Happy Birthday: જુઓ રાધિકા આપ્ટેનો બિન્દાસ અને બૉલ્ડ અંદાજ

Sep 07, 2019, 16:23 IST
  • રાધિકાએ ઘણા ફિલ્મોમાં બોસ્ડ સીન પણ આપ્યા છે. એમાં પાર્ચેડ અને ધ વેડિંગ ગેસ્ટ ટોપ લિસ્ટમાં છે.

    રાધિકાએ ઘણા ફિલ્મોમાં બોસ્ડ સીન પણ આપ્યા છે. એમાં પાર્ચેડ અને ધ વેડિંગ ગેસ્ટ ટોપ લિસ્ટમાં છે.

    1/10
  • રાધિકાએ બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે અને અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર બની ચૂકી છે.

    રાધિકાએ બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે અને અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો પણ શિકાર બની ચૂકી છે.

    2/10
  • નેટફ્લિક્સ જેવી વેબ-સીરીઝમાં સેક્રેકડ ગેમ્સ અને ઘોલ હિટ સૌથી ખાસ સીરીઝ છે.

    નેટફ્લિક્સ જેવી વેબ-સીરીઝમાં સેક્રેકડ ગેમ્સ અને ઘોલ હિટ સૌથી ખાસ સીરીઝ છે.

    3/10
  • રાધિકાએ કરિયરની શરૂઆત 2005માં શાહિદ કપૂરની ફિલ્મ વાહ લાઈફ હો તો ઐસીથી કરી હતી.

    રાધિકાએ કરિયરની શરૂઆત 2005માં શાહિદ કપૂરની ફિલ્મ વાહ લાઈફ હો તો ઐસીથી કરી હતી.

    4/10
  • પણ રાધિકાને ઓળખ મળી 2011માં આવેલી ફિલ્મ શોર ઈન ધ સિટી. ત્યારથી એમણે હિટ અને સારી ફિલ્મો કરી છે.

    પણ રાધિકાને ઓળખ મળી 2011માં આવેલી ફિલ્મ શોર ઈન ધ સિટી. ત્યારથી એમણે હિટ અને સારી ફિલ્મો કરી છે.

    5/10
  • રાધિકાની હિટ ફિલ્મોમાં અંધાધુન, લસ્ટ સ્ટોરી, પેડમેન, ફોબિયા, માંઝી, બદલાપુર અને પાર્ચેડ જેવી ફિલ્મો કરી છે.

    રાધિકાની હિટ ફિલ્મોમાં અંધાધુન, લસ્ટ સ્ટોરી, પેડમેન, ફોબિયા, માંઝી, બદલાપુર અને પાર્ચેડ જેવી ફિલ્મો કરી છે.

    6/10
  • એ સિવાય નેટફ્લિક્સની કેટલીક સીરીઝમાં પણ એમણે ભૂમિકા ભજવી છે.

    એ સિવાય નેટફ્લિક્સની કેટલીક સીરીઝમાં પણ એમણે ભૂમિકા ભજવી છે.

    7/10
  • રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને લાખો લોકો એમને ફૉલો પણ કરે છે.

    રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને લાખો લોકો એમને ફૉલો પણ કરે છે.

    8/10
  • એ સિવાય રાધિકા આપ્ટેએ 2015માં અનુરાગ કશ્યપ સાથે શૉર્ટ ફિલ્મ પણ બનાવી હતી, જે ફક્ત ઈન્ટરનેશનલ માર્કેટ માટે હતી.

    એ સિવાય રાધિકા આપ્ટેએ 2015માં અનુરાગ કશ્યપ સાથે શૉર્ટ ફિલ્મ પણ બનાવી હતી, જે ફક્ત ઈન્ટરનેશનલ માર્કેટ માટે હતી.

    9/10
  • રાધિકાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો એમણે બેનિડિક્ટ ટેલર સાથે 2012માં લગ્ન કર્યા હતા. બેનિડિક્ટ લંડનમાં રહે છે.

    રાધિકાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો એમણે બેનિડિક્ટ ટેલર સાથે 2012માં લગ્ન કર્યા હતા. બેનિડિક્ટ લંડનમાં રહે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલ્ડ, સુંદર, બિન્દાસ બૉલીવુડમાં રાધિકા આપ્ટેની આ ઓળખ છે. આજે રાધિકા 34 વર્ષની થઈ ગઈ છે. એમણે બૉલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, તો આવો કરીએ એમની ફિલ્મી જર્ની પર એક નજર

તસવીર સૌજન્ય- રાધિકા આપ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK