Kinjal Rajpriya : કેટરિના સાથે પણ કામ કરી ચૂકી છે આ ગોર્જિયસ એક્ટર

Updated: 24th September, 2020 21:57 IST | Chirantana Bhatt
  • કિંજલ રાજપ્રિયાએ નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

    કિંજલ રાજપ્રિયાએ નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

    1/22
  • તે માને છે કે એક્ટિંગ શીખવા માટે નાટકમાં કામ કરવું બહુ જ જરૂરી છે. એક્ટિંગની ધાર કાઢવા થિએટર એક્ટિંગ જરૂરી છે.

    તે માને છે કે એક્ટિંગ શીખવા માટે નાટકમાં કામ કરવું બહુ જ જરૂરી છે. એક્ટિંગની ધાર કાઢવા થિએટર એક્ટિંગ જરૂરી છે.

    2/22
  • વળી તે માને છે કે ગુજરાતી ઉપરાંતની ભાષાના નાટકો પણ જોવા જ જોઇએ કારણકે તો જ કલ્ચર અને ભાષા બંન્નેનું એક્સપૉઝર મળી શકે છે.

    વળી તે માને છે કે ગુજરાતી ઉપરાંતની ભાષાના નાટકો પણ જોવા જ જોઇએ કારણકે તો જ કલ્ચર અને ભાષા બંન્નેનું એક્સપૉઝર મળી શકે છે.

    3/22
  • કિંજલે જ્વેલરી શૂટ માટે કેટરીના કૈફ સાથે પણ ફોટોશૂટ કર્યું છે. 

    કિંજલે જ્વેલરી શૂટ માટે કેટરીના કૈફ સાથે પણ ફોટોશૂટ કર્યું છે. 

    4/22
  • તેને સ્ક્રિન અને સ્ટેજ બંન્ને માધ્યમો પર કામ કરવાનું બહુ જ ગમે છે અને તે માને છે કે બંન્ને માધ્યમો પર કામ કરવા માટે સખત મહેનત જરૂરી છે.

    તેને સ્ક્રિન અને સ્ટેજ બંન્ને માધ્યમો પર કામ કરવાનું બહુ જ ગમે છે અને તે માને છે કે બંન્ને માધ્યમો પર કામ કરવા માટે સખત મહેનત જરૂરી છે.

    5/22
  • છેલ્લો દિવસ ફિલ્મમાં નિશાનું પાત્ર ભઝવનાર કિંજલ લોકોનું દિલ જીતી લીધું હતું.

    છેલ્લો દિવસ ફિલ્મમાં નિશાનું પાત્ર ભઝવનાર કિંજલ લોકોનું દિલ જીતી લીધું હતું.

    6/22
  • તેનું ફેન ફોલોઇંગ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ખૂબ છે.

    તેનું ફેન ફોલોઇંગ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ ખૂબ છે.

    7/22
  • તેણે હંમેશાથી અલગ પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો છે, તે કોઇ ચોક્કસ ઘરેડ પ્રકારનાં પાત્રોમાં બંધાવા નથી માગતી. 

    તેણે હંમેશાથી અલગ પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો છે, તે કોઇ ચોક્કસ ઘરેડ પ્રકારનાં પાત્રોમાં બંધાવા નથી માગતી. 

    8/22
  • હાલમાં કિંજલે જયેશ મોરે સાથે થ્રિલર ફિલ્મ 'ધુમ્મસ'નું શૂટ શરૂ કર્યું છે. 

    હાલમાં કિંજલે જયેશ મોરે સાથે થ્રિલર ફિલ્મ 'ધુમ્મસ'નું શૂટ શરૂ કર્યું છે. 

    9/22
  • મલ્હાર અને કિંજલની જોડી આ તસવીરમાં કેવી મસ્ત લાગે છે ને?  

    મલ્હાર અને કિંજલની જોડી આ તસવીરમાં કેવી મસ્ત લાગે છે ને?

     

    10/22
  • કલ્યાણ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિંજલની પસંદગી થઇ અને તેણે આ જ્વેલરી જાયન્ટનાં ફેસ તરીકે પણ ઝળકી. 

    કલ્યાણ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કિંજલની પસંદગી થઇ અને તેણે આ જ્વેલરી જાયન્ટનાં ફેસ તરીકે પણ ઝળકી. 

    11/22
  • કિંજલને ગ્લેમર વિશ્વનું આકર્ષણ વારસમાં મળ્યું છે કારણકે તેના દાદા સિનેમેટોગ્રાફર તથા આર્ટ ડાયરેક્ટર હતા. તેના ઘરના માહોલે તેનું મન એક્ટિંગ તરફ વાળ્યું.

    કિંજલને ગ્લેમર વિશ્વનું આકર્ષણ વારસમાં મળ્યું છે કારણકે તેના દાદા સિનેમેટોગ્રાફર તથા આર્ટ ડાયરેક્ટર હતા. તેના ઘરના માહોલે તેનું મન એક્ટિંગ તરફ વાળ્યું.

    12/22
  • કિંજલને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

    કિંજલને ટ્રાવેલિંગનો પણ શોખ છે.

    13/22
  • 12 વર્ષ સુધી અતુલ કર્ણાટકીની સ્પિન ડાન્સ એકેડેમી સાથે જોડાયેલી રહેલી કિંજલ બહુ જ સારી ડાન્સર પણ છે. 

    12 વર્ષ સુધી અતુલ કર્ણાટકીની સ્પિન ડાન્સ એકેડેમી સાથે જોડાયેલી રહેલી કિંજલ બહુ જ સારી ડાન્સર પણ છે. 

    14/22
  • કિંજલને ટ્રેડિશનલ અટાયર્સ, ખાસ કરીને સાડી બહુ જ પસંદ છે.

    કિંજલને ટ્રેડિશનલ અટાયર્સ, ખાસ કરીને સાડી બહુ જ પસંદ છે.

    15/22
  • કિંજલ આ ફોટો શૂટમાં કેટલી ગ્લેમરસ લાગે છે.

    કિંજલ આ ફોટો શૂટમાં કેટલી ગ્લેમરસ લાગે છે.

    16/22
  • કિંજલને ક્યારેય સ્ટેજ ફિયર  નથી રહ્યો. તેણે એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવતા પહેલાં બાયો ટેક્નોલોજીનો અભ્યાસ પુરો કર્યો હતો.

    કિંજલને ક્યારેય સ્ટેજ ફિયર  નથી રહ્યો. તેણે એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવતા પહેલાં બાયો ટેક્નોલોજીનો અભ્યાસ પુરો કર્યો હતો.

    17/22
  • આ છે કિંજલનો થ્રોબૅક ફોટોગ્રાફ

    આ છે કિંજલનો થ્રોબૅક ફોટોગ્રાફ

    18/22
  • કોઇપણ પાત્ર ભજવતા પહેલાં એ પોતે એ પાત્ર સાથે કેટલી કનેક્ટ થઇ શકે છે તેની તકેદારી રાખતી હોય છે.

    કોઇપણ પાત્ર ભજવતા પહેલાં એ પોતે એ પાત્ર સાથે કેટલી કનેક્ટ થઇ શકે છે તેની તકેદારી રાખતી હોય છે.

    19/22
  • તેને એક્ટર તરીકે સતત ઇવોલ્વ થવાનું ગમે છે અને ચેલેન્જિંગ રોલ્સક કરવા ગમે છે.

    તેને એક્ટર તરીકે સતત ઇવોલ્વ થવાનું ગમે છે અને ચેલેન્જિંગ રોલ્સક કરવા ગમે છે.

    20/22
  • કિંજલને ગાવાનું પણ ગમે છે અને ગરબાની તો બહુ જ શોખીન છે.

    કિંજલને ગાવાનું પણ ગમે છે અને ગરબાની તો બહુ જ શોખીન છે.

    21/22
  • ઓલ ધી બેસ્ટ કિંજલ...

    ઓલ ધી બેસ્ટ કિંજલ...

    22/22
  • loading...

ફોટોઝ વિશે

કિંજલ રાજપ્રિયા એટલે કે છેલ્લો દિવસ, શું થયું, ડેઝ ઑફ તફરી, રફબૂક, શોર્ટ સર્કિટ સાહેબ અને કેમ છો જેવી ફિલ્મોની અભિનેત્રી. તેનો જન્મદિવસ હમણાં જ ગયો છે...જોઇએ તેની તસવીરો જાણીએ તેના વિશે.. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

First Published: 24th September, 2020 19:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK