મનિષ મલ્હોત્રાના ઘરે યોજાયેલી પાર્ટીમાં આયુષ શર્મા આ અંદાજમાં જોવા મળ્યો હતો. તસવીરો-યોગેન શાહ
અર્પિતા ખાન બ્લેક જેગિંગ્સ અને એનિમલ પ્રિન્ટ ટૉપ પહેરી પાર્ટીમાં પહોંચી હતી.
સાથે જ કેટરિના કૈફે મનિષ મલ્હોત્રાના ઘરે યોજાયેલી પાર્ટીમાં ચાર ચાંદ લગાવ્યા હતા.
ચમકદાર કપડામાં કરિશ્મા કપૂર અને અમ્રિતા અરોરાએ પાર્ટીને ચમકદાર બનાવી હતી.
પાર્ટીમાં કનિકા કપૂર શોર્ટ બ્લેક ડ્રેસ પહેરી પહોંચી હતી. જ્યાં ડેઝી શાહ સાડીમાં ઘણી ગ્લેમરસ લાગી રહી હતી.
પાર્ટીમાં ફિલ્મ 'LoveYatri' એક્ટ્રેસ વરીના હુસૈન પિન્ક ડ્રેસમાં ઘણી સુંદર દેખાતી હતી.
મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં અનાઈતા શ્રોફ અડાજણિયાએ પણ હાજરી આપી હતી.
નીતેશ તિવારીની દંગલથી અભિનયની શરૂઆત કરનાર અપારશક્તિ ખુરાના પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા. અપારશક્તિ આગામી Street Dancer 3Dમાં જોવા મળશે.
આથિયા શેટ્ટી પણ પાર્ટીમાં પાપારાઝી સામે પોઝ આપી રહી હતી. જુઓ તસવીરમાં બ્યૂટિફૂલ અંદાજ
કેઝ્યુઅલ અટાયર પહેરી સૂરજ પંચોલી મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં પહોંચ્યો હતો.
વિકી કૌશલ પાપારાઝી સામે થમ્સ અપ આપી પોઝ આપી રહ્યા હતા. જુઓ વિકીનો મસ્ત અંદાજ
મનિષ મલ્હોત્રાના ઘરે કરણ જોહર કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા.
મુસ્તફા બર્માવાલા જે કિયારા અડવાણી સાથે મશીન ફિલ્મમાં જોવા મળ્યા હતા. એમણે પણ હાજરી આપીને પાર્ટીની શોભા વધારી હતી.
આયુષ શર્મા સાથે પત્ની અર્પિતા ખાન, કેટરિના કૈફ, કરિશ્મા કપૂર, અમ્રિતા અરોરા, ડેઝી શાહ, વરીના હુસૈન, અપારશક્તિ ખુરાના, આથિયા શેટ્ટી, કનિકા કપૂર, સૂરજ પંચોલી, વિકી કૌશલ સહિતના સેલેબ્સ મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યા હતા. જુઓ સુંદર તસવીરો