કાચિંડોઃનૈરોબીમાં યોજાયો ફિલ્મનો પ્રીમિયર, જુઓ ફોટોઝ

Published: Apr 16, 2019, 17:46 IST | Bhavin
 • લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ કાચિંડો થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. દર્શકો ફિલ્મને વખાણી રહ્યા છે. ત્યારે નૈરોબીમાં પણ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો.

  લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ કાચિંડો થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. દર્શકો ફિલ્મને વખાણી રહ્યા છે. ત્યારે નૈરોબીમાં પણ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો.

  1/11
 • નૈરોબીમાં સોમવારે યોજાયેલા ફિલ્મના પ્રીમિયરમાં ફિલ્મના સ્ટાર્સ સહિતની આખી કાસ્ટ હાજર રહી હતી. 

  નૈરોબીમાં સોમવારે યોજાયેલા ફિલ્મના પ્રીમિયરમાં ફિલ્મના સ્ટાર્સ સહિતની આખી કાસ્ટ હાજર રહી હતી. 

  2/11
 • ફિલ્મના પ્રોડ્યુસર ઉર્વીશ પરીખ પણ પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. ઉર્વીશ પરીખે ફિલ્મમાં નાનો રોલ પણ કર્યો છે. 

  ફિલ્મના પ્રોડ્યુસર ઉર્વીશ પરીખ પણ પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. ઉર્વીશ પરીખે ફિલ્મમાં નાનો રોલ પણ કર્યો છે. 

  3/11
 • ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા રાજ જટાનિયા છે. જેમની આસપાસ ફિલ્મની સ્ટોરી ફરે છે. 

  ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનેતા રાજ જટાનિયા છે. જેમની આસપાસ ફિલ્મની સ્ટોરી ફરે છે. 

  4/11
 • આ ઉપરાંત ફિલ્મમાં ભાવિની ગાંધી પણ મહત્વની ભૂમિકા છે, ફિલ્મમાં નીકિતા અધિકારીના પાત્રમાં છે. 

  આ ઉપરાંત ફિલ્મમાં ભાવિની ગાંધી પણ મહત્વની ભૂમિકા છે, ફિલ્મમાં નીકિતા અધિકારીના પાત્રમાં છે. 

  5/11
 • ઉર્વીશ પરીખ અને અબ્દુલ વાહિદ સિદ્દિકીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. અલ્લો શૉફર અને બ્ઝી ઈવેન્ટ્સ સાથે મળીને પિંક પર્પલ પ્રોડક્શન પ્રેઝન્ટ્સ આ ફિલ્મને ઉર્વીશ પરીખે પ્રોડ્યુસ કરી છે.

  ઉર્વીશ પરીખ અને અબ્દુલ વાહિદ સિદ્દિકીએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. અલ્લો શૉફર અને બ્ઝી ઈવેન્ટ્સ સાથે મળીને પિંક પર્પલ પ્રોડક્શન પ્રેઝન્ટ્સ આ ફિલ્મને ઉર્વીશ પરીખે પ્રોડ્યુસ કરી છે.

  6/11
 • તો ફિલ્મની સ્ટોરી જાણીતા ગુજરાતી એક્ટર બબુલ સુપ્રિયોએ લખી છે. 

  તો ફિલ્મની સ્ટોરી જાણીતા ગુજરાતી એક્ટર બબુલ સુપ્રિયોએ લખી છે. 

  7/11
 • ફિલ્મના ટ્રેલરમાં લજ્જા નામની એક ગુજરાતી યુવતીની સ્ટોરી દર્શાવાઈ છે. જે સોશિયલ સાઈટથી પેરિસના યુવાન જોડે લગ્ન કરે છે. અને અહીંથી જ તેની મુશ્કેલી શરૂ થાય છે.

  ફિલ્મના ટ્રેલરમાં લજ્જા નામની એક ગુજરાતી યુવતીની સ્ટોરી દર્શાવાઈ છે. જે સોશિયલ સાઈટથી પેરિસના યુવાન જોડે લગ્ન કરે છે. અને અહીંથી જ તેની મુશ્કેલી શરૂ થાય છે.

  8/11
 • પેરિસ જઈને તેનો પરિવાર ગાયબ થઈ જાય છે. અહીંથી ટ્વિસ્ટ શરૂ થાય છે. પેરિસમાં એક હોટેલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટનું મર્ડર થાય છે. મર્ડરનો આરોપ લજ્જા પર આવે છે.

  પેરિસ જઈને તેનો પરિવાર ગાયબ થઈ જાય છે. અહીંથી ટ્વિસ્ટ શરૂ થાય છે. પેરિસમાં એક હોટેલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટનું મર્ડર થાય છે. મર્ડરનો આરોપ લજ્જા પર આવે છે.

  9/11
 • બીજી તરફ લજ્જાનો પતિ પોલીસને કહે છે કે તેની પત્ની મૃત્યુ પામી છે. ફિલ્મમાં જે સસ્પેન્સ છે એ ટ્રેલરમાં અહીંથી જ દર્શકોને ઝકડી રાખે છે. જો કે ટ્રેલરના અંતે દેખાતા પાંચ વ્યક્તિઓના શીલ આઉટ પણ વધુ એક સસ્પન્સ ઉભુ કરે છે, કે આખરે કોણ છે આ લોકો અને શું કરી રહ્યા છે.

  બીજી તરફ લજ્જાનો પતિ પોલીસને કહે છે કે તેની પત્ની મૃત્યુ પામી છે. ફિલ્મમાં જે સસ્પેન્સ છે એ ટ્રેલરમાં અહીંથી જ દર્શકોને ઝકડી રાખે છે. જો કે ટ્રેલરના અંતે દેખાતા પાંચ વ્યક્તિઓના શીલ આઉટ પણ વધુ એક સસ્પન્સ ઉભુ કરે છે, કે આખરે કોણ છે આ લોકો અને શું કરી રહ્યા છે.

  10/11
 • ફિલ્મમાં રાજ ઝાટનિયા, ભાવિની ગાંધી, કૃપા મિશ્રા, મોહસીન શેક, ગ્રીવા કંસારા દેખાશે

  ફિલ્મમાં રાજ ઝાટનિયા, ભાવિની ગાંધી, કૃપા મિશ્રા, મોહસીન શેક, ગ્રીવા કંસારા દેખાશે

  11/11
 • loading...

ફોટોઝ વિશે

પેરિસમાં શૂટ થનારી પહેલી ફિલ્મ 'કાચિંડો' રિલીઝ થઈ ચૂકી છે. ગુજરાતની સાથે સાથે ફિલ્મ ઓવરસીઝમાં પણ રિલીઝ થઈ છે. નૈરોબીમાં સોમવારે ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો, જુઓ ઝલક 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK