પરિવારપ્રિય છે ગાયક કિર્તિદાન ગઢવી, જુઓ ફોટોઝ

Published: Feb 23, 2019, 08:00 IST | Bhavin
 • 1976માં આજના જ દિવસે કિર્તીદાન ગઢવીનો જન્મ થયો હતો. આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ તેઓ મોટા થયા છે.  આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'#HappyNavratri #jaymogal maa , with my mother whose blessings are always with me my loving and caring wife ..mara jivan ni bey shakti' તસવીરમાંઃ માતા અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી    

  1976માં આજના જ દિવસે કિર્તીદાન ગઢવીનો જન્મ થયો હતો. આણંદ જિલ્લાના વાળુકડ ગામમાં જ તેઓ મોટા થયા છે.  આ ફોટો સાથે તેમણે કેપ્શન આપ્યું હતું,'#HappyNavratri #jaymogal maa , with my mother whose blessings are always with me my loving and caring wife ..mara jivan ni bey shakti'

  તસવીરમાંઃ માતા અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી

   

   

  1/14
 • કિર્તીદાન ગઢવીએ વડોદરાની ખ્યાતનામ એમ. એસ. યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં બીપીએ, એમપીએનો અભ્યાસ કર્યો છે. તસવીરમાંઃ  પરિવાર સાથે રજાઓ માણતા કિર્તીદાન ગઢવી

  કિર્તીદાન ગઢવીએ વડોદરાની ખ્યાતનામ એમ. એસ. યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં બીપીએ, એમપીએનો અભ્યાસ કર્યો છે.

  તસવીરમાંઃ  પરિવાર સાથે રજાઓ માણતા કિર્તીદાન ગઢવી

  2/14
 • 2015માં જામનગરમાં ગાય બચાવો અભિયાનમાં તેમણે રમઝટ જમાવી હતી. આ ડાયરામાં 4.5 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયું હતું. તસવીરમાંઃ પુત્ર રાગ અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી 

  2015માં જામનગરમાં ગાય બચાવો અભિયાનમાં તેમણે રમઝટ જમાવી હતી. આ ડાયરામાં 4.5 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયું હતું.

  તસવીરમાંઃ પુત્ર રાગ અને પત્ની સાથે કિર્તીદાન ગઢવી 

  3/14
 • MTVના કોક સ્ટુડિયોમાં 'લાડકી' ગીત ગાયા બાદ તેઓ વધુ ફેમસ થયા હતા. આ ગીતમાં તેમની સાથે સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજે પણ સાથ આપ્યો હતો. આ ફોટો સાથે તેમણે લખ્યું હતું,' તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ જય માતાજી જય મોગલ ત્રીજા નોરતા ના પવિત્ર દિવસે મારા ઘરે પુત્ર નો જન્મ થયેલ છે જેથી અમારા પરિવાર મા ખુશી નો માહોલ છે. #kirtidangadhviofficial #babyboy #born #navratri2018'

  MTVના કોક સ્ટુડિયોમાં 'લાડકી' ગીત ગાયા બાદ તેઓ વધુ ફેમસ થયા હતા. આ ગીતમાં તેમની સાથે સચિન-જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજે પણ સાથ આપ્યો હતો. આ ફોટો સાથે તેમણે લખ્યું હતું,' તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ જય માતાજી જય મોગલ ત્રીજા નોરતા ના પવિત્ર દિવસે મારા ઘરે પુત્ર નો જન્મ થયેલ છે જેથી અમારા પરિવાર મા ખુશી નો માહોલ છે. #kirtidangadhviofficial #babyboy #born #navratri2018'

  4/14
 • કિર્તીદાન ગઢવી લોક સાહિત્ય રજૂ કરતા ડાયરા, પરંપરાગત ગીતો ગાવા માટે જાણીતા છે. આ ફોટો સાથે કિર્તીદાને જૂની યાદો તાજી કરી હતી. 

  કિર્તીદાન ગઢવી લોક સાહિત્ય રજૂ કરતા ડાયરા, પરંપરાગત ગીતો ગાવા માટે જાણીતા છે. આ ફોટો સાથે કિર્તીદાને જૂની યાદો તાજી કરી હતી. 

  5/14
 •  ભાવનગર યુનિવર્સિટીમાં સંગીતના શિક્ષક તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. 

   ભાવનગર યુનિવર્સિટીમાં સંગીતના શિક્ષક તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યા છે. 

  6/14
 • લાડકી ઉપરાંત ગોરી રાધા ને કાળો કાન અને નગર મેં જોગી આયા તેમના હિટ ગીતો છે.  તસવીરમાંઃ મોટા પુત્ર ક્રિષ્ન સાથે કિર્તીદાન ગઢવી

  લાડકી ઉપરાંત ગોરી રાધા ને કાળો કાન અને નગર મેં જોગી આયા તેમના હિટ ગીતો છે. 

  તસવીરમાંઃ મોટા પુત્ર ક્રિષ્ન સાથે કિર્તીદાન ગઢવી

  7/14
 • રોંગ સાઈડ રાજુ, શું થયું, શુભ આરંભ અને રેવા જેવા ગુજરાતી ગીતોમાં પણ તેઓ અવાજ આપી ચૂક્યા છે. તસવીરમાં 2017માં યોજાયેલા ગુજરાતી જલસોમાં ભીખુદાન ગઢવી, જગદીશ ત્રિવેદી અને બિહારી હેમુ ગઢવી સાથે કિર્તીદાન ગઢવી

  રોંગ સાઈડ રાજુ, શું થયું, શુભ આરંભ અને રેવા જેવા ગુજરાતી ગીતોમાં પણ તેઓ અવાજ આપી ચૂક્યા છે.

  તસવીરમાં 2017માં યોજાયેલા ગુજરાતી જલસોમાં ભીખુદાન ગઢવી, જગદીશ ત્રિવેદી અને બિહારી હેમુ ગઢવી સાથે કિર્તીદાન ગઢવી

  8/14
 • Day 1 #RangeeluGujarat @rangeelugujarat #London #FryentCountryPark #KirtidanGadhvi #ParthivGohil #iamRangeeluGujarat
  9/14
 • સુરતના એક કાર્યક્રમમાં બાઈક લઈને કિર્તીદાને કરી હતી એન્ટ્રી 

  સુરતના એક કાર્યક્રમમાં બાઈક લઈને કિર્તીદાને કરી હતી એન્ટ્રી 

  10/14
 • એક ગીતના શૂટિંગ દરમિયાન કિર્તીદાન ગઢવી 

  એક ગીતના શૂટિંગ દરમિયાન કિર્તીદાન ગઢવી 

  11/14
 •   સુરતમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઝૂમાવતા કિર્તીદાન ગઢવી 

   

  સુરતમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઝૂમાવતા કિર્તીદાન ગઢવી 

  12/14
 • 'તેરી આંખે' સિંગલના શૂટિંગ દરમિયાન કિર્તીદાન ગઢવી 

  'તેરી આંખે' સિંગલના શૂટિંગ દરમિયાન કિર્તીદાન ગઢવી 

  13/14
 •  સ્ટાઈલિશ છે આ ગુજરાતી ગાયક. આ ફોટો સાથે કિર્તિદાને ચાહકોને પૂછ્યું હતું,' Ready for the shoot  Guess what ??'

   સ્ટાઈલિશ છે આ ગુજરાતી ગાયક. આ ફોટો સાથે કિર્તિદાને ચાહકોને પૂછ્યું હતું,' Ready for the shoot  Guess what ??'

  14/14
 • loading...

ફોટોઝ વિશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK