કરીના, શિલ્પા, સની અને ક્રિતીનો આવો હતો એરપોર્ટ પર અંદાજ, જુઓ તસવીરો...

Published: Oct 30, 2019, 11:12 IST | Falguni Lakhani
  • તૈમૂર અલી ખાન સૌનો લાડકો સ્ટાર કિડ છે, અને આ તસવીર પુરાવો આપે છે કે કેમ લોકો તેને પસંદ કરે છે. મંગળવારે તૈમૂર કરીના સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

    તૈમૂર અલી ખાન સૌનો લાડકો સ્ટાર કિડ છે, અને આ તસવીર પુરાવો આપે છે કે કેમ લોકો તેને પસંદ કરે છે. મંગળવારે તૈમૂર કરીના સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

    1/11
  • તૈમૂર I Love Mom લખેલા ટી-શર્ટ, જીન્સ અને બૂટ્સમાં જોવા મળ્યો હતો. જેમાં તે ક્યૂટ લાગી રહ્યો હતો.

    તૈમૂર I Love Mom લખેલા ટી-શર્ટ, જીન્સ અને બૂટ્સમાં જોવા મળ્યો હતો. જેમાં તે ક્યૂટ લાગી રહ્યો હતો.

    2/11
  • કરીના ઑલિવ ગ્રીન લેધર જેકેટ, જીન્સ અને બૂટ્સમાં જોવા મળી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

    કરીના ઑલિવ ગ્રીન લેધર જેકેટ, જીન્સ અને બૂટ્સમાં જોવા મળી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

    3/11
  • પાપારાઝીઓને જોઈને તૈમૂર ખુશ થઈ ગયો હતો, અને અલગ અલગ એક્સપ્રેશન આપી રહ્યો હતો.

    પાપારાઝીઓને જોઈને તૈમૂર ખુશ થઈ ગયો હતો, અને અલગ અલગ એક્સપ્રેશન આપી રહ્યો હતો.

    4/11
  • કરીના કપૂરના કામની વાત કરીએ તો તે ગૂડ ન્યૂઝ, તખ્ત, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

    કરીના કપૂરના કામની વાત કરીએ તો તે ગૂડ ન્યૂઝ, તખ્ત, અંગ્રેજી મીડિયમ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

    5/11
  • શિલ્પા શેટ્ટી આખા પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી. જેમણે પાપારાઝીઓને ખુશી ખુશી પોઝ પણ આપ્યા.

    શિલ્પા શેટ્ટી આખા પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી. જેમણે પાપારાઝીઓને ખુશી ખુશી પોઝ પણ આપ્યા.

    6/11
  • મુંબઈમાં દિવાળી મનાવ્યા બાદ શિલ્પા અને તેનો પરિવાર ફુકેતમાં રજાઓ માણવા જઈ રહ્યો છે.

    મુંબઈમાં દિવાળી મનાવ્યા બાદ શિલ્પા અને તેનો પરિવાર ફુકેતમાં રજાઓ માણવા જઈ રહ્યો છે.

    7/11
  • સની લિયોની એરપોર્ટ પર પતિ ડેનિયલ વેબર સાથે જોવા મળી. સની પરિવાર સાથે દુબઈમાં વેકેશન માણી રહી હતી.

    સની લિયોની એરપોર્ટ પર પતિ ડેનિયલ વેબર સાથે જોવા મળી. સની પરિવાર સાથે દુબઈમાં વેકેશન માણી રહી હતી.

    8/11
  • સની લિયોનીની ફિલ્મોની વાત કરીએ તો તે હોરર-કોમેડી ફિલ્મ કોકાકોલામાં જોવા મળશે. તે અલ્ટ બાલાજીના કામસૂત્ર પર આધારિત શોમાં પણ જોવા મળી શકે છે.

    સની લિયોનીની ફિલ્મોની વાત કરીએ તો તે હોરર-કોમેડી ફિલ્મ કોકાકોલામાં જોવા મળશે. તે અલ્ટ બાલાજીના કામસૂત્ર પર આધારિત શોમાં પણ જોવા મળી શકે છે.

    9/11
  • ક્રિતી સેનના પોતાની આગામી ફિલ્મ મિમીના ફર્સ્ટ શેડ્યૂલ માટે રાજસ્થાન જતી વખતે કેમેરામાં કેદ થઈ.

    ક્રિતી સેનના પોતાની આગામી ફિલ્મ મિમીના ફર્સ્ટ શેડ્યૂલ માટે રાજસ્થાન જતી વખતે કેમેરામાં કેદ થઈ.

    10/11
  • વ્હાઈટ ચેકર્ડ પેન્ટ અને બ્લેઝરમાં ક્રિતી એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

    વ્હાઈટ ચેકર્ડ પેન્ટ અને બ્લેઝરમાં ક્રિતી એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

કરીના અને તૈમૂર, શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર, ક્રિતી સેન અને સની લિયોની પતિ ડેનિયલ સાથે એરપોર્ટ પર જોવા મળી. જુઓ તસવીરો.
(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK