દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં હતા કરણ જોહર, યાદ છે ? આવી રહી છે સફર

Published: 25th May, 2019 19:24 IST | Bhavin
 •  કરણ જોહરે બોલીવુડમાં એન્ટ્રી એક્ટર તરીકે કરી હતી. આદિત્ય ચોપરાની માઈલ સ્ટોન ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કરણ જોહરે શાહરુખ ખાનના મિત્રનો રોલ કર્યો હતો. સાથે જ કરણ જોહરે આ ફિલ્મમાં આદિત્ય ચોપરાને સ્ક્રીન પ્લે લખવામાં આસિસ્ટ કર્યા હતા અને શાહરુખ ખાનના કોસ્ચ્યુમ પણ સિલેક્ટ કર્યા હતા.

   કરણ જોહરે બોલીવુડમાં એન્ટ્રી એક્ટર તરીકે કરી હતી. આદિત્ય ચોપરાની માઈલ સ્ટોન ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં કરણ જોહરે શાહરુખ ખાનના મિત્રનો રોલ કર્યો હતો. સાથે જ કરણ જોહરે આ ફિલ્મમાં આદિત્ય ચોપરાને સ્ક્રીન પ્લે લખવામાં આસિસ્ટ કર્યા હતા અને શાહરુખ ખાનના કોસ્ચ્યુમ પણ સિલેક્ટ કર્યા હતા.

  1/17
 • 25 વર્ષની ઉમરે યશરાજ ફિલ્મ્સમાં કરણ જોહરે યશ ચોપરાને આસિ્સટ કર્યા હતા. બાદમાં 1998માં કુછ કુછ હોતા હૈ થી કરણ જોહરે ડિરેક્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. કરણ જોહરની આ ફિલ્મને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.

  25 વર્ષની ઉમરે યશરાજ ફિલ્મ્સમાં કરણ જોહરે યશ ચોપરાને આસિ્સટ કર્યા હતા. બાદમાં 1998માં કુછ કુછ હોતા હૈ થી કરણ જોહરે ડિરેક્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. કરણ જોહરની આ ફિલ્મને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.

  2/17
 • 2001માં કરણ જોહરે શાહરુખ ખાન, કાજોલ, અમિતાભ બચ્ન, જયા બચ્ચન, કરિના કપૂર અને હ્રિતિક રોશનને લઈ કભી ખુશી કભી ગમ બનાવી. આ ફિલ્મ સાથે કરણ જોહરે બધા જ મોટા સ્ટાર્સને એક સ્ક્રીનપર ભેગા કરવાનું સપનું પુરુ કર્યું હતું.આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ હતી.

  2001માં કરણ જોહરે શાહરુખ ખાન, કાજોલ, અમિતાભ બચ્ન, જયા બચ્ચન, કરિના કપૂર અને હ્રિતિક રોશનને લઈ કભી ખુશી કભી ગમ બનાવી. આ ફિલ્મ સાથે કરણ જોહરે બધા જ મોટા સ્ટાર્સને એક સ્ક્રીનપર ભેગા કરવાનું સપનું પુરુ કર્યું હતું.આ ફિલ્મ તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ હતી.

  3/17
 • 2003માં કરણ જોહરે પ્રોડક્શનમાં ઝુકાવ્યું. કરણ જોહરે શાહરુખ ખાન, પ્રિતી ઝિન્ટા અને સૈફ અલી ખાનને લઈ કલ હો ના હો પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મને 8 ફિલ્મફેર એવોર્ડ અને 2 નેશનલ એવોર્ડ મળ્યા હતા.

  2003માં કરણ જોહરે પ્રોડક્શનમાં ઝુકાવ્યું. કરણ જોહરે શાહરુખ ખાન, પ્રિતી ઝિન્ટા અને સૈફ અલી ખાનને લઈ કલ હો ના હો પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મને 8 ફિલ્મફેર એવોર્ડ અને 2 નેશનલ એવોર્ડ મળ્યા હતા.

  4/17
 • 2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  5/17
 • 2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  6/17
 • 2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  2004માં કરણ જોહરે ટેલિવિઝન સ્ક્રીન પર એન્ટ્રી કરી. ચેટ શો કોફી વીથ કરણમાં કરણ જોહરે બોલીવુડ સહિત અન્ય ક્ષેત્રના જાણીતા સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ કરવાની શરૂઆત કરી.

  7/17
 •  લગે રહો મુન્નાભાઈ જોયા બાદ કરણ જોહરે ન્યુમરોલોજીને ફોલો કરવાનું બંધ કર્યુ. અને પોતાની તમામ ફિલ્મના નામ કે પરથી રાખવાની પ્રથા પણ બંધ કરી બાદમાં કરણ જોહરે દોસ્તાના, કુરબાન, વેક અપ સિડ, આઈ હેટ લવ સ્ટોરીઝ, વી આર ફેમિલી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. આ જ વર્ષે કરણ જોહરે શાહરુખ ખાન અને કાજોલને લઈ માય નેમ ઈઝ ખાન નામ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ પણ કરણ જોહરે જ લખી હતી

   લગે રહો મુન્નાભાઈ જોયા બાદ કરણ જોહરે ન્યુમરોલોજીને ફોલો કરવાનું બંધ કર્યુ. અને પોતાની તમામ ફિલ્મના નામ કે પરથી રાખવાની પ્રથા પણ બંધ કરી બાદમાં કરણ જોહરે દોસ્તાના, કુરબાન, વેક અપ સિડ, આઈ હેટ લવ સ્ટોરીઝ, વી આર ફેમિલી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. આ જ વર્ષે કરણ જોહરે શાહરુખ ખાન અને કાજોલને લઈ માય નેમ ઈઝ ખાન નામ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ પણ કરણ જોહરે જ લખી હતી

  8/17
 • 2010માં કરણ જોહરે 'લિફ્ટ કરા દે' નામના વધુ એક ટેલિવિઝન શોમાં ભાગ લીધો. અને માધુરી દિક્ષીત તેમજ રેમો ડિસોઝા સાથે ઝલક દિખલા જા સિઝન 5માં જજ તરીકે પણ હાજરી આપી હતી. આ ઉપારંત ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટને પણ કિરણ ખેર, ફરાહ ખાન અને મલાઈકા અરોરા સાથે જજ કરી હતી.

  2010માં કરણ જોહરે 'લિફ્ટ કરા દે' નામના વધુ એક ટેલિવિઝન શોમાં ભાગ લીધો. અને માધુરી દિક્ષીત તેમજ રેમો ડિસોઝા સાથે ઝલક દિખલા જા સિઝન 5માં જજ તરીકે પણ હાજરી આપી હતી. આ ઉપારંત ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટને પણ કિરણ ખેર, ફરાહ ખાન અને મલાઈકા અરોરા સાથે જજ કરી હતી.

  9/17
 •  2012માં કરણ જોહરે 1990ની થ્રિલર અગ્નિપથની રિમેક બનાવી. પિતા યશ જોહરની ઓરિજિનલ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી હ્રિતક રોશ સ્ટારર આ ફિલ્મને બોક્સ ઓફિસ અને ક્રિટિક્સ બંનેમાં સારો રિસ્પોન્સ મલ્યો હતો. બાદમાં કરણ જોહરે એક મેં એક તુ નામની રોમ કોમ અને સ્ટુડન્ટ ઓફ ધી યર પ્રોડ્યુસ કરી હતી.  આ જ ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યુ કર્યો હતો. 

   2012માં કરણ જોહરે 1990ની થ્રિલર અગ્નિપથની રિમેક બનાવી. પિતા યશ જોહરની ઓરિજિનલ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ કરણ જોહરે પ્રોડ્યુસ કરેલી હ્રિતક રોશ સ્ટારર આ ફિલ્મને બોક્સ ઓફિસ અને ક્રિટિક્સ બંનેમાં સારો રિસ્પોન્સ મલ્યો હતો. બાદમાં કરણ જોહરે એક મેં એક તુ નામની રોમ કોમ અને સ્ટુડન્ટ ઓફ ધી યર પ્રોડ્યુસ કરી હતી.  આ જ ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યુ કર્યો હતો. 

  10/17
 • 2013માં બોલીવુડને 100 વર્ષ થવા પર કરણ જોહરે અનુરાગ કશ્યપ, દિબાકર બેનર્જી અને ઝોયા અખ્તર સાથે મળીને 'બોમ્બે ટોકીઝ' નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ 2013ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી.

  2013માં બોલીવુડને 100 વર્ષ થવા પર કરણ જોહરે અનુરાગ કશ્યપ, દિબાકર બેનર્જી અને ઝોયા અખ્તર સાથે મળીને 'બોમ્બે ટોકીઝ' નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ 2013ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી.

  11/17
 • 2015માં ફરી એકવાર કરણ જોહરે સિલ્વર સ્ક્રીન પર એઝ અ એક્ટર એન્ટ્રી કરી. રણબીર કપૂર અને અનુષ્કા શર્માની ફિલ્મ બોમ્બે વેલ્વેટમાં વિલન કૈઝાદ ખંભાતાના રોલમાં કરણ જોહરે કમ બેક કર્યું હતું.

  2015માં ફરી એકવાર કરણ જોહરે સિલ્વર સ્ક્રીન પર એઝ અ એક્ટર એન્ટ્રી કરી. રણબીર કપૂર અને અનુષ્કા શર્માની ફિલ્મ બોમ્બે વેલ્વેટમાં વિલન કૈઝાદ ખંભાતાના રોલમાં કરણ જોહરે કમ બેક કર્યું હતું.

  12/17
 • કરણ જોહર બોલીવુડમાં પોતાની ફ્રેન્ડશિપ માટે પણ જાણીતા છે. શાહરુખ ખાન અને કરણ જોહરની મિત્રતા ઉતાર ચડાવ બાદ પણ આટલા વર્ષે એટલી જ ગાઢ છે.

  કરણ જોહર બોલીવુડમાં પોતાની ફ્રેન્ડશિપ માટે પણ જાણીતા છે. શાહરુખ ખાન અને કરણ જોહરની મિત્રતા ઉતાર ચડાવ બાદ પણ આટલા વર્ષે એટલી જ ગાઢ છે.

  13/17
 •  કરણ જોહર કાજોલને લકી માને છે, એટલે તે પોતાની દરેક ફિલ્મમાં નાનકડા રોલ માટે પણ કાજોલને કાસ્ટ કરે છે. કેજો અને કાજોલની ફ્રેન્ડશિપમાં પણ ઝઘડા થયા છે, જો કે આજે પણ બંનેની ફ્રેન્ડશિ યથાવત્ છે.

   કરણ જોહર કાજોલને લકી માને છે, એટલે તે પોતાની દરેક ફિલ્મમાં નાનકડા રોલ માટે પણ કાજોલને કાસ્ટ કરે છે. કેજો અને કાજોલની ફ્રેન્ડશિપમાં પણ ઝઘડા થયા છે, જો કે આજે પણ બંનેની ફ્રેન્ડશિ યથાવત્ છે.

  14/17
 • કરણ જોહર અને રાની મુખર્જી પણ લાંબા સમય સુધી બેસ્ટ ફ્રેન્ડ રહ્યા છે. શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જી કરણ જોહરની ફેવરિટ ત્રિપુટી છે.

  કરણ જોહર અને રાની મુખર્જી પણ લાંબા સમય સુધી બેસ્ટ ફ્રેન્ડ રહ્યા છે. શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જી કરણ જોહરની ફેવરિટ ત્રિપુટી છે.

  15/17
 • કરણ જોહર અને ફરહાન અખ્તર વચ્ચે પણ સારી મિત્રતા છે. બંને ક્યારેય ક્યારેક સાથે પણ જોવા મળે છે.

  કરણ જોહર અને ફરહાન અખ્તર વચ્ચે પણ સારી મિત્રતા છે. બંને ક્યારેય ક્યારેક સાથે પણ જોવા મળે છે.

  16/17
 •  કેટરીના કૈફ અને કરણ જોહરની મિત્રતા પણ જાણીતી છે. કેટરીના કૈફે અગ્નિપથમાં ફક્ત મિત્રતા ખાતર ચિકની ચમેલી આઈટમ સોંગ કર્યું હતું. 

   કેટરીના કૈફ અને કરણ જોહરની મિત્રતા પણ જાણીતી છે. કેટરીના કૈફે અગ્નિપથમાં ફક્ત મિત્રતા ખાતર ચિકની ચમેલી આઈટમ સોંગ કર્યું હતું. 

  17/17
 • loading...

ફોટોઝ વિશે

એક્ટિંગથી શરૂ કરીને ડિરેક્શન, પ્રોડ્યુસર, રાઈટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, હોસ્ટિંગ અને જજિંગ કરણ જોહરે આ જાત ભાતના કામ કર્યા છે. આજે કરણ જોહરનો 47મો જન્મ દિવસ છે, ત્યારે જોઈએ કેવી રહી છે આ સફળ ફિલ્મ મેકરની સફર

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK