કુંભમાં થયો જાદૂ, 150 ડ્રોન ઉડ્યા અને આસમાનમાં ચમક્યું બ્રહ્માસ્ત્ર, જુઓ તસવીરો

Mar 05, 2019, 09:21 IST
  • મહાશિવરાત્રીનાપર્વ પર કુંભ મેળામાં એક અનોખો નજારો જોવા મળ્યો. કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ લોગો આકાશમાં 150 ડ્રોનની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો.  

    મહાશિવરાત્રીનાપર્વ પર કુંભ મેળામાં એક અનોખો નજારો જોવા મળ્યો. કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો લૉન્ચ કરવામાં આવ્યો. આ લોગો આકાશમાં 150 ડ્રોનની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો.

     

    1/7
  • આલિયા, રણબીર કુંભ મેળામાં પહોંચ્યા જ્યાં તેમણે આરતી પણ કરી. આ ઈવેન્ટમાં રણબીર અને આલિયા એથનિક લૂકમાં જોવા મળ્યા. બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

    આલિયા, રણબીર કુંભ મેળામાં પહોંચ્યા જ્યાં તેમણે આરતી પણ કરી. આ ઈવેન્ટમાં રણબીર અને આલિયા એથનિક લૂકમાં જોવા મળ્યા. બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.

    2/7
  • રણબીર અને આલિયા સાથે અયાન મુખર્જી પણ કુંભમાં પહોંચ્યા. અયાન આલિયા અને રણબીર સાથે સેલ્ફી લેતા કાંઈક આવા અંદાજમાં કેમેરામાં કેદ થયા.

    રણબીર અને આલિયા સાથે અયાન મુખર્જી પણ કુંભમાં પહોંચ્યા. અયાન આલિયા અને રણબીર સાથે સેલ્ફી લેતા કાંઈક આવા અંદાજમાં કેમેરામાં કેદ થયા.

    3/7
  • આલિયા ભટ્ટ અને રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ખૂબ જ ચર્ચામાં છે. સાથે જ ચર્ચામાં છે આલિયા અને રણબીરના સંબંધો. છેલ્લા કેટલાક સમયથી બંનેના લગ્નની વાતો પણ ચાલી રહી છે.

    આલિયા ભટ્ટ અને રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ખૂબ જ ચર્ચામાં છે. સાથે જ ચર્ચામાં છે આલિયા અને રણબીરના સંબંધો. છેલ્લા કેટલાક સમયથી બંનેના લગ્નની વાતો પણ ચાલી રહી છે.

    4/7
  • 150 ડ્રોનની મદદથી આકાશમાં આ નજારો ક્રિએટ કરવામાં કહ્યો હતો. તસવીરમાં અયાન, આલિયા અને રણબીર ડ્રોન સાથે જોવા મળી રહ્યા છે.

    150 ડ્રોનની મદદથી આકાશમાં આ નજારો ક્રિએટ કરવામાં કહ્યો હતો. તસવીરમાં અયાન, આલિયા અને રણબીર ડ્રોન સાથે જોવા મળી રહ્યા છે.

    5/7
  • કુંભ મેળામાં આલિયા અને રણબીરને તેમના ચાહકો ઘેરી વળ્યા હતા. બંને કલાકારોએ પ્રશંસકો સાથે તસવીરો પણ ખેંચાવી.

    કુંભ મેળામાં આલિયા અને રણબીરને તેમના ચાહકો ઘેરી વળ્યા હતા. બંને કલાકારોએ પ્રશંસકો સાથે તસવીરો પણ ખેંચાવી.

    6/7
  • બ્રહ્માસ્ત્રમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના સેટ પરથી વારંવાર સામે આવતી રહે છે.

    બ્રહ્માસ્ત્રમાં બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના સેટ પરથી વારંવાર સામે આવતી રહે છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો અનોખી રીતે કુંભના મેળામાં લૉન્ચ કરવામાં આવ્યો. જુઓ તેની તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK