GQ બેસ્ટ ડ્રેસ એવોર્ડમાં કેટરીનાએ પહેર્યો થ્રી પીસ પાવર સૂટ, જુઓ તસવીરો

Jun 03, 2019, 15:54 IST
  • તાજેતરમાં થયેલી GQ ડ્રેસ એવોર્ડ્સ ફંક્શનમાં હાજરી આપી હતી, જેમાં તેણે રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે બ્લડ રેડ થ્રી પીસ સૂટ પહેર્યું હતું. 

    તાજેતરમાં થયેલી GQ ડ્રેસ એવોર્ડ્સ ફંક્શનમાં હાજરી આપી હતી, જેમાં તેણે રેડ કાર્પેટ પર વૉક કરતી વખતે બ્લડ રેડ થ્રી પીસ સૂટ પહેર્યું હતું. 

    1/11
  • કેટરીનાએ નિખિલ થમ્પીનો ડિઝાઇન કરેલો સૂટ પહેર્યો હતો. આ સૂટ સાથે તેણે ગોલ્ડન કલરની મોજડી પહેરી હતી. 

    કેટરીનાએ નિખિલ થમ્પીનો ડિઝાઇન કરેલો સૂટ પહેર્યો હતો. આ સૂટ સાથે તેણે ગોલ્ડન કલરની મોજડી પહેરી હતી. 

    2/11
  • આ એવોર્ડ ફંક્શનનું આયોજન મુંબઇમાં કરવામાં આવ્યું હતું.

    આ એવોર્ડ ફંક્શનનું આયોજન મુંબઇમાં કરવામાં આવ્યું હતું.

    3/11
  • આ એવોર્ડ ફંકશનમાં સોનમ કપૂર, ક્રિતી સેનોન, કરણ જોહર, શ્રુતિ હાસન અને નુસરત બરુચા સહિત અન્ય ઘણા કલાકરોએ હાજર આપી હતી.

    આ એવોર્ડ ફંકશનમાં સોનમ કપૂર, ક્રિતી સેનોન, કરણ જોહર, શ્રુતિ હાસન અને નુસરત બરુચા સહિત અન્ય ઘણા કલાકરોએ હાજર આપી હતી.

    4/11
  • કેટરીનાની સ્ટાઇલિંગ ડિઝાઇનર બિઝ શર્માએ કરી હતી. 

    કેટરીનાની સ્ટાઇલિંગ ડિઝાઇનર બિઝ શર્માએ કરી હતી. 

    5/11
  • કેટરીનાની આ એવોર્ડ ફંકશન માટેની હેર ડ્રેસર અમી ઠાકૂર હતી. 

    કેટરીનાની આ એવોર્ડ ફંકશન માટેની હેર ડ્રેસર અમી ઠાકૂર હતી. 

    6/11
  • આ એવોર્ડ ફંક્શનમાં કેટરીનાનો સ્ટનિંગ અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો. 

    આ એવોર્ડ ફંક્શનમાં કેટરીનાનો સ્ટનિંગ અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો. 

    7/11
  • કેટરીનાએ આ થ્રી પીસ સૂટ સાથે જ્વેલરી તરીકે ગળામાં ચેન સાથે એક કોપર બેઝ્ડ નેકપીસ પહેર્યો હતો. 

    કેટરીનાએ આ થ્રી પીસ સૂટ સાથે જ્વેલરી તરીકે ગળામાં ચેન સાથે એક કોપર બેઝ્ડ નેકપીસ પહેર્યો હતો. 

    8/11
  • સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે હાથમાં સિમ્પલ જેવું દેખાતું પણ અટ્રેક્ટિવ બ્રેસલેટ પહેર્યું હતું. 

    સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે હાથમાં સિમ્પલ જેવું દેખાતું પણ અટ્રેક્ટિવ બ્રેસલેટ પહેર્યું હતું. 

    9/11
  • તાજેતરમાં કેટરીનાએ જાન્હવી કપૂરના શોર્ટ ડ્રેસેસને લઇને કરેલી કમેન્ટ ચર્ચાનો વિષય બની છે.

    તાજેતરમાં કેટરીનાએ જાન્હવી કપૂરના શોર્ટ ડ્રેસેસને લઇને કરેલી કમેન્ટ ચર્ચાનો વિષય બની છે.

    10/11
  • 5 જૂને રિલીઝ થતી તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં તેણે આ એવોર્ડ ફંક્શન માટે સમય ફાળવ્યો હતો.

    5 જૂને રિલીઝ થતી તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં તેણે આ એવોર્ડ ફંક્શન માટે સમય ફાળવ્યો હતો.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ GQ બેસ્ટ ડ્રેસ એવોર્ડ્સમાં બોલીવુડના ઘણા સિતારાઓ જોવા મળ્યા હતા. જેમાં કેટરીનાનો આ થ્રી પીસ મરૂન સૂટ લોકપ્રિય બન્યો છે. કેટરીનાએ નિખિલ થમ્પીનો ડિઝાઇનર પીસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ લૂકની સાથે તેણે વાળમાં સાદા કર્લ્સ અને જ્વેલરી પહેરી હતી. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK