જીનિતા રાવલઃ 'દીકરી વ્હાલનો દરિયો'ની સેજલનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

Updated: Jun 11, 2019, 14:13 IST | Bhavin
 • કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ 'દીકરી વ્હાલનો દરિયો'માં સેજલનું પાત્ર ખૂબ જ જાણીતું બન્યું છે. સેજલનું પાત્ર મૂળ અમદાવાદના જીનિતા રાવલ ભજવી રહ્યા છે. 

  કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ 'દીકરી વ્હાલનો દરિયો'માં સેજલનું પાત્ર ખૂબ જ જાણીતું બન્યું છે. સેજલનું પાત્ર મૂળ અમદાવાદના જીનિતા રાવલ ભજવી રહ્યા છે. 

  1/16
 • જીનિતા રાવલ મૂળ અમદાવાદના છે, તેમણે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ અમદાવાદમાંથી જ મેળવી છે. 

  જીનિતા રાવલ મૂળ અમદાવાદના છે, તેમણે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ અમદાવાદમાંથી જ મેળવી છે. 

  2/16
 • જીનિતા રાવલે શાહીબાગની એચ. બી. કાપડિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અને સીએન આર્ટ્સ કોલેજમાંથી કમર્શિયલ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. 

  જીનિતા રાવલે શાહીબાગની એચ. બી. કાપડિયા સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અને સીએન આર્ટ્સ કોલેજમાંથી કમર્શિયલ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. 

  3/16
 • અમદાવાદમાં કોલેજની સાથે સાથે જ જીનિત રાવલે 2010માં જ એક્ટિંગની શરૂઆત કરી હતી. 

  અમદાવાદમાં કોલેજની સાથે સાથે જ જીનિત રાવલે 2010માં જ એક્ટિંગની શરૂઆત કરી હતી. 

  4/16
 • 2017માં જીનિતા રાવલ એક્ટિંગ માટે મુંબઈ શિફ્ટ થયા, અને તેમને પહેલો બ્રેક જાણીતા ગુજરાતી એક્ટર સંજય ગોરડિયા સાથેના નાટકમાં મળ્યો. 

  2017માં જીનિતા રાવલ એક્ટિંગ માટે મુંબઈ શિફ્ટ થયા, અને તેમને પહેલો બ્રેક જાણીતા ગુજરાતી એક્ટર સંજય ગોરડિયા સાથેના નાટકમાં મળ્યો. 

  5/16
 • જીનિતા રાવલે સંજય ગોરડિયા સાથે 'અરે વહું, હવે થયું બહુ'થી ગુજરાતી નાટકોમાં ડેબ્યુ કર્યો હતો. સાંગો પ્રોડક્શનનું આ નાટક સંજય ગોરડિયાએ ડિરેક્ટ કર્યુ હતું. 

  જીનિતા રાવલે સંજય ગોરડિયા સાથે 'અરે વહું, હવે થયું બહુ'થી ગુજરાતી નાટકોમાં ડેબ્યુ કર્યો હતો. સાંગો પ્રોડક્શનનું આ નાટક સંજય ગોરડિયાએ ડિરેક્ટ કર્યુ હતું. 

  6/16
 • જીનિતા રાવલ છેલ્લે તેઓ દર્શન ઝરીવાલા સાથે 'જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ' નાટકમાં દેખાયા હતા. 

  જીનિતા રાવલ છેલ્લે તેઓ દર્શન ઝરીવાલા સાથે 'જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ' નાટકમાં દેખાયા હતા. 

  7/16
 • જીનિતા રાવલ અત્યારથી 10 જેટલા નાટકમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. 

  જીનિતા રાવલ અત્યારથી 10 જેટલા નાટકમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. 

  8/16
 • જીનિતાએ સુપરહિટ ગુજરાતી મૂવી લવની ભવાઈ, ચોર બની થનગાટ કરે, પાઘડી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

  જીનિતાએ સુપરહિટ ગુજરાતી મૂવી લવની ભવાઈ, ચોર બની થનગાટ કરે, પાઘડી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

  9/16
 • 2017માં મુંબઈમાં શિફ્ટ થયા બાદ નાટકોની સાથે તેમણે કેટલીક એડ્ઝમાં પણ કામ કર્યું છે. 

  2017માં મુંબઈમાં શિફ્ટ થયા બાદ નાટકોની સાથે તેમણે કેટલીક એડ્ઝમાં પણ કામ કર્યું છે. 

  10/16
 • અમદાવાદમાં જીનિતા રાવલે ડીડી ગિરનાર માટે પણ સિરીયલમાં કામ કર્યું હતું. જયંતીજાગૃતિ ડોટ કોમ નામની આ સિરીયલમાં જીનિતા રાવલ લીડ રોલમાં હતા. 

  અમદાવાદમાં જીનિતા રાવલે ડીડી ગિરનાર માટે પણ સિરીયલમાં કામ કર્યું હતું. જયંતીજાગૃતિ ડોટ કોમ નામની આ સિરીયલમાં જીનિતા રાવલ લીડ રોલમાં હતા. 

  11/16
 • હાલ જીનિતા દીકરી વ્હાલનો દરિયોમાં સેજલનું પાત્ર ભજવી રહ્યા છે. આ સિરીયલમાં તેમની સાથે ભરત ઠક્કર લીડ રોલમાં છે. 

  હાલ જીનિતા દીકરી વ્હાલનો દરિયોમાં સેજલનું પાત્ર ભજવી રહ્યા છે. આ સિરીયલમાં તેમની સાથે ભરત ઠક્કર લીડ રોલમાં છે. 

  12/16
 • એક્ટિંગ સિવાય જીનિતા રાવલને સ્વિમિંગ અને સિંગિંગનો શોખ છે. તે પોતાના નિજાનંદ માટે ગાતા રહે છે. 

  એક્ટિંગ સિવાય જીનિતા રાવલને સ્વિમિંગ અને સિંગિંગનો શોખ છે. તે પોતાના નિજાનંદ માટે ગાતા રહે છે. 

  13/16
 • આ ઉપરાંત જીનિતા ડબિંગ પણ કરે છે. ઈન્ડસ્ટ્રીમાં તેઓ બેબી વોઈઝ માટે ખૂબ જ જાણીતા છે. 

  આ ઉપરાંત જીનિતા ડબિંગ પણ કરે છે. ઈન્ડસ્ટ્રીમાં તેઓ બેબી વોઈઝ માટે ખૂબ જ જાણીતા છે. 

  14/16
 • જીનિતા રાવલ પોતાની સફળતાની ક્રેડિટ પતિ જય શિહોરાને આપે છે. તેમનું કહેવું છે કે લોકો લગ્ન બાદ પણ કામ કરવાના મારા નિર્ણયને વખાણે છે, જો કે મારા પતિ મને બધા જ નિર્ણય લેવામાં સપોર્ટ કરે છે. 

  જીનિતા રાવલ પોતાની સફળતાની ક્રેડિટ પતિ જય શિહોરાને આપે છે. તેમનું કહેવું છે કે લોકો લગ્ન બાદ પણ કામ કરવાના મારા નિર્ણયને વખાણે છે, જો કે મારા પતિ મને બધા જ નિર્ણય લેવામાં સપોર્ટ કરે છે. 

  15/16
 • જીનિતાના હસબન્ડ જય શિહોરા પણ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, તેઓ સંખ્યાબંધ ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. 

  જીનિતાના હસબન્ડ જય શિહોરા પણ ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, તેઓ સંખ્યાબંધ ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી સિરીયલ દીકરી વ્હાલનો દરિયો ટૂંકા ગાળામાં ખૂબ જ લોકપ્રિય થઈ છે. સિરીયલની સાથે સાથે તેના કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. ત્યારે આજે જોઈએ દીકરી વ્હાલનો દરિયોની સેજલ એટલે કે જીનિતા રાવલનો ઓફ સ્ક્રીન અંદાજ કેવો છે (Image Courtesy : Jinita Rawal Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK