Jigardan Gadhavi: કોન્સર્ટ પહેલા લંડનની ગલીઓમાં ફરવાનો લઈ રહ્યો છે આનંદ

Updated: Jul 10, 2019, 15:13 IST | Bhavin
  • જિગરદાન ગઢવીની લોકપ્રિયતા ગુજરાત અને દેશમાં જ નહીં વિદેશમાં છે. એટલે જ હાલ જિગરદાન ગઢવી લંડનના પ્રવાસે છે. 

    જિગરદાન ગઢવીની લોકપ્રિયતા ગુજરાત અને દેશમાં જ નહીં વિદેશમાં છે. એટલે જ હાલ જિગરદાન ગઢવી લંડનના પ્રવાસે છે. 

    1/11
  • લંડનમાં જિગરદાન ગઢવી પોતાની કોન્સર્ટ માટે પહોંચ્યા છે. જો કે કોન્સર્ટ પહેલા જિગરદાન રિલેક્સ મૂડમાં દેખાઈ રહ્યા છે. 

    લંડનમાં જિગરદાન ગઢવી પોતાની કોન્સર્ટ માટે પહોંચ્યા છે. જો કે કોન્સર્ટ પહેલા જિગરદાન રિલેક્સ મૂડમાં દેખાઈ રહ્યા છે. 

    2/11
  • પોતાની મ્યુઝિક કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવી લંડનાં સાઈટ સિઈંગ કરતા જોવા મળ્યા. 

    પોતાની મ્યુઝિક કોન્સર્ટ પહેલા જિગરદાન ગઢવી લંડનાં સાઈટ સિઈંગ કરતા જોવા મળ્યા. 

    3/11
  • ઉલ્લેખનીય છે કે જિગરદાન ગઢવી આ વર્ષે જુદા જુદા દેશોમાં મ્યુઝિક કોન્સર્ટ યોજી રહ્યા છે. જેને કારણે વિદેેશમાં રહેતા તેમના ફેન્સ પણ જિગરદાનને લાઈવ માણી શક્શે. 

    ઉલ્લેખનીય છે કે જિગરદાન ગઢવી આ વર્ષે જુદા જુદા દેશોમાં મ્યુઝિક કોન્સર્ટ યોજી રહ્યા છે. જેને કારણે વિદેેશમાં રહેતા તેમના ફેન્સ પણ જિગરદાનને લાઈવ માણી શક્શે. 

    4/11
  • જિગરદાન ગઢવી લવની ભવાઈના વ્હાલમ આવોને સોંગથી જબરજસ્ત ફેમસ થયા હતા. જે બાદ તેમનું ચાલ જીવી લઈએ ફિલ્મનું ગીત ચાંદ ને કહો પણ સુપરહિટ રહ્યું હતું. 

    જિગરદાન ગઢવી લવની ભવાઈના વ્હાલમ આવોને સોંગથી જબરજસ્ત ફેમસ થયા હતા. જે બાદ તેમનું ચાલ જીવી લઈએ ફિલ્મનું ગીત ચાંદ ને કહો પણ સુપરહિટ રહ્યું હતું. 

    5/11
  • જિગરદાન ગઢવીના સિંગલ્સ મોગલ તારો આશરો અને ધીમો વરસાદ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. 

    જિગરદાન ગઢવીના સિંગલ્સ મોગલ તારો આશરો અને ધીમો વરસાદ પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. 

    6/11
  • જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

    જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

    7/11
  • આ ઉપરાંત જિગરદાન ગઢવીએ 8 જેટલા જુદા જુદા સિંગલ્સ ગીતો પણ કમ્પોઝ કરીને રિલીઝ કર્યા છે. 

    આ ઉપરાંત જિગરદાન ગઢવીએ 8 જેટલા જુદા જુદા સિંગલ્સ ગીતો પણ કમ્પોઝ કરીને રિલીઝ કર્યા છે. 

    8/11
  • જિગરદાનના ગીતો જેટલા ઝડપથી હિટ થાય છે, તેટલી જ ઝડપથી લાઈક્સ તેમના ફોટોઝ પર આવે છે.

    જિગરદાનના ગીતો જેટલા ઝડપથી હિટ થાય છે, તેટલી જ ઝડપથી લાઈક્સ તેમના ફોટોઝ પર આવે છે.

    9/11
  • પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે. 

    પોતાની ફેશન સેન્સના કારણે જિગરદાન ગઢવી યંગસ્ટર્સ માટે ફેશન આઈકન બની ચૂક્યા છે. ફેન્સ તેમના ફોટોઝ પર કમેન્ટ પણ કરતા હોય છે. 

    10/11
  • જિગરદાન ગઢવીએ ફક્ત ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ જબરજસ્ત લોકપ્રિય છે. દુબઈ, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પણ જિગરદાનના હજારો ચાહકો છે. 

    જિગરદાન ગઢવીએ ફક્ત ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ જબરજસ્ત લોકપ્રિય છે. દુબઈ, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પણ જિગરદાનના હજારો ચાહકો છે. 

    11/11
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોના રૉક સ્ટાર જિગરદાન ગઢવી હાલ લંડનની ગલીઓમાં ફરવાની મોજ લઈ રહ્યા છે. જિગરદાન ગઢવી મ્યુઝિક કોન્સર્ટ માટે લંડનના પ્રવાસે છે, ત્યારે કોન્સર્ટ પહેલા તેમણે લંડનમાં ફરવાનો આનંદ લીધો હતો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK