કાજલ અગ્રવાલે શૅર કરી હનીમૂનની સૌથી રોમાન્ટિક તસવીરો

Published: 12th November, 2020 18:51 IST | Shilpa Bhanushali
  • અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી હનીમૂનની તસવીરો સતત શૅર કરી રહી છે. તાજેતરમાં જ કાજલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શૅર કરી છે.

    અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી હનીમૂનની તસવીરો સતત શૅર કરી રહી છે. તાજેતરમાં જ કાજલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક નવી તસવીરો શૅર કરી છે.

    1/8
  • આ તસવીરોમાં ન્યૂલી મેરિડ કપલ અંડર વૉટર રોમાન્સ કરતા જોવા મળે છે.

    આ તસવીરોમાં ન્યૂલી મેરિડ કપલ અંડર વૉટર રોમાન્સ કરતા જોવા મળે છે.

    2/8
  • કાજલે જે તસવીર શૅર કરી છે તેમાં તેણે બ્લૂ કલરનો બૅકલેસ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં કાજલ ખૂબ જ હૉટ લાગે છે. તો ગૌતમ સિમ્પલ શર્ટ અને જીન્સમાં દેખાય છે. 

    કાજલે જે તસવીર શૅર કરી છે તેમાં તેણે બ્લૂ કલરનો બૅકલેસ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં કાજલ ખૂબ જ હૉટ લાગે છે. તો ગૌતમ સિમ્પલ શર્ટ અને જીન્સમાં દેખાય છે. 

    3/8
  • અભિનેત્રીએ પોતાની અન્ડર વૉટર રૂમની તસવીર પણ શૅર કરી છે. જેમાં રૂમની આસપાસ ઘણી બધી માછલીઓ દેખાઇ રહી છે અને બન્નેની આ તસવીર ખૂબ જ રોમાન્ટિક લાગી રહી છે.

    અભિનેત્રીએ પોતાની અન્ડર વૉટર રૂમની તસવીર પણ શૅર કરી છે. જેમાં રૂમની આસપાસ ઘણી બધી માછલીઓ દેખાઇ રહી છે અને બન્નેની આ તસવીર ખૂબ જ રોમાન્ટિક લાગી રહી છે.

    4/8
  • ગૌતમ અને કાજલ 7 વર્ષથી એકબીજાને ઓળખે છે. પણ સાત વર્ષની મિત્રતામાં બન્નેએ ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા અને કોરોના કાળ દરમિયાન લગ્ન કરવાનો નિર્ણય લીધો.

    ગૌતમ અને કાજલ 7 વર્ષથી એકબીજાને ઓળખે છે. પણ સાત વર્ષની મિત્રતામાં બન્નેએ ત્રણ વર્ષ એકબીજાને ડેટ કર્યા અને કોરોના કાળ દરમિયાન લગ્ન કરવાનો નિર્ણય લીધો.

    5/8
  • કાજલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, "અમે બન્ને એકબીજાને વર્ષોથી ઓળખતાં હતા, પણ લૉકડાઉન દરમિયાન અમે કેટલાય અઠવાડિયા સુધી એકબીજાને મળી શક્યા નહીં, અને એકબીજાને જોઇ શક્યા નહીં."

    કાજલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, "અમે બન્ને એકબીજાને વર્ષોથી ઓળખતાં હતા, પણ લૉકડાઉન દરમિયાન અમે કેટલાય અઠવાડિયા સુધી એકબીજાને મળી શક્યા નહીં, અને એકબીજાને જોઇ શક્યા નહીં."

    6/8
  • "કેટલીય વાર તો અમે માસ્ક પહેરીને ગ્રોસરી સ્ટોર પર મળતાં હતા. આ દરમિયાન અમને એહસાસ થયો કે અમે સાથે રહેવા માગીએ છીએ."

    "કેટલીય વાર તો અમે માસ્ક પહેરીને ગ્રોસરી સ્ટોર પર મળતાં હતા. આ દરમિયાન અમને એહસાસ થયો કે અમે સાથે રહેવા માગીએ છીએ."

    7/8
  • "ત્યારે જ ગૌતમે મને લગ્ન માટે પ્રપૉઝ કર્યું અને હું ના ન પાડી શકી."

    "ત્યારે જ ગૌતમે મને લગ્ન માટે પ્રપૉઝ કર્યું અને હું ના ન પાડી શકી."

    8/8
  • loading...

ફોટોઝ વિશે

જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તાજેતરમાં જ બિઝનેસમેન ગૌતમ કિચલૂ સાથે લગ્ન કર્યા છે. હાલ અભિનેત્રી પતિ સાથે માલદીવ્સમાં હનીમૂન મનાવી રહી છે. આ દરમિયાન તેમની હનમૂન તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK