જુઓ બિન્દાસ ગર્લ કરિશ્મા કપૂરની 10 સુપરહિટ ફિલ્મો

Updated: Jun 25, 2019, 16:47 IST | Sheetal Patel
 • રાજા હિન્દુસ્તાની (1996) - આ 1996ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મના ગીત પણ ઘણા હિટ હતા. 1996માં કરિશ્માની 10 ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી પાંચ હિટ રહી. રાજા હિન્દુસ્તાની તે જ ફિલ્મ છે, જેમાં કરિશ્મા કપૂર મોટી સ્ટાર બની ગઈ. આ ફિલ્મથી કરિશ્માનું લૂક પણ બદલાઈ ગયુ અને લોકોને ઘણી પસંદ પણ આવી.

  રાજા હિન્દુસ્તાની (1996) - આ 1996ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મના ગીત પણ ઘણા હિટ હતા. 1996માં કરિશ્માની 10 ફિલ્મો રિલીઝ થઈ, જેમાંથી પાંચ હિટ રહી. રાજા હિન્દુસ્તાની તે જ ફિલ્મ છે, જેમાં કરિશ્મા કપૂર મોટી સ્ટાર બની ગઈ. આ ફિલ્મથી કરિશ્માનું લૂક પણ બદલાઈ ગયુ અને લોકોને ઘણી પસંદ પણ આવી.

  1/10
 • દિલ તો પાગલ હૈ (1997) - શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર સ્ટારર આ ફિલ્મ એક મ્યૂઝિકલ અને ટ્રાયેન્ગલ લવ સ્ટોરી છે.

  દિલ તો પાગલ હૈ (1997) - શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર સ્ટારર આ ફિલ્મ એક મ્યૂઝિકલ અને ટ્રાયેન્ગલ લવ સ્ટોરી છે.

  2/10
 • બીવી નંબર વન (1999) - સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેનની આ ફિલ્મ પતિ-પત્ની અને વોના કોન્સેપ્ટ પર આધારિત છે. પત્નીના રોલમાં કરિશ્મા ન ફક્ત દગો દેનારા પતિને માફ કરતી છે, પરંતુ ફરીથી એને મેળવવાની કોશિશ કરે છે.

  બીવી નંબર વન (1999) - સલમાન ખાન, કરિશ્મા કપૂર અને સુષ્મિતા સેનની આ ફિલ્મ પતિ-પત્ની અને વોના કોન્સેપ્ટ પર આધારિત છે. પત્નીના રોલમાં કરિશ્મા ન ફક્ત દગો દેનારા પતિને માફ કરતી છે, પરંતુ ફરીથી એને મેળવવાની કોશિશ કરે છે.

  3/10
 • જાનવર (1999) - કરિશ્મા કપૂર અને અક્ષયકુમાર સ્ટારર આ ફિલ્મમાં અક્ષયે એક અપરાધીનો રોલ ભજવ્યો છે. એક અનાથ બાળકથી મળ્યા બાદ તે અપરાધનો રસ્તો છોડીને એનો સારે ઉછેર કરવાની કોશિશ કરે છે.

  જાનવર (1999) - કરિશ્મા કપૂર અને અક્ષયકુમાર સ્ટારર આ ફિલ્મમાં અક્ષયે એક અપરાધીનો રોલ ભજવ્યો છે. એક અનાથ બાળકથી મળ્યા બાદ તે અપરાધનો રસ્તો છોડીને એનો સારે ઉછેર કરવાની કોશિશ કરે છે.

  4/10
 • રાજા બાબૂ (1994) - ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી બૉલીવુડની સૌથી હિટ જોડીએમાંથી એક છે. બન્નેએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. રાજા બાબૂ પણ એમની એક સારી પિલ્મ છે.

  રાજા બાબૂ (1994) - ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી બૉલીવુડની સૌથી હિટ જોડીએમાંથી એક છે. બન્નેએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. રાજા બાબૂ પણ એમની એક સારી પિલ્મ છે.

  5/10
 • હીરો નંબર વન (1997) - ગોવિંદા અને કરિશ્મા સ્ટારર આ એક હિટ ફિલ્મ છે. આ ફિલ્મ મીના અને રાજેશની પ્રેમ કહાની છે. બન્ને યૂરોપમાં મળે છે અને ત્યા પ્રેમ થઈ જાય છે. પણ ભારદત આવતા જ ફૅમિલી ડ્રામા શરૂ થઈ જાય છે.

  હીરો નંબર વન (1997) - ગોવિંદા અને કરિશ્મા સ્ટારર આ એક હિટ ફિલ્મ છે. આ ફિલ્મ મીના અને રાજેશની પ્રેમ કહાની છે. બન્ને યૂરોપમાં મળે છે અને ત્યા પ્રેમ થઈ જાય છે. પણ ભારદત આવતા જ ફૅમિલી ડ્રામા શરૂ થઈ જાય છે.

  6/10
 • અંદાજ અપના અપના (1994) - આસુપરહિટ કૉમેડી ફિલ્મ બે છોકરાની સ્ટોરી છે, જે એક રાજકુમારીને પોતાના પ્રેમના જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. બાદ તેઓ પોતે અપરાધીઓના જાળમાં ફંસાઈ જાય છે.

  અંદાજ અપના અપના (1994) - આસુપરહિટ કૉમેડી ફિલ્મ બે છોકરાની સ્ટોરી છે, જે એક રાજકુમારીને પોતાના પ્રેમના જાળમાં ફસાવવાની કોશિશ કરે છે. બાદ તેઓ પોતે અપરાધીઓના જાળમાં ફંસાઈ જાય છે.

  7/10
 • ઝુબૈદા (2001) - આ ફિલ્મ કરિશ્માના સારા અભિનય માટે ઓળખવામાં આવે છે. કરિશ્માની અભિનયની ટીકાકારો પણ ઝુબૈદા પસંદ કરે છે. ફિલ્મમાં કરિશ્માએ એક મુસ્લિમ અભિનેત્રીનું પાત્ર ભજવ્યું છે, જે એક હિન્દુ રાજકુમાર સાથે લગ્ન કરે છે.

  ઝુબૈદા (2001) - આ ફિલ્મ કરિશ્માના સારા અભિનય માટે ઓળખવામાં આવે છે. કરિશ્માની અભિનયની ટીકાકારો પણ ઝુબૈદા પસંદ કરે છે. ફિલ્મમાં કરિશ્માએ એક મુસ્લિમ અભિનેત્રીનું પાત્ર ભજવ્યું છે, જે એક હિન્દુ રાજકુમાર સાથે લગ્ન કરે છે.

  8/10
 • શક્તિ - ધ પાવર (2002) - ફિલ્મ એક મહિલા અને એના બાળકની વાર્તા છે, જે પોતાના પતિ સાથે એમના પરિવારને મળવા ભારત આવે છે. ત્યા અચાનક એક જંગમાં ફસાઈ જાય છે.

  શક્તિ - ધ પાવર (2002) - ફિલ્મ એક મહિલા અને એના બાળકની વાર્તા છે, જે પોતાના પતિ સાથે એમના પરિવારને મળવા ભારત આવે છે. ત્યા અચાનક એક જંગમાં ફસાઈ જાય છે.

  9/10
 • ફિઝા (2002) - ફિઝામાં કરિશ્માના અભિનયના અલગ રંગ જોવા મળે છે. ફિલ્મમાં આંતકના માર્ગ પર ચાલનારા ભાઈને તે પોતે ગોળી મારી દે છે.

  ફિઝા (2002) - ફિઝામાં કરિશ્માના અભિનયના અલગ રંગ જોવા મળે છે. ફિલ્મમાં આંતકના માર્ગ પર ચાલનારા ભાઈને તે પોતે ગોળી મારી દે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

Happy Birthday Karisma Kapoor ગ્લેમરસ, બિન્દાસ, સુંદર અને અદાકારી. કરિશ્મા કપૂરે 90ના દાયકામાં બોલીવુડ પર રાજ કર્યો અને ઘણી ધમાકેદાર ફિલ્મો કરી. પૃથ્વીરાજ કપૂરના વારસાની પરંપરા તોડીને બૉલીવુડમાં પગલુ રાખનારી આ અભિનેત્રીના જન્મદિવસ પર જોઈએ એમની 10 સર્વશ્રેષ્ઠ ફિલ્મો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK