કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

Sep 13, 2019, 15:29 IST
  • 'DID 7'ના સેટ પર કરીનાનો આવો અંદાજ જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ હતી.

    'DID 7'ના સેટ પર કરીનાનો આવો અંદાજ જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ હતી.

    1/6
  • આ તસવીરોમાં કરીના કપૂર ગ્રીનિશ ગ્રે શેડના લહેંગામાં નજર આવી રહી છે. કરીનાએ નઝ્મ-એ-ઈત્રનો લહેંગો પહેર્યો છે.

    આ તસવીરોમાં કરીના કપૂર ગ્રીનિશ ગ્રે શેડના લહેંગામાં નજર આવી રહી છે. કરીનાએ નઝ્મ-એ-ઈત્રનો લહેંગો પહેર્યો છે.

    2/6
  • લહેંગાની સાથે કરીનાએ કલરફૂલ કલમકારી દુપટ્ટો પહેર્યો છે, જે બહુ જ સુંદર લાગી રહ્યો છે.

    લહેંગાની સાથે કરીનાએ કલરફૂલ કલમકારી દુપટ્ટો પહેર્યો છે, જે બહુ જ સુંદર લાગી રહ્યો છે.

    3/6
  • આ ફોટોશૂટમાં જુઓ કરીના કપૂરની કાતિલ અદા

    આ ફોટોશૂટમાં જુઓ કરીના કપૂરની કાતિલ અદા

    4/6
  • હવે કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે.

    હવે કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ધૂમ મચાવી રહી છે.

    5/6
  • વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના જલદી જ ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઈરફાન ખાન સાથે નજર આવવાની છે.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના જલદી જ ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઈરફાન ખાન સાથે નજર આવવાની છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

ઝી ટીવીનો ડાન્સ શૉ  'DID 7'ની જજ કરીના કપૂર ખાન હાલ પોતાના ડ્રેસને લઈને સમાચારમાં છવાયેલી રહે છે. હવે એક વાર ફરીથી ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7ના સેટ પર કરીના કપૂર ખાન એવા અંદાજમાં પહોંચી હતી જેને જોઈને લોકોના હોંશ ઉડી ગયા અને સુંદર લહેંગો અને યૂનિક જ્વેલરી સાથે કરીના કપૂર ઘણી રૉયલ લાગી રહી હતી. આવો જોઈએ કરીના કપૂરની આ સુંદર તસવીરો...

તસવીર સૌજન્ય- કરીના કપૂર ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK