ભારતના દિગ્ગજ અભિનેતા અને સુપરસ્ટાર રજનીકાંતનો આજે 70મો જન્મદિવસ છે. 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોરમાં જન્મેલા રજનીકાંતે કડક મહેનતથી આજે બધી સફળતા પ્રાપ્ત કરી છે. આજે એમના ફૅન્સ ટ્વિટર પર 70th Birthday CDP એટલે કૉમન ડિસ્પ્લે પિક્ચરને વાઈરલ કરી રહ્યા છે. રજનીકાંત આવતા વર્ષે પોતાની રાજનીતિની પાર્ટી બનાવવાના છે, જેના બાદ તેઓ રાજકારણમાં પણ પગલું ભરશે.. ચાલો એમનો જન્મદિવસે જાણીએ એમના વિશે વધુ