PICS: કાશ્મીરાના હોટ ફોટોઝે સોશિયલ મીડિયા પર ધગધગતા લાવાનું કામ કર્યુ

Updated: 11th November, 2020 17:16 IST | Sheetal Patel
  • એક્ટ્રેસ કાશ્મીરાની આ બ્લૂ બિકિનીની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

    એક્ટ્રેસ કાશ્મીરાની આ બ્લૂ બિકિનીની તસવીરોએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

    1/20
  • 48ની વયે પણ કાશ્મીરાનું આ ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને કોઈપણ હેરાન થઈ જાય છે.

    48ની વયે પણ કાશ્મીરાનું આ ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને કોઈપણ હેરાન થઈ જાય છે.

    2/20
  • પરંતુ આવા પરફેક્ટ ફિગર મેળવવા માટે કાશ્મીરાએ ઘણી મહેનત કરી છે.

    પરંતુ આવા પરફેક્ટ ફિગર મેળવવા માટે કાશ્મીરાએ ઘણી મહેનત કરી છે.

    3/20
  • એક્ટ્રેસ કાશ્મીરા શાહે છેલ્લા એક વર્ષમાં પોતાનું 13થી 14 કિલો વજન ઓછું કરી દીધું છે. તસવીરમાં- થોડા દિવસ પહેલા બ્લેક બિકિનીમાં કાશ્મીરાની આ તસવીર જોરદાર વાઈરલ થઈ હતી.

    એક્ટ્રેસ કાશ્મીરા શાહે છેલ્લા એક વર્ષમાં પોતાનું 13થી 14 કિલો વજન ઓછું કરી દીધું છે. તસવીરમાં- થોડા દિવસ પહેલા બ્લેક બિકિનીમાં કાશ્મીરાની આ તસવીર જોરદાર વાઈરલ થઈ હતી.

    4/20
  • આ હોટ્ટી જેવી શેપમાં આવી ગઈ, તે પોતાની કામણગારી કાયા ફ્લૉન્ટ કરવા લાગી ગઈ.

    આ હોટ્ટી જેવી શેપમાં આવી ગઈ, તે પોતાની કામણગારી કાયા ફ્લૉન્ટ કરવા લાગી ગઈ.

    5/20
  • દરરોજ કાશ્મીરા પોતાના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    દરરોજ કાશ્મીરા પોતાના હોટ ફોટોઝ સોશિયલ મીડિયા પર ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

    6/20
  • એની બિકિનીમાં તસવીરો ઝડપથી વાઈરલ થઈ જાય છે અને ફૅન્સ એના દિવાના બની જાય છે.

    એની બિકિનીમાં તસવીરો ઝડપથી વાઈરલ થઈ જાય છે અને ફૅન્સ એના દિવાના બની જાય છે.

    7/20
  • કૉમેડિયન કૃષ્ણા અભિષક પણ પત્નીના દિવાના બની ગયા છે અને કહ્યું, કૅશ મને તારા પર ગર્વ છે. કારણકે તું હૉટ અવતારમાં પાછી આવી ગઈ.

    કૉમેડિયન કૃષ્ણા અભિષક પણ પત્નીના દિવાના બની ગયા છે અને કહ્યું, કૅશ મને તારા પર ગર્વ છે. કારણકે તું હૉટ અવતારમાં પાછી આવી ગઈ.

    8/20
  • કાશ્મીરા શાહ એક સારી ડાન્સર અને મૉડલ છે.

    કાશ્મીરા શાહ એક સારી ડાન્સર અને મૉડલ છે.

    9/20
  • 2 ડિસેમ્બર 1971ના રોજ જન્મેલી કાશ્મીરા શાહ ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકની પત્ની છે.

    2 ડિસેમ્બર 1971ના રોજ જન્મેલી કાશ્મીરા શાહ ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકની પત્ની છે.

    10/20
  • કૃષ્ણા અને કાશ્મીરાની લવ-સ્ટોરી 2005માં શરૂ થઈ હતી.

    કૃષ્ણા અને કાશ્મીરાની લવ-સ્ટોરી 2005માં શરૂ થઈ હતી.

    11/20
  • તેઓ ફિલ્મ 'પપ્પુ પાસ હો ગયા'ની શૂટિંગ દરમિયાન જયપુરમાં પહેલી વાર મળ્યા હતા.

    તેઓ ફિલ્મ 'પપ્પુ પાસ હો ગયા'ની શૂટિંગ દરમિયાન જયપુરમાં પહેલી વાર મળ્યા હતા.

    12/20
  • કાશ્મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    કાશ્મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

    13/20
  • એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર 349k લોકો ફૉલો કરે છે. 

    એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર 349k લોકો ફૉલો કરે છે. 

    14/20
  • કાશ્મીરાના બોલ્ડ ફોટોઝ એના ફૅન્સને પણ ઘણા પસંદ આવે છે.

    કાશ્મીરાના બોલ્ડ ફોટોઝ એના ફૅન્સને પણ ઘણા પસંદ આવે છે.

    15/20
  • કાશ્મીરા શાહે બૉલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    કાશ્મીરા શાહે બૉલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

    16/20
  • જણાવી દઈએ કે કાશ્મીરા બિગ-બૉસ 13માં નણંદ આરતી સિંહના સપોર્ટમાં બિગ-બૉસ હાઉસમાં આવી હતી. 

    જણાવી દઈએ કે કાશ્મીરા બિગ-બૉસ 13માં નણંદ આરતી સિંહના સપોર્ટમાં બિગ-બૉસ હાઉસમાં આવી હતી. 

    17/20
  • કાશ્મીરા થોડા સમય પહેલા 'ધ કપિલ શર્મા શૉ'ના સેટ પર નજર આવી હતી.

    કાશ્મીરા થોડા સમય પહેલા 'ધ કપિલ શર્મા શૉ'ના સેટ પર નજર આવી હતી.

    18/20
  • તે કૃષ્ણા અભિષેક સાથે ગેસ્ટ બનીને ધ કપિલ શર્મા શૉમાં પહોંચી હતી.

    તે કૃષ્ણા અભિષેક સાથે ગેસ્ટ બનીને ધ કપિલ શર્મા શૉમાં પહોંચી હતી.

    19/20
  • લૉકડાઉન બાદ શૉમાં પહેલી વાર શૉની કાસ્ટના ફૅમિલી મેમ્બર્સ નજર આવ્યા હતા. તસવીરમાં - આરતી સિંહ સાથે કાશ્મીરા શાહ

    લૉકડાઉન બાદ શૉમાં પહેલી વાર શૉની કાસ્ટના ફૅમિલી મેમ્બર્સ નજર આવ્યા હતા. તસવીરમાં - આરતી સિંહ સાથે કાશ્મીરા શાહ

    20/20
  • loading...

ફોટોઝ વિશે

એક્ટ્રેસ કાશ્મીરા શાહ હાલ પોતાના બોલ્ડ ફોટોઝને લઈ ઘણી ચર્ચામાં છે. કાશ્મીરાએ થોડા દિવસ પહેલા બ્લેક મોનોકનીમાં પોતાની એક સેક્સી તસવીર શૅર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ ગઈ હતી. હાલ એક એવી જ હોટ તસવીર ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે, તો ચાલો એની તસવીરો પર કરીએ એક નજર..

તસવીર સૌજન્ય- કાશ્મીરા શાહ ઈન્સ્ટાગ્રામ 

First Published: 11th November, 2020 17:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK