ખડખડાટ હસાવતા 'ખજૂર' છે આટલા સ્ટાઈલિશ, જુઓ ફોટોઝ

Published: Mar 27, 2019, 13:42 IST | Bhavin
 • ખજૂર ઉર્ફે નીતિન જાની સફળ ગુજરાતી યુટ્યુબર છે. જે 'ખજૂર ભાઈ' નામની ચેનલ ચલાવે છે. નીતિન જાની મૂળ સુરતના છે.  તસવીરમાંઃગિટાર સાથે સ્ટાઈલમાં પોઝ આપી રહેલા નીતિન જાની 

  ખજૂર ઉર્ફે નીતિન જાની સફળ ગુજરાતી યુટ્યુબર છે. જે 'ખજૂર ભાઈ' નામની ચેનલ ચલાવે છે. નીતિન જાની મૂળ સુરતના છે. 

  તસવીરમાંઃગિટાર સાથે સ્ટાઈલમાં પોઝ આપી રહેલા નીતિન જાની 

  1/13
 • નીતિન જાનીએ પ્રાથમિક શિક્ષણ બારડોલીમાંથી લીધું છે. અને માસ્ટર ડિગ્રી પૂનામાંથી મેળવી છે. નીતિન MCA, MBA, LLBની ડિગ્રી લઈ ચૂક્યા છે. તસવીરમાંઃ ફરવાના શોખીન છે નીતિન જાની. આ છે એમનો એરપોર્ટ લૂક. 

  નીતિન જાનીએ પ્રાથમિક શિક્ષણ બારડોલીમાંથી લીધું છે. અને માસ્ટર ડિગ્રી પૂનામાંથી મેળવી છે. નીતિન MCA, MBA, LLBની ડિગ્રી લઈ ચૂક્યા છે.

  તસવીરમાંઃ ફરવાના શોખીન છે નીતિન જાની. આ છે એમનો એરપોર્ટ લૂક. 

  2/13
 • નીતિન જાની આઈટી સેક્ટરમાં એક વર્ષ સુધી નોકરી કરી ચૂક્યા છે. પરંતુ શોખ માટે 70 હજારની નોકરી છોડીને એક્ટિંગમાં આવ્યા છે.  

  નીતિન જાની આઈટી સેક્ટરમાં એક વર્ષ સુધી નોકરી કરી ચૂક્યા છે. પરંતુ શોખ માટે 70 હજારની નોકરી છોડીને એક્ટિંગમાં આવ્યા છે.

   

  3/13
 • નીતિન જાની આઈટી સેક્ટર બાદ બોલીવુડમાં સ્ટ્રગલ કરી ચૂક્યા છે. સાથે જ તે ઝલક દિખલા ઝા, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી શૉમાં કામ કરી ચૂક્યા છે. તસવીરમાંઃ વીડિયોના શૂટિંગ દરમિયાન સાથી કલાકાર નીતિન જાની.  

  નીતિન જાની આઈટી સેક્ટર બાદ બોલીવુડમાં સ્ટ્રગલ કરી ચૂક્યા છે. સાથે જ તે ઝલક દિખલા ઝા, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી શૉમાં કામ કરી ચૂક્યા છે.

  તસવીરમાંઃ વીડિયોના શૂટિંગ દરમિયાન સાથી કલાકાર નીતિન જાની.

   

  4/13
 • નીતિન જાનીને રીડિંગનો શોખ છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા નીતિન જાનીએ કહ્યું હતું કે તેમને ક્યારેય એક્ટિંગ નહોતી કરવી. પણ નસીબજોગે અહીં આવી જવાયું. તસવીરમાંઃમહંત સ્વામીના આશીર્વાદ લેતા નીતિન જાની.

  નીતિન જાનીને રીડિંગનો શોખ છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતા નીતિન જાનીએ કહ્યું હતું કે તેમને ક્યારેય એક્ટિંગ નહોતી કરવી. પણ નસીબજોગે અહીં આવી જવાયું.

  તસવીરમાંઃમહંત સ્વામીના આશીર્વાદ લેતા નીતિન જાની.

  5/13
 • નીતિન જાની 'આવું જ રહેશે' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. જેની સ્ક્રિપ્ટ પણ તેમણે લખી હતી, અને તેમાં એક્ટિંગ પણ કરી હતી. તસવીરમાંઃ જાણીતા ભજનગાયક હેમંત ચૌહાણ સાથે નીતિન જાની

  નીતિન જાની 'આવું જ રહેશે' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. જેની સ્ક્રિપ્ટ પણ તેમણે લખી હતી, અને તેમાં એક્ટિંગ પણ કરી હતી.

  તસવીરમાંઃ જાણીતા ભજનગાયક હેમંત ચૌહાણ સાથે નીતિન જાની

  6/13
 • આ ફિલ્મને પ્રમોટ કરવા માટે તેમણે વીડિયો બનાવ્યો હતો. જેમાં જિગલી અને ખજૂરનું કેરેક્ટર ક્રિએટ કર્યું હતું. અને તે જબરજસ્ત લોકપ્રિય થયું.

  આ ફિલ્મને પ્રમોટ કરવા માટે તેમણે વીડિયો બનાવ્યો હતો. જેમાં જિગલી અને ખજૂરનું કેરેક્ટર ક્રિએટ કર્યું હતું. અને તે જબરજસ્ત લોકપ્રિય થયું.

  7/13
 • જો કે પહેલા નીતિન જાની સાથે જિગલીનો રોલ કરતા ધવલ ડોમાડિયા હવે અલગ થઈ ચૂક્યા છે. તેઓ પોતાની અલગ ચેનલ ચલાવે છે. તસવીરમાંઃ અમિતાભ બચ્ચન સાથે નીતિન જાની

  જો કે પહેલા નીતિન જાની સાથે જિગલીનો રોલ કરતા ધવલ ડોમાડિયા હવે અલગ થઈ ચૂક્યા છે. તેઓ પોતાની અલગ ચેનલ ચલાવે છે.

  તસવીરમાંઃ અમિતાભ બચ્ચન સાથે નીતિન જાની

  8/13
 • ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીના ભાઈ પણ તેમની સાથે વીડિયોમાં કામ કરે છે. તસવીરમાંઃક્રિકેટર અને સિંગર બ્રાવો સાથે નીતિન જાની

  ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીના ભાઈ પણ તેમની સાથે વીડિયોમાં કામ કરે છે.

  તસવીરમાંઃક્રિકેટર અને સિંગર બ્રાવો સાથે નીતિન જાની

  9/13
 • નીતિન જાની બોલીવુડના જાણીતા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃમનોજ જોષી સાથે નીતિન જાની 

  નીતિન જાની બોલીવુડના જાણીતા સ્ટાર્સ સાથે કામ કરી ચૂક્યા છે. 

  તસવીરમાંઃમનોજ જોષી સાથે નીતિન જાની 

  10/13
 • બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની સાથે નીતિન જાની

  બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની સાથે નીતિન જાની

  11/13
 • ધક ધક ગર્લ માધુરી દિક્ષીત સાથે નીતિન જાની 

  ધક ધક ગર્લ માધુરી દિક્ષીત સાથે નીતિન જાની 

  12/13
 • આવું છે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનું ફૅન ફોલોઈંગ. ખજૂર ભાઈ ગુજરાતમાં એટલા ફેમસ છે કે તેમનો જોવા લોકો ટોળે વળે છે. 

  આવું છે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈનું ફૅન ફોલોઈંગ. ખજૂર ભાઈ ગુજરાતમાં એટલા ફેમસ છે કે તેમનો જોવા લોકો ટોળે વળે છે. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

ખજૂર અને જિગલી આ નામ તો તમે સાંભળ્યા જ હશે. ખજૂરભાઈના જૈ શી ક્રિષ્ના પણ તમને ખબર જ હશે. ખજૂર ઉર્ફે નીતિન જાનીની આ સફળતા સુધીની સફર કેવી છે એ તમને નહીં ખબર હોય. તો નીતિન જાનીના સ્ટાઈલિશ અવતાર સાથે જાણો ખજૂર સુધીની સફર. (તસવીર સૌજન્યઃનીતિન જાની ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK