કપિલ શર્મા અને પત્ની ગિન્ની નીકળ્યા બેબી-મૂન પર, જુઓ તસવીરો

Updated: Jul 25, 2019, 16:14 IST | Sheetal Patel
 • પત્ની સાથે વિદેશ પ્રવાસે નીકળ્યા કપિલ શર્મા

  પત્ની સાથે વિદેશ પ્રવાસે નીકળ્યા કપિલ શર્મા

  1/4
 • છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં કપિલ શર્માએ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. હવે જ્યારે ગિન્ની માતા બનવાની છે ત્યારે કપિલ શર્મા પોતાની પત્નીને બેબી મૂન પર લઈ જવા નીકળ્યા છે. કપિલ શર્માએ ગ્રે રંગની જાકેટ પહેર્યું છે. એને મેચિંગ કરનારી એક ટ્રેક પેન્ટ પણ એમણે પહેરી છે. સાથે લાલ કલરના શૂઝ પહેર્યા હતા.

  છેલ્લા વર્ષે ડિસેમ્બરમાં કપિલ શર્માએ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. હવે જ્યારે ગિન્ની માતા બનવાની છે ત્યારે કપિલ શર્મા પોતાની પત્નીને બેબી મૂન પર લઈ જવા નીકળ્યા છે. કપિલ શર્માએ ગ્રે રંગની જાકેટ પહેર્યું છે. એને મેચિંગ કરનારી એક ટ્રેક પેન્ટ પણ એમણે પહેરી છે. સાથે લાલ કલરના શૂઝ પહેર્યા હતા.

  2/4
 • જ્યારે ગિન્નીએ ટી-શર્ટ, ટ્રેક પેન્ટ અને સફેદ શૂઝ પહેર્યા હતા. સમાચારની માનીએ તો બન્ને 10 દિવસ માટે મિની વેકેશન પર કૅનેડા ગયા છે. 

  જ્યારે ગિન્નીએ ટી-શર્ટ, ટ્રેક પેન્ટ અને સફેદ શૂઝ પહેર્યા હતા. સમાચારની માનીએ તો બન્ને 10 દિવસ માટે મિની વેકેશન પર કૅનેડા ગયા છે. 

  3/4
 • ધ કપિલ શર્મા શૉ આ વખતની સારી સીઝન રહી છે. એના લીધે કપિલ શર્માનું મૂડ પણ સારૂ છે. નોંધનીય છે કે કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી હેરાન હતા. આ બધાની વચ્ચે એમણે શૉ પણ બંધ રાખ્યો હતો.

  ધ કપિલ શર્મા શૉ આ વખતની સારી સીઝન રહી છે. એના લીધે કપિલ શર્માનું મૂડ પણ સારૂ છે. નોંધનીય છે કે કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી હેરાન હતા. આ બધાની વચ્ચે એમણે શૉ પણ બંધ રાખ્યો હતો.

  4/4
 • loading...

ફોટોઝ વિશે

ધ કપિલ શર્મા શૉ (The Kapil Sharma Show)ના હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) જલદી પિતા બનવાના છે. કપિલ શર્મા ગઈ કાલે રાત્રે મુંબઈમાં ગિન્ની ચતરથ સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK