કિયારા અડવાણીઃકબીર સિંઘની હિરોઈનના જુઓ અનસીન ફોટોઝ

Published: Jun 19, 2019, 16:20 IST | Bhavin
 • 31 જુલાઈ, 1992ના રોજ જન્મેલી કિયારા અડવાણી બિઝનેસમેન જગદીપ અડવાણીની પુત્રી છે. તેનું સાચું નામ આલિયા અડવાણી છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા સલમાન ખાને તેને નામ બદલવાનું કહ્યું હતું.

  31 જુલાઈ, 1992ના રોજ જન્મેલી કિયારા અડવાણી બિઝનેસમેન જગદીપ અડવાણીની પુત્રી છે. તેનું સાચું નામ આલિયા અડવાણી છે. જો કે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરતા પહેલા સલમાન ખાને તેને નામ બદલવાનું કહ્યું હતું.

  1/13
 • સલમાન ખાને કિયારાને કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં બે આલિયા હશે તો કન્ફ્યુઝન થશે. એક જ નામની બે એક્ટ્રેસ ન હોવી જોઈે. બાદમાં તેણે પોતાનું નામ કિયારા કરી નાખ્યું

  સલમાન ખાને કિયારાને કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં બે આલિયા હશે તો કન્ફ્યુઝન થશે. એક જ નામની બે એક્ટ્રેસ ન હોવી જોઈે. બાદમાં તેણે પોતાનું નામ કિયારા કરી નાખ્યું

  2/13
 • કિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.

  કિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.

  3/13
 • કિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.

  કિયારા અડવાણીનું બોલીવુડ સાથે જૂનું કનેક્શન છે. તેની મ્મી જીનીવીવ જાફરી વેટર એક્ટર સઈદ જાફરીના ભાઈ હામીદ જાફરીની પુત્રી છે.

  4/13
 • કિયારાએ 2014માં આવેલી ફગલીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. કિયારા એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ દેખાઈ ચૂકી છે. ધોનીની બાયોપિકમાં તેણે સાક્ષી ધોનીનો રોલ કર્યો હતો.

  કિયારાએ 2014માં આવેલી ફગલીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. કિયારા એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ દેખાઈ ચૂકી છે. ધોનીની બાયોપિકમાં તેણે સાક્ષી ધોનીનો રોલ કર્યો હતો.

  5/13
 • માત્ર ચાર વર્ષની કરિયરમાં કિયારા અડવાણી લોકપ્રિય થઈ ચૂકી છે. કિયારા અડવાણી વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીથી નોટિસ થઈ હતી

  માત્ર ચાર વર્ષની કરિયરમાં કિયારા અડવાણી લોકપ્રિય થઈ ચૂકી છે. કિયારા અડવાણી વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીથી નોટિસ થઈ હતી

  6/13
 • લસ્ટ સ્ટોરીમાં કરણ જોહરે ડિરેક્ટ કરેલી શોર્ટ સ્ટોરીમાં કિયારાએ નવ પરિણીતી સેક્યુઅલી ડિસેટિસ્ટફાઈડ મહિલાનો રોલ કર્યો હતો. જેમાં તેની સામે વિકી કૌશલ હતો.

  લસ્ટ સ્ટોરીમાં કરણ જોહરે ડિરેક્ટ કરેલી શોર્ટ સ્ટોરીમાં કિયારાએ નવ પરિણીતી સેક્યુઅલી ડિસેટિસ્ટફાઈડ મહિલાનો રોલ કર્યો હતો. જેમાં તેની સામે વિકી કૌશલ હતો.

  7/13
 • કિયારાએ તેના આ સીન વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'મેં કરણ પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હતો. મને લાગે છે કે આ એક આઈકોનિક સીન હતો.'

  કિયારાએ તેના આ સીન વિશે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું,'મેં કરણ પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો હતો. મને લાગે છે કે આ એક આઈકોનિક સીન હતો.'

  8/13
 • લસ્ટ સ્ટોરીઝ બાદ કિયારા અડવાણીએ કરણ જોહરની ફિલ્મ કલંકમાં સ્પેશિયલ અપિરીયન્સ પણ કર્યો હતો.

  લસ્ટ સ્ટોરીઝ બાદ કિયારા અડવાણીએ કરણ જોહરની ફિલ્મ કલંકમાં સ્પેશિયલ અપિરીયન્સ પણ કર્યો હતો.

  9/13
 • કિયારા અડવાણી સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. 2018માં આવેલી મહેશ બાબુની ભારત અને નેુમાં તે કામ કરી ચૂકી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.  તસવીરમાંઃકિયારા અડવાણી અને ઈશા અંબાણી

  કિયારા અડવાણી સાઉથની ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂકી છે. 2018માં આવેલી મહેશ બાબુની ભારત અને નેુમાં તે કામ કરી ચૂકી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.  તસવીરમાંઃકિયારા અડવાણી અને ઈશા અંબાણી

  10/13
 • કિયારાએ કહ્યું હતું કે એક્ટર તરીકે તે કોઈ લેન્ગવેજમાં બંધાઈ જવા નથી માગતી. 

  કિયારાએ કહ્યું હતું કે એક્ટર તરીકે તે કોઈ લેન્ગવેજમાં બંધાઈ જવા નથી માગતી. 

  11/13
 •  હાલ કિયારા અડવાણી કબીરસિંઘના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે કરણ જોહરની અપકિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ અને કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક શેરશાહ, લક્ષ્મી બોમ્બમાં પણ દેખાશે.

   હાલ કિયારા અડવાણી કબીરસિંઘના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે કરણ જોહરની અપકિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ અને કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક શેરશાહ, લક્ષ્મી બોમ્બમાં પણ દેખાશે.

  12/13
 • ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે કિયારા અડવાણી અને ઈશા અંબાણી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે. 

  ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ છે કે કિયારા અડવાણી અને ઈશા અંબાણી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ કબીર સિંઘ રિલીઝ થવા માટે તૈયાર છે. ચાલો જોઈએ કિયારા અડવાણીના કેટલાક કેન્ડીડ ફોટોઝ અને જાણીએ તેના વિશેની અજાણી વાતો. (All photos/Kiara Advani's Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK