બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

Updated: Nov 06, 2019, 20:14 IST | Sheetal Patel
 • ગ્લેમરસ અને બ્યૂટિફૂલ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના આ ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

  ગ્લેમરસ અને બ્યૂટિફૂલ એક્ટ્રેસ કરીના કપૂર પોતાના આ ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

  1/10
 • ગાઉનની સાથે એનો મેકઅપ પણ સારી રીતે ગાઉનને ટીમ કરવામાં આવ્યો છે. 

  ગાઉનની સાથે એનો મેકઅપ પણ સારી રીતે ગાઉનને ટીમ કરવામાં આવ્યો છે. 

  2/10
 • આમ તો કરીના દરેક પોઝમાં કમાલ લાગી રહી છે. એમણે ઘણા એક્સપ્રેશન પણ આપ્યા છે.

  આમ તો કરીના દરેક પોઝમાં કમાલ લાગી રહી છે. એમણે ઘણા એક્સપ્રેશન પણ આપ્યા છે.

  3/10
 • કરીનાના ડ્રેસના સ્ટાઈલ વિશે વાત કરીએ તો આ સ્લિટ ગાઉન છે.

  કરીનાના ડ્રેસના સ્ટાઈલ વિશે વાત કરીએ તો આ સ્લિટ ગાઉન છે.

  4/10
 • કરીનાએ આ ફોટોશૂટ કોઈ રૂમની બાલ્કનીમાં કરાવ્યો છે, એટલે મેલબર્નના સુંદર દૃશ્યો પણ અહીંયાથી નજર આવી રહ્યા છે.

  કરીનાએ આ ફોટોશૂટ કોઈ રૂમની બાલ્કનીમાં કરાવ્યો છે, એટલે મેલબર્નના સુંદર દૃશ્યો પણ અહીંયાથી નજર આવી રહ્યા છે.

  5/10
 • આ ઝગમગતા ગાઉનમાં કરીના કપૂરનો એટિટ્યુડ તો જુઓ.

  આ ઝગમગતા ગાઉનમાં કરીના કપૂરનો એટિટ્યુડ તો જુઓ.

  6/10
 • કરીનાએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર બેકલેસ ગાઉન પહેર્યો છે.

  કરીનાએ આ લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર બેકલેસ ગાઉન પહેર્યો છે.

  7/10
 • આ સુંદર ગાઉનમાં બૅબો પોતાના ફૅન્સને દિવાના બનાવી રહી છે. 

  આ સુંદર ગાઉનમાં બૅબો પોતાના ફૅન્સને દિવાના બનાવી રહી છે. 

  8/10
 • અહીંયા લાઈટ મેકઅપ સાથે કરીનાએ મેચિંગ આઈશેડો લગાવ્યો છે.

  અહીંયા લાઈટ મેકઅપ સાથે કરીનાએ મેચિંગ આઈશેડો લગાવ્યો છે.

  9/10
 • સોશિયલ મીડિયા પર કરીના કપૂરની આ ગાઉનની સુંદર તસવીરો ઘણી ધૂમ મચાવી રહી છે.

  સોશિયલ મીડિયા પર કરીના કપૂરની આ ગાઉનની સુંદર તસવીરો ઘણી ધૂમ મચાવી રહી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની મોસ્ટ બ્યૂટિફૂલ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાના લૂકને લઈને હંમેશા ચર્ચાનો વિષય બની છે. એની દરેક સ્ટાઈલ એના ફેન્સને એટ્રેક્ટ કરે છે અને સાથે જ નવી નવેલી એક્ટ્રેસ અને મૉડલ માટે બેન્ચમાર્ક પણ બની જાય છે. હવે કરીના કપૂર ખાનનો હાલમાં નવો એક બેકલેસ ગાઉન લૂક સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. મેલબર્નમાં થયેલા આ ફોટોશૂટની આ સુંદર તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. તો ચલો કરીએ બૅબોના સુંદર ફોટોશૂટ પર એક નજર.

તસવીર સૌજન્ય - કરીના કપૂર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK