જીગરદાન ગઢવીઃયુથ માટે સ્ટાઈલ આઈકન છે આ ગુજરાતી રોકસ્ટાર

Updated: May 25, 2019, 18:24 IST | Bhavin
  • તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'નું ગીત 'ચાંદને કહો' ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ ગીત જીગરદાન ગઢવીએ ગાયું છે. આ ગીતે જીિગરદાન ગઢવીને જબરજસ્ત લોકપ્રિયત અપાવી. 

    તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'નું ગીત 'ચાંદને કહો' ખૂબ જ પોપ્યુલર થયું હતું. આ ગીત જીગરદાન ગઢવીએ ગાયું છે. આ ગીતે જીિગરદાન ગઢવીને જબરજસ્ત લોકપ્રિયત અપાવી. 

    1/18
  • આ પહેલા ફિલ્મ લવની ભવાઈમાં જિગરદાન ગઢવીએ 'વ્હાલમ આવો ને'માં અવાજ આપ્યો હતો. ફિલ્મની સાથે સાથે આ ગીત પણ જબરજસ્ત લોકપ્રિય બન્યું હતું. આ ગીતથી જિગરદાન ગઢવી સૌથી લોકપ્રિય ગુજરાતી સિંગર બની ગયા હતા. 

    આ પહેલા ફિલ્મ લવની ભવાઈમાં જિગરદાન ગઢવીએ 'વ્હાલમ આવો ને'માં અવાજ આપ્યો હતો. ફિલ્મની સાથે સાથે આ ગીત પણ જબરજસ્ત લોકપ્રિય બન્યું હતું. આ ગીતથી જિગરદાન ગઢવી સૌથી લોકપ્રિય ગુજરાતી સિંગર બની ગયા હતા. 

    2/18
  • જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

    જિગરદાન ગઢવી ત્યાર સુધી ચાલ જીવી લઈએ, પાગલપંતી, લવની ભવાઈ, કરસનદાસ પે એન્ડ યુઝ, ધાકડ, હાર્દિક અભિનંદન જેવી ફિલ્મોમાં ગીતો ગાઈ ચૂક્યા છે. 

    3/18
  • આ ઉપરાંત જિગરદાન ગઢવીએ 8 જેટલા જુદા જુદા સિંગલ્સ ગીતો પણ કમ્પોઝ કરીને રિલીઝ કર્યા છે. 

    આ ઉપરાંત જિગરદાન ગઢવીએ 8 જેટલા જુદા જુદા સિંગલ્સ ગીતો પણ કમ્પોઝ કરીને રિલીઝ કર્યા છે. 

    4/18
  • જિગરદાન ગઢવીએ ફક્ત ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ જબરજસ્ત લોકપ્રિય છે. દુબઈ, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પણ જિગરદાનના હજારો ચાહકો છે. 

    જિગરદાન ગઢવીએ ફક્ત ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ જબરજસ્ત લોકપ્રિય છે. દુબઈ, યુકે, યુએસએ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પણ જિગરદાનના હજારો ચાહકો છે. 

    5/18
  • જિગરદાન ગઢવીને કરિયરની શરૂઆતમાં ઝી મ્યુઝિક કંપનીનો કોન્ટ્રાક્ટ ઓફર થયો હતો. પરંતુ જિગરદાને કોન્ટ્રાક્ટ સ્વીકારવાના બદલે ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું. 

    જિગરદાન ગઢવીને કરિયરની શરૂઆતમાં ઝી મ્યુઝિક કંપનીનો કોન્ટ્રાક્ટ ઓફર થયો હતો. પરંતુ જિગરદાને કોન્ટ્રાક્ટ સ્વીકારવાના બદલે ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ બનવાનું પસંદ કર્યું હતું. 

    6/18
  • જિગરદાન ગઢવીએ સિંગર હોવાની સાથે સાથે ઉત્તમ ગીતકાર અને સંગીતકાર પણ છે. જિગરદાને હાર્દિક અભિનંદન નામની ફિલ્મમાં મ્યુઝિક પણ કમ્પોઝ કર્યું હતું. 

    જિગરદાન ગઢવીએ સિંગર હોવાની સાથે સાથે ઉત્તમ ગીતકાર અને સંગીતકાર પણ છે. જિગરદાને હાર્દિક અભિનંદન નામની ફિલ્મમાં મ્યુઝિક પણ કમ્પોઝ કર્યું હતું. 

    7/18
  • જીગરદાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સિંગિંગ સ્ટાઈલને કારણે યુવા પેઢીમાં જબરજસ્ત લોકપ્રિય છે. જીગરદાન રોકસ્ટાર અને પાવરફુલ પર્ફોમર તરીકે ઓળખાય છે.

    જીગરદાન પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને સિંગિંગ સ્ટાઈલને કારણે યુવા પેઢીમાં જબરજસ્ત લોકપ્રિય છે. જીગરદાન રોકસ્ટાર અને પાવરફુલ પર્ફોમર તરીકે ઓળખાય છે.

    8/18
  • જીગરદાન ગઢવી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. અંગત જીવનમાં જીગરદાન શરમાળ, અંતર્મુખી અને લાગણીશીલ છે. 

    જીગરદાન ગઢવી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. અંગત જીવનમાં જીગરદાન શરમાળ, અંતર્મુખી અને લાગણીશીલ છે. 

    9/18
  • ફિલ્મ લવની ભવાઈના ગીત વ્હાલમ આવોને માટે જિગરદાન ગઢવીને ટ્રાન્સમીડિયા અને GIFA તરફથી બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    ફિલ્મ લવની ભવાઈના ગીત વ્હાલમ આવોને માટે જિગરદાન ગઢવીને ટ્રાન્સમીડિયા અને GIFA તરફથી બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    10/18
  • એક્ટ્રેસ આરોહી સાથે સિંગર જિગરદાન ગઢવી. જિગરદાને આરોહીની ફિલ્મ ચાલ જીવી લઈએમાં ચાંદને કહો ગીત ગાયું હતું. 

    એક્ટ્રેસ આરોહી સાથે સિંગર જિગરદાન ગઢવી. જિગરદાને આરોહીની ફિલ્મ ચાલ જીવી લઈએમાં ચાંદને કહો ગીત ગાયું હતું. 

    11/18
  • જીગરદાને હજી કેટલાક વર્ષો પહેલા જ અમદાવાદના એક કેફેમાં સિંગિંગથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ગણતરીના વર્ષોમાં જ પોતાની ટેલેન્ટથી તે લાખો લોકોને ફેન બનાવી ચૂક્યા છે. 

    જીગરદાને હજી કેટલાક વર્ષો પહેલા જ અમદાવાદના એક કેફેમાં સિંગિંગથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ગણતરીના વર્ષોમાં જ પોતાની ટેલેન્ટથી તે લાખો લોકોને ફેન બનાવી ચૂક્યા છે. 

    12/18
  • જીગરદાન ગઢવી દેશ વિદેશમાં કોન્સર્ટ પણ કરે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, દુબઈ સહિતના દેશોમાં જીગરદાન લાઈવ કોન્સર્ટ કરી ચૂક્યા છે. 

    જીગરદાન ગઢવી દેશ વિદેશમાં કોન્સર્ટ પણ કરે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, દુબઈ સહિતના દેશોમાં જીગરદાન લાઈવ કોન્સર્ટ કરી ચૂક્યા છે. 

    13/18
  • જીગરદાનના સિંગલ મોગલ તારો આશરો અને ધીમો વરસાદ ખૂબ જ લોકપ્રિય થયા હતા. બંને ગીતને યુટ્યુબ પર મિલિયન્સ વ્યૂઝ મળ્યા છે. 

    જીગરદાનના સિંગલ મોગલ તારો આશરો અને ધીમો વરસાદ ખૂબ જ લોકપ્રિય થયા હતા. બંને ગીતને યુટ્યુબ પર મિલિયન્સ વ્યૂઝ મળ્યા છે. 

    14/18
  • આજે ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે, જેના પ્લેલિસ્ટમાં જિગરદાન ગઢવીના ગીતો નહીં હોય. 

    આજે ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે, જેના પ્લેલિસ્ટમાં જિગરદાન ગઢવીના ગીતો નહીં હોય. 

    15/18
  • જીગરદાને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો છે. પોતે ચારણ હોવાથી જીગરદાન લોકસાહિત્ય સાથે ખૂબ જ લાગણી ધરાવે છે. 

    જીગરદાને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો છે. પોતે ચારણ હોવાથી જીગરદાન લોકસાહિત્ય સાથે ખૂબ જ લાગણી ધરાવે છે. 

    16/18
  • જીગરદાન ગઢવીનું ફૅન ફોલીંગ કેટલું છે, તે તમે આ ફોટોમાં જોઈ શકો છો. યુવા પેઢી જ નહીં અન્ય લોકો પણ જિગરદાનના સૂરમાં ખોવાઈ જાય છે. 

    જીગરદાન ગઢવીનું ફૅન ફોલીંગ કેટલું છે, તે તમે આ ફોટોમાં જોઈ શકો છો. યુવા પેઢી જ નહીં અન્ય લોકો પણ જિગરદાનના સૂરમાં ખોવાઈ જાય છે. 

    17/18
  • જિગરદાન ગઢવી જેટલા સારા સિંગર છે, એટલા જ સ્ટાઈલિશ પણ છે. જિગરદાનની ડ્રેસિંગ સેન્સ ગજબની છે. જિગરદાનની સ્ટાઈલ સ્ટેટમેન્ટની કોપી યંગસ્ટર્સ પણ કરે છે. 

    જિગરદાન ગઢવી જેટલા સારા સિંગર છે, એટલા જ સ્ટાઈલિશ પણ છે. જિગરદાનની ડ્રેસિંગ સેન્સ ગજબની છે. જિગરદાનની સ્ટાઈલ સ્ટેટમેન્ટની કોપી યંગસ્ટર્સ પણ કરે છે. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

જીગરદાન ગઢવી આ નામ હવે ગુજરાતીઓમાં અજાણ્યું નથી. વ્હાલમ આવો ને હોય કે ચાંદ ને કહો આ ગીતો તમે ગણગણ્યા જ હશે. આ બંને ગીતો જીગરદાન ગઢવીએ ગાયા છે. આ ગુજરાતી સિંગર જેટલું સુંદર ગાય છે એટલા જ જબરજસ્ત સ્ટાયલિશ પણ છે. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK