જુઓ કાન્સ ફેસ્ટિવલમાં કંગના રનૌતના અવનવા લૂક્સ

May 19, 2019, 18:37 IST
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના રણૌતનું આ બીજું વર્ષ છે. કંગના વોડકા બ્રાન્ડ ગ્રે ગૂઝની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન્સમાં હાજરી આપી રહી છે. ગયા વર્ષે બ્લેક સાડી બાદ આ વખતે કંગનાએ ગોલ્ડ સાડી પર પસંદગી ઉતારી છે. કંગનાનો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં તે ગોલ્ડ સાડી અને ઓપેરા ગ્લવ્ઝ સાથે નજર આવી. કંગનાનો આ લૂક ટ્રેડિશનલ સાડી પર વિક્ટોરિયન તડકા સમાન છે. ફાલ્ગુની અને શેન પિકોકના ડિઝાઈનર કોર્સેટ અને માધુર્ય ક્રિએશનની કાંજીવરમ સાડીમાં જોવા મળી. મિનિમલ એસેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં તે દિવા લાગી રહી હતી. (Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના રણૌતનું આ બીજું વર્ષ છે. કંગના વોડકા બ્રાન્ડ ગ્રે ગૂઝની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાન્સમાં હાજરી આપી રહી છે. ગયા વર્ષે બ્લેક સાડી બાદ આ વખતે કંગનાએ ગોલ્ડ સાડી પર પસંદગી ઉતારી છે. કંગનાનો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં તે ગોલ્ડ સાડી અને ઓપેરા ગ્લવ્ઝ સાથે નજર આવી. કંગનાનો આ લૂક ટ્રેડિશનલ સાડી પર વિક્ટોરિયન તડકા સમાન છે. ફાલ્ગુની અને શેન પિકોકના ડિઝાઈનર કોર્સેટ અને માધુર્ય ક્રિએશનની કાંજીવરમ સાડીમાં જોવા મળી. મિનિમલ એસેસરીઝ અને ન્યૂડ મેકઅપમાં તે દિવા લાગી રહી હતી. (Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    1/14
  • કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં કંગના રનૌત બીજીવાર ગઇ હતી. જેમાં તેણે વોડકા બ્રાન્ડ,  Grey Gooseની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજરી આપી હતી. ગયા વખતે બ્લેક સાડીમાં જોવા મળેલી કંગના આ વખતે ગોલ્ડન સાડી સાથે ઓપેરા ગ્લવ્સનું કોમ્બીનેશન તેના લૂક્સને પર્ફેક્શન આપી રહ્યું હતું. 

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં કંગના રનૌત બીજીવાર ગઇ હતી. જેમાં તેણે વોડકા બ્રાન્ડ,  Grey Gooseની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજરી આપી હતી. ગયા વખતે બ્લેક સાડીમાં જોવા મળેલી કંગના આ વખતે ગોલ્ડન સાડી સાથે ઓપેરા ગ્લવ્સનું કોમ્બીનેશન તેના લૂક્સને પર્ફેક્શન આપી રહ્યું હતું. 

    2/14
  • કંગના રનૌત Falguni Shane Peacock દ્વારા કસ્ટમાઇઝ્ડ કોરસેટ અને માધુર્ય ક્રિએશન્સની કાન્જીવરમ સાડીમાં જોવા મળી હતી. રેડ કારપેટ ચાલતી વખતે તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. 

    કંગના રનૌત Falguni Shane Peacock દ્વારા કસ્ટમાઇઝ્ડ કોરસેટ અને માધુર્ય ક્રિએશન્સની કાન્જીવરમ સાડીમાં જોવા મળી હતી. રેડ કારપેટ ચાલતી વખતે તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. 

    3/14
  • કંગના રનૌતે બોલીવુડની અન્ય એક્ટ્રેસિસની સાથે સાથે કાન્સમા પોતાના લૂકથી પણ ચર્ચા જગાવી હતી. 72મા કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. કાન્સના જુદા જુદા લૂક બાદ હવે કંગનાના નવા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. (Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    કંગના રનૌતે બોલીવુડની અન્ય એક્ટ્રેસિસની સાથે સાથે કાન્સમા પોતાના લૂકથી પણ ચર્ચા જગાવી હતી. 72મા કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. કાન્સના જુદા જુદા લૂક બાદ હવે કંગનાના નવા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. (Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    4/14
  • એથનિક વેર પછી કંગના રનૌતે ગ્રે ગૂઝ પાર્ટીમાં રાત્રે શોલ્ડર પેડેડ કાળું પેન્ટસુટ પહેર્યું હતું એવામાં પણ તે કોઇપણ Diva કરતા ઓછી દેખાતી નથી. 

    એથનિક વેર પછી કંગના રનૌતે ગ્રે ગૂઝ પાર્ટીમાં રાત્રે શોલ્ડર પેડેડ કાળું પેન્ટસુટ પહેર્યું હતું એવામાં પણ તે કોઇપણ Diva કરતા ઓછી દેખાતી નથી. 

    5/14
  • કંગના રનૌતે તેના લૂકને કમ્પલીટ કરવા માટે ચોપર્ડની જ્વેલરી સાથે સોફ્ટ કર્લ્સ અને મીનીમલ મેકઅપ કર્યો હતો. 

    કંગના રનૌતે તેના લૂકને કમ્પલીટ કરવા માટે ચોપર્ડની જ્વેલરી સાથે સોફ્ટ કર્લ્સ અને મીનીમલ મેકઅપ કર્યો હતો. 

    6/14
  • બીજા દિવસે કંગના રનૌત પ્રિન્સેસ જેવી દેખાતી હતી, જેમાં તેણે બ્લશ પિન્ક અને વાઇટ ઑફશોલ્ડર એમ્બેલિશ્ડ પેપલમ ગાઉન પહેર્યું હતું. તેનો સુંદર સોફ્ટ ફેમિનાઇન ગાઉન ફિલિપીનો ફેશન ડિઝાઇનર Micheal Cinco અને જ્વેલરી સ્વીઝ બ્રાન્ડ ચોપર્ડ દ્વારા ડિઝાઇન્ડ હતા.

    બીજા દિવસે કંગના રનૌત પ્રિન્સેસ જેવી દેખાતી હતી, જેમાં તેણે બ્લશ પિન્ક અને વાઇટ ઑફશોલ્ડર એમ્બેલિશ્ડ પેપલમ ગાઉન પહેર્યું હતું. તેનો સુંદર સોફ્ટ ફેમિનાઇન ગાઉન ફિલિપીનો ફેશન ડિઝાઇનર Micheal Cinco અને જ્વેલરી સ્વીઝ બ્રાન્ડ ચોપર્ડ દ્વારા ડિઝાઇન્ડ હતા.

    7/14
  • ખરેખર આંખોમાં અંજાઇ જાય તેવી છે કંગના રનૌતના ગાઉનની જબરજસ્ત એમ્બેલિશ્ડ ટ્રેલ. કંગનાએ કહ્યું કે, "મેં Michael Cincoનું Couture gown પહેર્યું છે જેની સાથે પીન્ક અને લવેન્ડર કલરની જ્વેલરી પહેરી છે. જે ખૂબ જ રોમેન્ટિક વાઇબ્સ આપતી હોય તેવી રીતે બનાવેલી છે."

    ખરેખર આંખોમાં અંજાઇ જાય તેવી છે કંગના રનૌતના ગાઉનની જબરજસ્ત એમ્બેલિશ્ડ ટ્રેલ. કંગનાએ કહ્યું કે, "મેં Michael Cincoનું Couture gown પહેર્યું છે જેની સાથે પીન્ક અને લવેન્ડર કલરની જ્વેલરી પહેરી છે. જે ખૂબ જ રોમેન્ટિક વાઇબ્સ આપતી હોય તેવી રીતે બનાવેલી છે."

    8/14
  • રેડ કાર્પેટ પર કંગના રનૌતનો આવો હતો અંદાજ(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    રેડ કાર્પેટ પર કંગના રનૌતનો આવો હતો અંદાજ(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    9/14
  • પોલો નેકલાઇન વ્હાઇટ ગાઉન અને હાય બર્ન હેરસ્ટાઇલ સાથે બ્લૂ આયશેડો ધરાવતું મેકઅપ કંગનાને આપે છે પર્ફેક્ટ લૂક્સ.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    પોલો નેકલાઇન વ્હાઇટ ગાઉન અને હાય બર્ન હેરસ્ટાઇલ સાથે બ્લૂ આયશેડો ધરાવતું મેકઅપ કંગનાને આપે છે પર્ફેક્ટ લૂક્સ.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    10/14
  • ફ્રેન્ચ રિવિએરામાં કંગના રનૌત ફ્લાવર પ્રિન્ટેડ હાય સ્લીટ પ્લીટેડ ગાઉનમાં દેખાઈ હતી. જેમાં પણ ફાઇન ક્લીવેજ શૉ તેના શ્વાસોચ્છવાસની ક્રિયાને પણ સુંદર રીતે દર્શાવતો હતો તેના આ લૂક્સે લોકોના દિલ જીતી લીધા. કંગનાના સુંદર ગુલાબી અને લવેન્ડર રંગના ગાઉન લૂક અને 72માં કાન્સ ફેસ્ટિવલના લૂક બાદ, હવે તેની નવી તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    ફ્રેન્ચ રિવિએરામાં કંગના રનૌત ફ્લાવર પ્રિન્ટેડ હાય સ્લીટ પ્લીટેડ ગાઉનમાં દેખાઈ હતી. જેમાં પણ ફાઇન ક્લીવેજ શૉ તેના શ્વાસોચ્છવાસની ક્રિયાને પણ સુંદર રીતે દર્શાવતો હતો તેના આ લૂક્સે લોકોના દિલ જીતી લીધા. કંગનાના સુંદર ગુલાબી અને લવેન્ડર રંગના ગાઉન લૂક અને 72માં કાન્સ ફેસ્ટિવલના લૂક બાદ, હવે તેની નવી તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    11/14
  • કંગના રનૌતે કાન્સમા પોતાના લૂકથી પણ ચર્ચા જગાવી હતી. 72મા કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. શનિવારના લૂકમાં ગુલાબી અને લવન્ડર કલરના ગાઉનમાં કંગના રનૌત ગજબની ખૂબસૂરત લાગી રહી હતી.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    કંગના રનૌતે કાન્સમા પોતાના લૂકથી પણ ચર્ચા જગાવી હતી. 72મા કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. શનિવારના લૂકમાં ગુલાબી અને લવન્ડર કલરના ગાઉનમાં કંગના રનૌત ગજબની ખૂબસૂરત લાગી રહી હતી.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    12/14
  • વ્હાઇટ ઑફ શૉલ્ડર ટૉપ અને વ્હાઇટ સ્કર્ટ, બ્લેક ગોગલ્સ અને ખુલ્લા વાળમાં જોવા મળે છે જેમાં તે ખૂબ જ કૉન્ફીડેન્ટ દેખાઇ રહી છે.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    વ્હાઇટ ઑફ શૉલ્ડર ટૉપ અને વ્હાઇટ સ્કર્ટ, બ્લેક ગોગલ્સ અને ખુલ્લા વાળમાં જોવા મળે છે જેમાં તે ખૂબ જ કૉન્ફીડેન્ટ દેખાઇ રહી છે.(Picture courtesy/Kangana Ranaut's Instagram account)

    13/14
  • હવે રેડ કાર્પેટ પર વોક બાદ સતત બે દિવસ કંગના રનૌત 16 અને 17 મેના ફેશન મેગેઝિનની ફોટોશૂટ માટે foreign shores ગઇ હતી. 

    હવે રેડ કાર્પેટ પર વોક બાદ સતત બે દિવસ કંગના રનૌત 16 અને 17 મેના ફેશન મેગેઝિનની ફોટોશૂટ માટે foreign shores ગઇ હતી. 

    14/14
  • loading...

ફોટોઝ વિશે

જુઓ કાન્સ ફેસ્ટિવલમાં કંગના રનૌતના અવનવા લૂક્સ જે ચાહકોના દીલ જીતી રહ્યા છે તેમજ 72માં કાન્સ ફેસ્ટિવલમાં કંગનાની કાતિલ અદાઓને ફેન્સે વખાણી હતી. શનિવારના લૂકમાં ગુલાબી અને લવન્ડર કલરના ગાઉનમાં કંગના રનૌત ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. કાન્સના જુદા જુદા લૂક બાદ હવે કંગનાના નવા ફોટોઝ ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK