'બિંદાસ' એક્ટર કૈલાશ શાહદાદપુરીનો નવો ટફ લૂક, જુઓ ફોટોઝ

Updated: Mar 24, 2019, 16:04 IST | Bhavin
 • કૈલાશ શાહદાદપુરી ગુજરાતી અને હિન્દી નાટકોમાં એક્ટિંગ કરે છે. કૈલાશે 'આપણે તો છીએ બિંદાસ' નામની ગુજરાતી ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યો હતો. 

  કૈલાશ શાહદાદપુરી ગુજરાતી અને હિન્દી નાટકોમાં એક્ટિંગ કરે છે. કૈલાશે 'આપણે તો છીએ બિંદાસ' નામની ગુજરાતી ફિલ્મથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યો હતો. 

  1/13
 • કૈલાશ શાહદાદપુરી 'આપણે તો છીએ બિંદાસ' બાદ 'ધાકડ' અને 'ફેસબુક ધમાલ' નામની બે ફિલ્મ કરી ચૂક્યા છે. 

  કૈલાશ શાહદાદપુરી 'આપણે તો છીએ બિંદાસ' બાદ 'ધાકડ' અને 'ફેસબુક ધમાલ' નામની બે ફિલ્મ કરી ચૂક્યા છે. 

  2/13
 • કૈલાશે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક અલગ જ ડેશિંગ અંદાજ અને ટફ લૂકમાં દેખાઈ રહ્યા છે. આ ફોટોશૂટ ધારા ગોહિલ, રિધમ શાહ અને રિકેને કર્યું છે. 

  કૈલાશે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક અલગ જ ડેશિંગ અંદાજ અને ટફ લૂકમાં દેખાઈ રહ્યા છે. આ ફોટોશૂટ ધારા ગોહિલ, રિધમ શાહ અને રિકેને કર્યું છે. 

  3/13
 • ગુજરાતી ફિલ્મો ઉપરાંત કૈલાશ રંગમંચ પર એક્ટિવ છે. તે અત્યાર સુધી ટેલ ઓફ ટિયર્સ, તાજમહેલ કા ટેન્ડર, કાલા યાને અંધેરા, મેં કૌન હું, શેડ્સ ઓફ ગ્રીન જેવા હિન્દી નાટકો કરી ચૂક્યા છે. 

  ગુજરાતી ફિલ્મો ઉપરાંત કૈલાશ રંગમંચ પર એક્ટિવ છે. તે અત્યાર સુધી ટેલ ઓફ ટિયર્સ, તાજમહેલ કા ટેન્ડર, કાલા યાને અંધેરા, મેં કૌન હું, શેડ્સ ઓફ ગ્રીન જેવા હિન્દી નાટકો કરી ચૂક્યા છે. 

  4/13
 • કૈલાશ શાહદાદપુરીએ પણ સાંભળો તો ખરા નામના ગુજરાતી નાટકમાં પણ એક્ટિંગ કરી છે. તેમણે એક્ટિંગમાં ડેબ્યુ પહેલા ગુજરાતી સાઈ ફાઈ પ્લે 'ધ પ્લેનેટ ઓફ લોજી મોજી'થી કર્યો હતો.

  કૈલાશ શાહદાદપુરીએ પણ સાંભળો તો ખરા નામના ગુજરાતી નાટકમાં પણ એક્ટિંગ કરી છે. તેમણે એક્ટિંગમાં ડેબ્યુ પહેલા ગુજરાતી સાઈ ફાઈ પ્લે 'ધ પ્લેનેટ ઓફ લોજી મોજી'થી કર્યો હતો.

  5/13
 • 6/13
 • કૈલાશ શાહદાદપુરીનો નેક્સ્ટ પ્રોજેક્ટ વધુ એક હિન્દી પ્લે છે. જે તેમના જ નાટક 'તાજમહેલ કા ટેન્ડર'ની સિક્વલ છે. આ નાટકનું નામ 'તાજમહેલ કા ઉદઘાટન' છે.

  કૈલાશ શાહદાદપુરીનો નેક્સ્ટ પ્રોજેક્ટ વધુ એક હિન્દી પ્લે છે. જે તેમના જ નાટક 'તાજમહેલ કા ટેન્ડર'ની સિક્વલ છે. આ નાટકનું નામ 'તાજમહેલ કા ઉદઘાટન' છે.

  7/13
 • તાજમહેલ કા ઉદઘાટન સાથે કૈલાશ ફરી એકવાર ઈન્ડિ પ્રોડક્શન સાથે કામ કરી રહ્યા છે. આ નાટકને ઈન્ડિ પ્રોડક્શનના વિશાલ શાહ ડિરેક્ટ કરી રહ્યા છે. 

  તાજમહેલ કા ઉદઘાટન સાથે કૈલાશ ફરી એકવાર ઈન્ડિ પ્રોડક્શન સાથે કામ કરી રહ્યા છે. આ નાટકને ઈન્ડિ પ્રોડક્શનના વિશાલ શાહ ડિરેક્ટ કરી રહ્યા છે. 

  8/13
 • કૈલાશનો આ ફોટો ઈન્ડિ પ્રોડક્શનના ઓફિશિયલ હેન્ડલ પરથી પોસ્ટ કરાયો હતો. પહાડોની વચ્ચે બ્લેક ગ્લેર્સ અને બ્લેક જેકેટમાં કૈલાશ હેન્ડસમ લાગી રહ્યા છે.

  કૈલાશનો આ ફોટો ઈન્ડિ પ્રોડક્શનના ઓફિશિયલ હેન્ડલ પરથી પોસ્ટ કરાયો હતો. પહાડોની વચ્ચે બ્લેક ગ્લેર્સ અને બ્લેક જેકેટમાં કૈલાશ હેન્ડસમ લાગી રહ્યા છે.

  9/13
 • 'ધાકડ' ફિલ્મના પ્રીમિયર દરમિયાન 'લવની ભવાઈ'ના ડિરેક્ટર સંદીપ પટેલ અને પ્રોડ્યુસર આરતી પટેલ સાથે કૈલાશ શાહદાપુરી અને કૃતિકા દેસાઈ 

  'ધાકડ' ફિલ્મના પ્રીમિયર દરમિયાન 'લવની ભવાઈ'ના ડિરેક્ટર સંદીપ પટેલ અને પ્રોડ્યુસર આરતી પટેલ સાથે કૈલાશ શાહદાપુરી અને કૃતિકા દેસાઈ 

  10/13
 • ફિલ્મ ધાકડના શૂટિંગ દરમિયાન કૃતિકા દેસાઈ અને દીપક ઘીવાલા સાથે કૈલાશ શાહદાપુરી 

  ફિલ્મ ધાકડના શૂટિંગ દરમિયાન કૃતિકા દેસાઈ અને દીપક ઘીવાલા સાથે કૈલાશ શાહદાપુરી 

  11/13
 • ધ પ્લેનેટ ઓફ લોજીમોજીની ટીમ સાથે કૈલાશ શાહદાદપુરી. ઓળખી બતાવો પહેલા નાટકમાં કૈલાશ ક્યાં ઉભા છે ?

  ધ પ્લેનેટ ઓફ લોજીમોજીની ટીમ સાથે કૈલાશ શાહદાદપુરી. ઓળખી બતાવો પહેલા નાટકમાં કૈલાશ ક્યાં ઉભા છે ?

  12/13
 • તાજેતરમાં જ કૈલાશ શાહદાદપુરીએ 'શેડ્સ ઓફ ગ્રીન'માં પર્ફોમ કર્યું હતું. આ નાટક અમદાવાદમાં શહીદ દિવસે ભજવાયું હતું. 

  તાજેતરમાં જ કૈલાશ શાહદાદપુરીએ 'શેડ્સ ઓફ ગ્રીન'માં પર્ફોમ કર્યું હતું. આ નાટક અમદાવાદમાં શહીદ દિવસે ભજવાયું હતું. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

'આપણે તો છીએ બિંદાસ' ફિલ્મથી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર એક્ટર કૈલાશ શાહદાદપુરીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે એક નવા જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. જુઓ કૈલાશ શાહદાદપુરીનો નવો લૂક (તસવીર સૌજન્યઃકૈલાશ શાહદાદપુરી ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK