'ખલ્લાસ ગર્લ' ઈશા કોપિકર હવે દેખાય છે આવી, જુઓ તસવીરો

Jul 26, 2019, 14:24 IST
  • ઈશા કોપીકર ભલે બોલીવુડ ફિલ્મોથી દૂર હોય પરંતુ આજે પણ તે એટલી જ ખૂબસૂરત છે. જેટલી ત્યારે હતી. તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

    ઈશા કોપીકર ભલે બોલીવુડ ફિલ્મોથી દૂર હોય પરંતુ આજે પણ તે એટલી જ ખૂબસૂરત છે. જેટલી ત્યારે હતી. તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

    1/7
  • તસવીરમાં તમે જોઈ શકો છો કે ઈશા કોપીકરે વ્હાઈટ ટોપ અને જીન્સ પહેર્યું છે. આ ડ્રેસમાં જે ખૂબસૂરત લાગી રહી છે.

    તસવીરમાં તમે જોઈ શકો છો કે ઈશા કોપીકરે વ્હાઈટ ટોપ અને જીન્સ પહેર્યું છે. આ ડ્રેસમાં જે ખૂબસૂરત લાગી રહી છે.

    2/7
  • ઈશાની સ્માઈલની ખાસ કરીને ખૂબ જ સારી લાગી રહી છે. ખલ્લાસ ગર્લના નામથી બોલીવુડમાં જાણીતી ઈશા કોપીકરે આ વર્ષે જાન્યુઆરીમાં ભાજપ જોઈન કર્યું હતું.

    ઈશાની સ્માઈલની ખાસ કરીને ખૂબ જ સારી લાગી રહી છે. ખલ્લાસ ગર્લના નામથી બોલીવુડમાં જાણીતી ઈશા કોપીકરે આ વર્ષે જાન્યુઆરીમાં ભાજપ જોઈન કર્યું હતું.

    3/7
  • તસવીર જોઈને લાગતું હતું કે ઈશા શોપિંગ કરવા નીકળી હતી. તેમણે કેમેરામેનને જોઈને વેવ પણ કર્યું.

    તસવીર જોઈને લાગતું હતું કે ઈશા શોપિંગ કરવા નીકળી હતી. તેમણે કેમેરામેનને જોઈને વેવ પણ કર્યું.

    4/7
  • તમને જણાવી દઈએ કે ઈશાની પહેલી ફિલ્મ 'કાધલ કવિથાઈ' તમિલ ભાષામાં વર્ષ 1998માં આવી હતી.ઈશાની પહેલી હિન્દી ફિલ્મ ફિઝા 2000માં આવી હતી.

    તમને જણાવી દઈએ કે ઈશાની પહેલી ફિલ્મ 'કાધલ કવિથાઈ' તમિલ ભાષામાં વર્ષ 1998માં આવી હતી.ઈશાની પહેલી હિન્દી ફિલ્મ ફિઝા 2000માં આવી હતી.

    5/7
  • ઈશાએ કંપની, પિંજર, ડરના મના હૈ, ગર્લફ્રેન્ડ જેવી લગભગ 45 ફિલ્મોમાં કામ કર્યું.

    ઈશાએ કંપની, પિંજર, ડરના મના હૈ, ગર્લફ્રેન્ડ જેવી લગભગ 45 ફિલ્મોમાં કામ કર્યું.

    6/7
  • છેલ્લી વાર તે હિન્દી ફિલ્મ રાખમાં જોવા મળી હતી. જે વર્ષ 2011માં રિલીઝ થઈ હતી.

    છેલ્લી વાર તે હિન્દી ફિલ્મ રાખમાં જોવા મળી હતી. જે વર્ષ 2011માં રિલીઝ થઈ હતી.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે 'ખલ્લાસ' ગર્લ ઈશા કોપીકર? હવે તે આવી દેખાય છે. હાલમાં જ તે મુંબઈના બાન્દ્રામાં દેખાઈ. તેમની કેટલીક તસવીર કેમેરામાં કેદ થઈ. જેમાં તે પહેલા જેવી જ ખૂબસૂરત નજર આવી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK