કૈકશાન પટેલ: જેણે બૉલીવુડમાં ગાયા છે આઈટમ સૉન્ગ

Updated: Apr 24, 2019, 09:49 IST | Sheetal Patel
 • કૈકશાન પટેલ પોતાને એક માતા, પરોપકારી, ફૅશનિસ્ટા, શાશ્વત આશાવાદી અને આશીર્વાદ કહે છે. તસવીરો /Kaykasshan પટેલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  કૈકશાન પટેલ પોતાને એક માતા, પરોપકારી, ફૅશનિસ્ટા, શાશ્વત આશાવાદી અને આશીર્વાદ કહે છે. તસવીરો /Kaykasshan પટેલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

  1/23
 • કૈકશાન પટેલ મુંબઈમાં સોફિયા કોલેજમાંથી અર્થશાસ્ત્રી ડિગ્રી ધરાવે છે. 

  કૈકશાન પટેલ મુંબઈમાં સોફિયા કોલેજમાંથી અર્થશાસ્ત્રી ડિગ્રી ધરાવે છે. 

  2/23
 • કૈકશાન પટેલને સ્વિમ, મૂવી જોવાનું, ગીત સાંભળવાનું અને સામાજિક બનાવાનું ઘણું ગમે છે.

  કૈકશાન પટેલને સ્વિમ, મૂવી જોવાનું, ગીત સાંભળવાનું અને સામાજિક બનાવાનું ઘણું ગમે છે.

  3/23
 • કૈકશાન પટેલ એક સોશિયલિસ્ટ છે જે બૉલીવુડ હસ્તીઓ સાથે ફરવાનો શોક રાખે છે.

  કૈકશાન પટેલ એક સોશિયલિસ્ટ છે જે બૉલીવુડ હસ્તીઓ સાથે ફરવાનો શોક રાખે છે.

  4/23
 • કૈકશાન પટેલે બિઝનેસમેન આરિફ પટેલ સાથે લગ્ન કર્યા છે.

  કૈકશાન પટેલે બિઝનેસમેન આરિફ પટેલ સાથે લગ્ન કર્યા છે.

  5/23
 • કૈકશાન પટેલના બે બાળકો છે અરહાન અને નુમાઈર

  કૈકશાન પટેલના બે બાળકો છે અરહાન અને નુમાઈર

  6/23
 • કૈકશાન પટેલે પબ્લિક ડિમાન્ડ, સુપરહિટ મુકાબલા અને બજાજ સુપર 10 જેવા કેટલાક ટેલિવિઝન શૉમાં કામ કર્યુ છે.

  કૈકશાન પટેલે પબ્લિક ડિમાન્ડ, સુપરહિટ મુકાબલા અને બજાજ સુપર 10 જેવા કેટલાક ટેલિવિઝન શૉમાં કામ કર્યુ છે.

  7/23
 • કૈકશાન બૉલીવુડમાં પોતાની શરૂઆત 'હેરા ફેરી'નું ગીત 'જબ કભી હસીના' અને 'મુઝસે મિલતા હૈ એક લડકી'થી કરી હતી.

  કૈકશાન બૉલીવુડમાં પોતાની શરૂઆત 'હેરા ફેરી'નું ગીત 'જબ કભી હસીના' અને 'મુઝસે મિલતા હૈ એક લડકી'થી કરી હતી.

  8/23
 • કૈકશાન પટેલના યારો સબ દુઆ કરો, સિલ્લી સિલ્લી હવા, હુસ્ન જવાની જેવા જાણીતા વીડિયો રહ્યા છે.

  કૈકશાન પટેલના યારો સબ દુઆ કરો, સિલ્લી સિલ્લી હવા, હુસ્ન જવાની જેવા જાણીતા વીડિયો રહ્યા છે.

  9/23
 • કૈકશાન પટેલ ક્લિનીક અને સનસિલ્ક શેમ્પૂ, હીરો હોન્ડા, કંચન, બજાજ અને ફિલિપ્સ જેવી એડમાં નજર આવી હતી.   

  કૈકશાન પટેલ ક્લિનીક અને સનસિલ્ક શેમ્પૂ, હીરો હોન્ડા, કંચન, બજાજ અને ફિલિપ્સ જેવી એડમાં નજર આવી હતી.   

  10/23
 • કૈકશાન પટેલને શોપિંગ કરવાનું ઘણું ગમે છે.

  કૈકશાન પટેલને શોપિંગ કરવાનું ઘણું ગમે છે.

  11/23
 • કૈકશાન પટેલ પરિવાર અને તેના સસરા અસગર શકૂર પટેલ સાથે 

  કૈકશાન પટેલ પરિવાર અને તેના સસરા અસગર શકૂર પટેલ સાથે 

  12/23
 • તસવીરમાં : ભાઈ સાથે પોઝ આપતી કૈકશાન પટેલ

  તસવીરમાં : ભાઈ સાથે પોઝ આપતી કૈકશાન પટેલ

  13/23
 • કૈકશાન પટેલ સલમાન ખાન સાથે, એમણે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર એના જન્મદિવસના શૅર કરી હતી.

  કૈકશાન પટેલ સલમાન ખાન સાથે, એમણે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર એના જન્મદિવસના શૅર કરી હતી.

  14/23
 • ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની સાથે કૈકશાન પટેલ

  ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાની સાથે કૈકશાન પટેલ

  15/23
 • ક્વિની સિંહ અને સ્વર્ગવાસી શ્રીદેવી સાથે પાર્ટીમાં એન્જોય કરતી કૈકશાન પટેલ

  ક્વિની સિંહ અને સ્વર્ગવાસી શ્રીદેવી સાથે પાર્ટીમાં એન્જોય કરતી કૈકશાન પટેલ

  16/23
 • એક પાર્ટીમાં કૈકશાન પટેલ સાથે એકતા કપૂર

  એક પાર્ટીમાં કૈકશાન પટેલ સાથે એકતા કપૂર

  17/23
 • મનિષ મલ્હોત્રા સાથે એક કૂલ સેલ્ફી આપતી કૈકશાન પટેલ  

  મનિષ મલ્હોત્રા સાથે એક કૂલ સેલ્ફી આપતી કૈકશાન પટેલ  

  18/23
 • કૈકશાન પટેલ ક્વિની સિંહ સાથે. બંને ખૂબ ગાઢ મિત્રો હોવાનું જણાય છે

  કૈકશાન પટેલ ક્વિની સિંહ સાથે. બંને ખૂબ ગાઢ મિત્રો હોવાનું જણાય છે

  19/23
 • ફૅશન ડિઝાઈનર ફરાહ ખાન અલીની માતા ઝરીન ખાન સાથે કૈકશાન પટેલ

  ફૅશન ડિઝાઈનર ફરાહ ખાન અલીની માતા ઝરીન ખાન સાથે કૈકશાન પટેલ

  20/23
 • જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલી અને બૉલીવુડ અભિનેતા ઝાયેદ ખાનની પત્ની મલાઈકા સાથે પાર્ટીમાં કૈકશાન પટેલ

  જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલી અને બૉલીવુડ અભિનેતા ઝાયેદ ખાનની પત્ની મલાઈકા સાથે પાર્ટીમાં કૈકશાન પટેલ

  21/23
 • કૈકશાન પટેલ સાથે અર્પિતા ખાન શર્મા 

  કૈકશાન પટેલ સાથે અર્પિતા ખાન શર્મા 

  22/23
 • રીમા જૈન સાથે કૈકશાન પટેલ. રીમા અભિનેતા રણધીર કપૂરની બહેન છે.

  રીમા જૈન સાથે કૈકશાન પટેલ. રીમા અભિનેતા રણધીર કપૂરની બહેન છે.

  23/23
 • loading...

ફોટોઝ વિશે

માતા, પરોપકારી અને ફૅશનિસ્ટા આ બધાના તાજ કૈકશાન પટેલના માથે છે. શું તમે જાણો છો કે કૈકશાન પટેલે બૉલીવુડના આઈટમ ગીતમાં કામ કર્યું છે. ચલો તેમના હાલના તસવીરો પર કરીએ એક નજર તસવીર સૌજન્ય/યૂ-ટ્યૂબ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK