કરિશ્મા શર્માએ બિકીનીમાં કરાવ્યું નવું ફોટોશૂટ, ફોટોઝ થયા વાઈરલ

Updated: Jun 02, 2019, 19:09 IST | Bhavin
 • કરિશ્મીની તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ગ્લેમર મામલે કરિશ્મા શર્મા ટેલિવિઝનની તમામ એક્ટ્રેસને પાછળ છોડી રહી છે. 

  કરિશ્મીની તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. ગ્લેમર મામલે કરિશ્મા શર્મા ટેલિવિઝનની તમામ એક્ટ્રેસને પાછળ છોડી રહી છે. 

  1/12
 • આ વખતે પણ કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ આ ફોટોઝને જબરજસ્ત સ્પીડથી લાઈક કરી રહ્યા છે.

  આ વખતે પણ કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર બિકીનીમાં તસવીર પોસ્ટ કરી છે. ફેન્સ આ ફોટોઝને જબરજસ્ત સ્પીડથી લાઈક કરી રહ્યા છે.

  2/12
 • કરિશ્મા શર્માએ એક્તા કપૂરના ટેલિવિઝન શૉ 'પવિત્ર રિશ્તા'થી ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યો હતો. જો કે તે હિટ રાગિનીના રોલથી થઈ હતી.

  કરિશ્મા શર્માએ એક્તા કપૂરના ટેલિવિઝન શૉ 'પવિત્ર રિશ્તા'થી ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યો હતો. જો કે તે હિટ રાગિનીના રોલથી થઈ હતી.

  3/12
 • રાગિની MMSની વેબ સિરીઝથી કરિશ્મા શર્મા હિટ થઈ હતી. આ વેબસિરીઝ બાદ તે રાગિની તરીકે જહિટ થઈ છે. આ વેબ સિરીઝમાં રાગિની બોલ્ડ સીન આપ્યા હતા.

  રાગિની MMSની વેબ સિરીઝથી કરિશ્મા શર્મા હિટ થઈ હતી. આ વેબસિરીઝ બાદ તે રાગિની તરીકે જહિટ થઈ છે. આ વેબ સિરીઝમાં રાગિની બોલ્ડ સીન આપ્યા હતા.

  4/12
 • કરિશ્મા શર્મા ટેલિવિઝન સ્ક્રીની હોટ એક્ટ્રેસિસમાંની એક છે. કરિશ્માએ તાજેતરમાં વધુ એક હોટ ફોટો શૅર કર્યો છે, જેમાં તે રેડ બિકીનીમાં વેકેશન એન્જોય કરતી દેખાઈ રહી છે.

  કરિશ્મા શર્મા ટેલિવિઝન સ્ક્રીની હોટ એક્ટ્રેસિસમાંની એક છે. કરિશ્માએ તાજેતરમાં વધુ એક હોટ ફોટો શૅર કર્યો છે, જેમાં તે રેડ બિકીનીમાં વેકેશન એન્જોય કરતી દેખાઈ રહી છે.

  5/12
 • સોશિયલ મીડિયા પર કરિશ્મા શર્મા સેન્સેશન બની ચૂકી છે. કરિશ્માની તસવીરો એટલી બોલ્ડ હોય છે કે ફેન્સ તરત જ તેને વાઈરલ કરી દે છે.

  સોશિયલ મીડિયા પર કરિશ્મા શર્મા સેન્સેશન બની ચૂકી છે. કરિશ્માની તસવીરો એટલી બોલ્ડ હોય છે કે ફેન્સ તરત જ તેને વાઈરલ કરી દે છે.

  6/12
 • ટૂંક સમયમાં જ કરિશ્મા શર્મા નવી વેબસિરીઝમાં દેખાશે. આ વેબસિરીઝ પણ એક્તા કપૂરે જ પ્રોડ્યુસ કરી છે. આ વેબ સિરીઝમાં કરિશ્મા શર્મા સાથે કુશાલ ટંડન જોવા મળશે.

  ટૂંક સમયમાં જ કરિશ્મા શર્મા નવી વેબસિરીઝમાં દેખાશે. આ વેબસિરીઝ પણ એક્તા કપૂરે જ પ્રોડ્યુસ કરી છે. આ વેબ સિરીઝમાં કરિશ્મા શર્મા સાથે કુશાલ ટંડન જોવા મળશે.

  7/12
 • આ ઉપરાંત કરિશ્મા શર્મા હ્રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ 'સુપર 30'માં પણ દેખાશે. સુપર 30માં કરિશ્મા શર્મા આઈટમ સોંગ કરી રહી છે.

  આ ઉપરાંત કરિશ્મા શર્મા હ્રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ 'સુપર 30'માં પણ દેખાશે. સુપર 30માં કરિશ્મા શર્મા આઈટમ સોંગ કરી રહી છે.

  8/12
 • આ ઉપરાંત કોમેડી સર્કસની નવી સિઝનમાં પણ કરિશ્મા શર્મા જોવા મળશે. આ કોમેડી શોમાં તે ગ્લેમરસ કોમેડી કરતી જોવા મળશે.

  આ ઉપરાંત કોમેડી સર્કસની નવી સિઝનમાં પણ કરિશ્મા શર્મા જોવા મળશે. આ કોમેડી શોમાં તે ગ્લેમરસ કોમેડી કરતી જોવા મળશે.

  9/12
 • કરિશ્મા શર્મા ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

  કરિશ્મા શર્મા ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

  10/12
 • યલો બિકીનીમાં જબરજસ્ત હોટ લાગી રહી છે. આ ફોટો તેણે લાંબા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. 

  યલો બિકીનીમાં જબરજસ્ત હોટ લાગી રહી છે. આ ફોટો તેણે લાંબા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. 

  11/12
 • કરિશ્મા શર્માનું ફેવરિટ બીચ વૅર બિકીની છે. બ્લૂ બિકીની અને ગ્રીન હેટમાં કરિશ્મા જબરજસ્ત હોટ લાગી રહી છે. 

  કરિશ્મા શર્માનું ફેવરિટ બીચ વૅર બિકીની છે. બ્લૂ બિકીની અને ગ્રીન હેટમાં કરિશ્મા જબરજસ્ત હોટ લાગી રહી છે. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

હાલમાં ઘણી ટીવી એક્ટ્રેસિસની બિકીની તસવીરો વાઈરલ થઈ રહી છે. હવે ટીવી એક્ટ્રેસ કરિશ્મા શર્માએ પણ બિકીનીમાં નવો ફોટો શૅર કર્યો છે. કરિશ્માનો આ ફોટોઝ ઈન્ટરનેટ પર જબરજસ્ત વાઈરલ થઈ રહ્યો છે. જુઓ કરિશ્મા શર્માનો બિકીની અવતાર (Image Courtesy : Karishma Sharma Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK