Kajol: જુઓ બોલીવુડની બ્યૂટીફુલ એક્ટ્રેસના રૅર ફેમિલી ફોટોઝ

Aug 05, 2019, 12:25 IST
  • કાજોલનો જન્મ 5 ઓગસ્ટ, 1974ના દિવસે થયો હતો. કાજોલ સંપૂર્ણ રીતે ફેમિલી પર્નસ છે. કાજોલ પોતાના કામ અંગે ચૂઝી છે, ખાસ કરીને લગ્ન બાદ તેણે પસંદગીની ફિલ્મો જ કરી છે. તસવીરમાંઃ માતા તનુજા સાથે મસ્તી કરતી કાજોલ

    કાજોલનો જન્મ 5 ઓગસ્ટ, 1974ના દિવસે થયો હતો. કાજોલ સંપૂર્ણ રીતે ફેમિલી પર્નસ છે. કાજોલ પોતાના કામ અંગે ચૂઝી છે, ખાસ કરીને લગ્ન બાદ તેણે પસંદગીની ફિલ્મો જ કરી છે.
    તસવીરમાંઃ માતા તનુજા સાથે મસ્તી કરતી કાજોલ

    1/30
  • પિતા શોમુ મુખર્જી અને તનુજા સાથે કાજોલ. કાજોલના માતા તનુજા પણ એક્ટ્રેસ હતા જ્યારે પિતા શોમુ મુખર્જી ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. કાજોલના પિતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે 2008માં નિધન થયું હતું.

    પિતા શોમુ મુખર્જી અને તનુજા સાથે કાજોલ. કાજોલના માતા તનુજા પણ એક્ટ્રેસ હતા જ્યારે પિતા શોમુ મુખર્જી ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. કાજોલના પિતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે 2008માં નિધન થયું હતું.

    2/30
  • માતા તનુજા અને દાદી શોભના સમર્થ સાથે કાજોલ. કાજોલે આ ફોટો સાથે લખ્યું હતું,'26 વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોમાં મારી ફિલ્મ બેખુદીનું મુહૂર્ત થયું હતું.' કાજોલે 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરિયર શરૂ કરી હતી.

    માતા તનુજા અને દાદી શોભના સમર્થ સાથે કાજોલ. કાજોલે આ ફોટો સાથે લખ્યું હતું,'26 વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોમાં મારી ફિલ્મ બેખુદીનું મુહૂર્ત થયું હતું.' કાજોલે 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરિયર શરૂ કરી હતી.

    3/30
  • માતા તનુજા અને દાદી શોભના સમર્થ સાથે કાજોલ. કાજોલે આ ફોટો સાથે લખ્યું હતું,'26 વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોમાં મારી ફિલ્મ બેખુદીનું મુહૂર્ત થયું હતું.' કાજોલે 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરિયર શરૂ કરી હતી.

    માતા તનુજા અને દાદી શોભના સમર્થ સાથે કાજોલ. કાજોલે આ ફોટો સાથે લખ્યું હતું,'26 વર્ષ પહેલા જ્યારે આરકે સ્ટુડિયોમાં મારી ફિલ્મ બેખુદીનું મુહૂર્ત થયું હતું.' કાજોલે 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરિયર શરૂ કરી હતી.

    4/30
  • કાજોલની પુત્રી ન્યાસાનો જન્મ 20 એપ્રિલ, 2003ના દિવસે થયો હતો. જ્યારે સપ્ટેમ્બર 13, 2010માં કાજોલે યુગને જન્મ આપ્યો હતો.

    કાજોલની પુત્રી ન્યાસાનો જન્મ 20 એપ્રિલ, 2003ના દિવસે થયો હતો. જ્યારે સપ્ટેમ્બર 13, 2010માં કાજોલે યુગને જન્મ આપ્યો હતો.

    5/30
  • પુત્રી ન્યાસા સાથે કાજોલ. કાજોલ સમયાંતરે સોશિયલ મીડિયા પર ન્યાસા સાથેની સેલ્ફી શૅર કરતી રહે છે.

    પુત્રી ન્યાસા સાથે કાજોલ. કાજોલ સમયાંતરે સોશિયલ મીડિયા પર ન્યાસા સાથેની સેલ્ફી શૅર કરતી રહે છે.

    6/30
  • કાજોલની સાસુ અને દાદી વીણા દેવગન સાથે ન્યાસા 

    કાજોલની સાસુ અને દાદી વીણા દેવગન સાથે ન્યાસા 

    7/30
  • પુત્ર યુગ અને પતિ અજય દેવગણ સાથે વેકેશન પર કાજોલ

    પુત્ર યુગ અને પતિ અજય દેવગણ સાથે વેકેશન પર કાજોલ

    8/30
  • માલદીવ્ઝમાં યુગ સાથે વેકેશન પર પૂલ ટાઈમ એન્જોય કરી રહેલી કાજોલ

    માલદીવ્ઝમાં યુગ સાથે વેકેશન પર પૂલ ટાઈમ એન્જોય કરી રહેલી કાજોલ

    9/30
  • પુત્રી ન્યાસા સાથે સેલ્ફી માટે પોજ આપી રહેલી કાજોલ. તાજેતરમાંજ ન્યાસા બોલીવુડમાં ડેબ્યુ કરવાની હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જો કે કાજોલે કહ્યું હતું કે તે હજી માત્ર 16 વર્ષની છે. લોકોએ તેને થોડી સ્પેસ અને સમય આપવો જોઈએ.

    પુત્રી ન્યાસા સાથે સેલ્ફી માટે પોજ આપી રહેલી કાજોલ. તાજેતરમાંજ ન્યાસા બોલીવુડમાં ડેબ્યુ કરવાની હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જો કે કાજોલે કહ્યું હતું કે તે હજી માત્ર 16 વર્ષની છે. લોકોએ તેને થોડી સ્પેસ અને સમય આપવો જોઈએ.

    10/30
  •  પુત્રી ન્યાસા સાથે કાજોલની વધુ એક સેલ્ફી. ન્યાસાના 16મા જન્મદિવસે કાજોલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું,'હેપ્પી 16ન્થ બર્થ ડે માય સ્વીટ સ્વીટ બેબી. મને હજી પણ તું જાણે મારા હાથમાં હોય એવું વર્તાય છે. મને નથી લાગતું કંઈ બદલાયું છે. તું ભલે ગમે તેટલી મોટી થઈ જાય, તું હંમેશા મારા દિલની ધડકન રહીશ.'

     પુત્રી ન્યાસા સાથે કાજોલની વધુ એક સેલ્ફી. ન્યાસાના 16મા જન્મદિવસે કાજોલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું,'હેપ્પી 16ન્થ બર્થ ડે માય સ્વીટ સ્વીટ બેબી. મને હજી પણ તું જાણે મારા હાથમાં હોય એવું વર્તાય છે. મને નથી લાગતું કંઈ બદલાયું છે. તું ભલે ગમે તેટલી મોટી થઈ જાય, તું હંમેશા મારા દિલની ધડકન રહીશ.'

    11/30
  • છે ને ટેરિફિક ટ્રાયો ! માતા તનુજા અને બહેન તનીષા સાથે કાજોલ.

    છે ને ટેરિફિક ટ્રાયો ! માતા તનુજા અને બહેન તનીષા સાથે કાજોલ.

    12/30
  • બહેન તનીષા સાથે કાજોલ. દેવગણ ફેમિલી સાથે તનીષાનું બોન્ડિંગ ગાઢ છે. તે દેવગણ ફેમિલીના ફંક્શનમાં અને વેકેશન પર સાથે જોવા મળતી હોય છે.

    બહેન તનીષા સાથે કાજોલ. દેવગણ ફેમિલી સાથે તનીષાનું બોન્ડિંગ ગાઢ છે. તે દેવગણ ફેમિલીના ફંક્શનમાં અને વેકેશન પર સાથે જોવા મળતી હોય છે.

    13/30
  • માલદીવ્ઝના વેકેશન દરમિયાન એન્જોય કરી રહેલા ન્યાસા અને યુગ

    માલદીવ્ઝના વેકેશન દરમિયાન એન્જોય કરી રહેલા ન્યાસા અને યુગ

    14/30
  • ન્યાસને શોપિંગ કરાવી રહેલો અજય દેવગણ

    ન્યાસને શોપિંગ કરાવી રહેલો અજય દેવગણ

    15/30
  • પુત્રી ન્યાસા અને બીજા ફેમિલી ફ્રેન્ડઝ સાથે વેકશન મનાવી રહેલી કાજોલ.

    પુત્રી ન્યાસા અને બીજા ફેમિલી ફ્રેન્ડઝ સાથે વેકશન મનાવી રહેલી કાજોલ.

    16/30
  • માલદીવ્ઝમાં ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે વેકશનનો આનંદ લઈ રહેલા ન્યાસા અને યુગ

    માલદીવ્ઝમાં ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે વેકશનનો આનંદ લઈ રહેલા ન્યાસા અને યુગ

    17/30
  • આ ફોટોમાં અજય દેવગણ અને કાજોલ બિલકુલ પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. ફેબ્રુઆરીમાં જ બંનેના લગ્નને 20 વર્ષ થયા હતા.

    આ ફોટોમાં અજય દેવગણ અને કાજોલ બિલકુલ પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. ફેબ્રુઆરીમાં જ બંનેના લગ્નને 20 વર્ષ થયા હતા.

    18/30
  •  માતા તનુજા સાથે કાજોલ

     માતા તનુજા સાથે કાજોલ

    19/30
  • સ્પેક્સમાં ટ્વિનિંગ કર્યા બાદ માતા પુત્રીએ સેલ્ફી પોસ્ટ કરી હતી.

    સ્પેક્સમાં ટ્વિનિંગ કર્યા બાદ માતા પુત્રીએ સેલ્ફી પોસ્ટ કરી હતી.

    20/30
  • કાજોલની પુત્રી ન્યાસાએ 2016માં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પિતા અજય દેવગણ સાથે રેડ કાર્પેટ ડેબ્યુ કર્યો હતો.

    કાજોલની પુત્રી ન્યાસાએ 2016માં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પિતા અજય દેવગણ સાથે રેડ કાર્પેટ ડેબ્યુ કર્યો હતો.

    21/30
  • પાર્ટી માટે રેડી થઈ રહેલા કાજોલ અને અજય દેવગણ

    પાર્ટી માટે રેડી થઈ રહેલા કાજોલ અને અજય દેવગણ

    22/30
  • લાલ સાડીમાં કેટલી સુંદર લાગી રહી છે કાજોલ !

    લાલ સાડીમાં કેટલી સુંદર લાગી રહી છે કાજોલ !

    23/30
  • બોલીવુડમાં કાજોલને 25 કરતા વધુ વર્ષનો સમય થઈ ચૂક્યો છે. કાજોલે પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં જ કાજોલે કહ્યું હતું કે તેને ક્યારેય એક્ટ્રેસ નહોતું બનવું.

    બોલીવુડમાં કાજોલને 25 કરતા વધુ વર્ષનો સમય થઈ ચૂક્યો છે. કાજોલે પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. તાજેતરમાં જ કાજોલે કહ્યું હતું કે તેને ક્યારેય એક્ટ્રેસ નહોતું બનવું.

    24/30
  • કાજોલે કહ્યું હતું,'મારે ક્યારેય એક્ટર નહોતું બનવું. મને નહોતું લાગતું કે તેમાં પૂરતા પૈસા મળે છે. તે સમયે મમને લાગતું હતું કે મારી મમ્મી જે કંઈ છે તેના માટે ખૂબ જ મહેનત કરી રહી છે.'

    કાજોલે કહ્યું હતું,'મારે ક્યારેય એક્ટર નહોતું બનવું. મને નહોતું લાગતું કે તેમાં પૂરતા પૈસા મળે છે. તે સમયે મમને લાગતું હતું કે મારી મમ્મી જે કંઈ છે તેના માટે ખૂબ જ મહેનત કરી રહી છે.'

    25/30
  • કાજોલે કહ્યું કે એક વખત મમ્મી તનુજા સાથેની વાતચીતમાં મેં કહ્યું હતું મને મહિનાના અંતમાં પૈસા મળે એવું કામ કરવું છે.

    કાજોલે કહ્યું કે એક વખત મમ્મી તનુજા સાથેની વાતચીતમાં મેં કહ્યું હતું મને મહિનાના અંતમાં પૈસા મળે એવું કામ કરવું છે.

    26/30
  • છેલ્લે કાજોલ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં દેખાઈ હતી.

    છેલ્લે કાજોલ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં દેખાઈ હતી.

    27/30
  • કાજોલ ક્યારેય ફિલ્મના સેટને મિસ નથી કરતી. તમને ખબર છે કેમ ?

    કાજોલ ક્યારેય ફિલ્મના સેટને મિસ નથી કરતી. તમને ખબર છે કેમ ?

    28/30
  • કાજોલે કહ્યું હતું,'મને ફિલ્મનો સેટ ક્યારેય યાદ નથી આવતો. મને ત્રણ વર્ષે એક ફિલ્મ કરવામાં મજા આવે છે. મને કામ કરવું ગમે છે. કામ એ જીવનનો એક ભાગ છે. આ સિવયા પરિવાર પણ મહત્વનો છે.'

    કાજોલે કહ્યું હતું,'મને ફિલ્મનો સેટ ક્યારેય યાદ નથી આવતો. મને ત્રણ વર્ષે એક ફિલ્મ કરવામાં મજા આવે છે. મને કામ કરવું ગમે છે. કામ એ જીવનનો એક ભાગ છે. આ સિવયા પરિવાર પણ મહત્વનો છે.'

    29/30
  •  કાજોલે વધુમાં કહ્યું હતું,'મારા બાળકોને પણ મારી જરૂર છે.આપણે લાગે છે કે બાળકો મોટા થઈ જાય પછી તેમને આપણી જરૂર નથી હોતી. પરંતુ આપણા લગ્ન બાદ પણ આપણને માતા પિતાના ટેકાની જરૂર પડે છે.તો હું મારી લાઈફ એન્જોય કરું છું.'

     કાજોલે વધુમાં કહ્યું હતું,'મારા બાળકોને પણ મારી જરૂર છે.આપણે લાગે છે કે બાળકો મોટા થઈ જાય પછી તેમને આપણી જરૂર નથી હોતી. પરંતુ આપણા લગ્ન બાદ પણ આપણને માતા પિતાના ટેકાની જરૂર પડે છે.તો હું મારી લાઈફ એન્જોય કરું છું.'

    30/30
  • loading...

ફોટોઝ વિશે

આજે કાજોલનો જન્મદિવસ છે. ચાલો કાજોલના જન્મદિવસે જોઈએ આ એક્ટ્રેસના પર્સનલ લાઈફના અનસીન અને રૅર ફોટોઝ. પુત્રી ન્યાસા સાથેની સેલ્ફીથી લઈ અજય દેવગણ અને યુગ સાથેના થ્રોબેક ફેમિલી ફોટોઝ. (All pictures courtesy: Kajol and Ajay Devgn's Instagram accounts)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK