ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

Aug 21, 2019, 17:41 IST
  • જરા જુઓ કિંજલ દવેનો આ ગામઠી અવતાર. કચ્છી ભરતના ચણિયાચોળી અને મિનિમલ મેકઅપ સાથે કિંજલ એકદમ સુંદર લાગી રહી છે.

    જરા જુઓ કિંજલ દવેનો આ ગામઠી અવતાર. કચ્છી ભરતના ચણિયાચોળી અને મિનિમલ મેકઅપ સાથે કિંજલ એકદમ સુંદર લાગી રહી છે.

    1/11
  • ગ્રીન કલરના લહેંગો ચોલી અને ગજરા સાથે કિંજલ સરસ લાગી રહી છે.

    ગ્રીન કલરના લહેંગો ચોલી અને ગજરા સાથે કિંજલ સરસ લાગી રહી છે.

    2/11
  • આય હાય..જુઓને કિંજલની અદા....

    આય હાય..જુઓને કિંજલની અદા....

    3/11
  • એક ગીતના શૂટ દરમિયાનની કિંજલની આ તસવીર છે. જેમાં તે એકદમ ગ્રેસફુલ લાગે છે.

    એક ગીતના શૂટ દરમિયાનની કિંજલની આ તસવીર છે. જેમાં તે એકદમ ગ્રેસફુલ લાગે છે.

    4/11
  • આહા..જરા જુઓ કિંજલનો રજવાડી ઠાઠ

    આહા..જરા જુઓ કિંજલનો રજવાડી ઠાઠ

    5/11
  • આને કહેવાય સાદગીમાં સુંદરતા.

    આને કહેવાય સાદગીમાં સુંદરતા.

    6/11
  • ઉડી જતા વાળને સંભાળી રહેલી કિંજલ ખૂબ જ પ્યારી લાગી રહી છે.

    ઉડી જતા વાળને સંભાળી રહેલી કિંજલ ખૂબ જ પ્યારી લાગી રહી છે.

    7/11
  • કિંજલના આ ગામઠી અંદાજને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    કિંજલના આ ગામઠી અંદાજને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

    8/11
  • કિંજલના રેડ અને ગ્રીન કલરના લહેંગા ચોલી કોઈ પણ પ્રસંગમાં કૅરી કરી શકાય છે.

    કિંજલના રેડ અને ગ્રીન કલરના લહેંગા ચોલી કોઈ પણ પ્રસંગમાં કૅરી કરી શકાય છે.

    9/11
  • કિંજલની આ તસવીર તો કોઈનું પણ દિલ લઈ લે તેવી છે.

    કિંજલની આ તસવીર તો કોઈનું પણ દિલ લઈ લે તેવી છે.

    10/11
  • કોઈ મહારાણીથી કમ નથી લાગી રહી કિંજલ..

    કોઈ મહારાણીથી કમ નથી લાગી રહી કિંજલ..

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન તમામ પ્રકારના આઉટફિટ્સમાં કિંજલ દવે એકદમ સ્ટનિંગ લાગે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કેટલાક ફોટોસ શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સરસ લાગી રહી છે.
તસવીર સૌજન્યઃ કિંજલ દવે ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK