હોટ રેડ લહેંગામાં કિયારા અડવાણીનો ગ્લેમરસ લૂક, જુઓ તસવીરો

Updated: Jul 23, 2019, 15:01 IST | Sheetal Patel
  • બૉલીવુડ ફિલ્મ 'કબીર સિંહ'ની સક્સેસ પાર્ટી બાદ કિયારા અડવાણના ચાહકોની સંખ્યા વધી ગઈ છે.

    બૉલીવુડ ફિલ્મ 'કબીર સિંહ'ની સક્સેસ પાર્ટી બાદ કિયારા અડવાણના ચાહકોની સંખ્યા વધી ગઈ છે.

    1/8
  • કિયારાની સુંદરતાના લોકો એ સમયથી દિવાના હતા જ્યારે તે સુશાંત સિંહ રાજપૂતની સાથે ફિલ્મ એમ એસ ધોનીમાં નજર આવી હતી. 

    કિયારાની સુંદરતાના લોકો એ સમયથી દિવાના હતા જ્યારે તે સુશાંત સિંહ રાજપૂતની સાથે ફિલ્મ એમ એસ ધોનીમાં નજર આવી હતી. 

    2/8
  • હવે હાલમાં રિલીઝ થયેલી કબીર સિંહમાં એની માસૂમિયત અને અદાકારીએ એકવાર ફરીથી લોકોનું દિલ જીતુ લીધું છે.

    હવે હાલમાં રિલીઝ થયેલી કબીર સિંહમાં એની માસૂમિયત અને અદાકારીએ એકવાર ફરીથી લોકોનું દિલ જીતુ લીધું છે.

    3/8
  • કિયારા અડવાણી સાથે દરેક લોકો કામ કરવા ઈચ્છે છે. જુઓ તસવીરમાં- રેડ કલરના લહેંગમાં કિયારાનો હોટ અંદાજ

    કિયારા અડવાણી સાથે દરેક લોકો કામ કરવા ઈચ્છે છે. જુઓ તસવીરમાં- રેડ કલરના લહેંગમાં કિયારાનો હોટ અંદાજ

    4/8
  • હાલમાં જ તે એક ફૅશન શૉની સ્ટૉપર બની છે. તસવીરમાં - રેમ્પ વૉકમાં કિયારાની કાતિલ અદા

    હાલમાં જ તે એક ફૅશન શૉની સ્ટૉપર બની છે. તસવીરમાં - રેમ્પ વૉકમાં કિયારાની કાતિલ અદા

    5/8
  • આ ફૅશન શૉની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે હોટ રેડ કલરનો લહેંગો પહેર્યો છે અને એમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    આ ફૅશન શૉની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં તેણે હોટ રેડ કલરનો લહેંગો પહેર્યો છે અને એમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે.

    6/8
  • ફૅશન ડિઝાઈન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના તરફથી આયોજિત કરવામાં આવેલા India Couture Week 2019ના ઓપનિંગ શૉમાં ફૅશન ડિઝાઈનર અમિત અગ્રવાલે પોતાનું કલેક્શન રજૂ કર્યું જેનું નામ હતું- Lumen અને આ શૉની સ્ટૉપર બની કિયારા અડવાણી

    ફૅશન ડિઝાઈન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના તરફથી આયોજિત કરવામાં આવેલા India Couture Week 2019ના ઓપનિંગ શૉમાં ફૅશન ડિઝાઈનર અમિત અગ્રવાલે પોતાનું કલેક્શન રજૂ કર્યું જેનું નામ હતું- Lumen અને આ શૉની સ્ટૉપર બની કિયારા અડવાણી

    7/8
  • આ તસવીરોની ખાસિયત એ છે કે કિયારા જેટલી ગ્લેમરસ લાગી રહી છે એટલી જ સુંદર પણ લાગી રહી છે.

    આ તસવીરોની ખાસિયત એ છે કે કિયારા જેટલી ગ્લેમરસ લાગી રહી છે એટલી જ સુંદર પણ લાગી રહી છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

કિયારા અડવાણી એક લાલ કલરનો હોટ લહેંગામાં ઘણી ખૂબસૂરત લાગી રહી હતી, એણે નવી દિલ્હીમાં FDCI ઈન્ડિયા કૉઉચર વીક (ICW)માં અમિત અગ્રવાલ માટે રેમ્પ વૉક કર્યું હતું, જુઓ એની સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK