સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ

Updated: Apr 12, 2019, 12:20 IST | Bhavin
 • અત્યારે બૉલીવુડમાં યંગ મ્યુઝિક-ડિરેક્ટર તરીકે સચિન-જિગરની જોડી ધૂમ મચાવી રહી છે. ૨૦૦૯થી બૉલીવુડમાં પોતાના સંગીત પ્રત્યેના પ્રેમને ક્રીએટિવિટીથી પ્રગટ કરનારી આ જોડીએ અત્યાર સુધીમાં લગભગ સંખ્યાબંધ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તસવીરમાંઃ પુત્ર સાથે વાતો કરતા જિગર સરૈયા. 

  અત્યારે બૉલીવુડમાં યંગ મ્યુઝિક-ડિરેક્ટર તરીકે સચિન-જિગરની જોડી ધૂમ મચાવી રહી છે. ૨૦૦૯થી બૉલીવુડમાં પોતાના સંગીત પ્રત્યેના પ્રેમને ક્રીએટિવિટીથી પ્રગટ કરનારી આ જોડીએ અત્યાર સુધીમાં લગભગ સંખ્યાબંધ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.


  તસવીરમાંઃ પુત્ર સાથે વાતો કરતા જિગર સરૈયા. 

  1/15
 •  જિગર સરૈયા સચિન સાથે મળીને 'ચાર બજ ગયે પાર્ટી અભી બાકી હૈ', 'ડાન્સ બસંતી', 'ચડ ગઈ હૈ', 'સાયબો' સહિતના સંખ્યાબંધ હિટ સોંગ્સ આપી ચૂક્યા છે.  તસવીરમાંઃ વેકેશનમાં પુત્ર સાથે આનંદ માણતા જિગર, જિગર પોતાના પુત્રને જુનિયર કહીને બોલાવે છે.

   જિગર સરૈયા સચિન સાથે મળીને 'ચાર બજ ગયે પાર્ટી અભી બાકી હૈ', 'ડાન્સ બસંતી', 'ચડ ગઈ હૈ', 'સાયબો' સહિતના સંખ્યાબંધ હિટ સોંગ્સ આપી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ વેકેશનમાં પુત્ર સાથે આનંદ માણતા જિગર, જિગર પોતાના પુત્રને જુનિયર કહીને બોલાવે છે.

  2/15
 •  તો તાજેતરમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'માં તેમણે કમ્પોઝ કરેલું ગીત 'ચાંદને કહો' પણ જબરજસ્ત હિટ રહ્યું છે. તસવીરમાંઃ જિગરે આ ફોટો વિમેન્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો, સાથે કેપ્શન આપ્યું હતું,'Happy Woman's day everyone ! Just spending quality time with a woman who has been my inspiration & motivation for many of my endeavours. A woman who has in herself shown immense talent, persistence and grace in pursuing her passion and lead the way for many others. Thank you' 

   તો તાજેતરમાં જ આવેલી ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'માં તેમણે કમ્પોઝ કરેલું ગીત 'ચાંદને કહો' પણ જબરજસ્ત હિટ રહ્યું છે.

  તસવીરમાંઃ જિગરે આ ફોટો વિમેન્સ ડેના દિવસે પોસ્ટ કર્યો હતો, સાથે કેપ્શન આપ્યું હતું,'Happy Woman's day everyone ! Just spending quality time with a woman who has been my inspiration & motivation for many of my endeavours. A woman who has in herself shown immense talent, persistence and grace in pursuing her passion and lead the way for many others. Thank you' 

  3/15
 • ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. જુનિયર જિગર પણ જુઓ બાળપણથી જ ઢોલ પર હાથ અજમાવી રહ્યો છે.

  ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. જુનિયર જિગર પણ જુઓ બાળપણથી જ ઢોલ પર હાથ અજમાવી રહ્યો છે.

  4/15
 • સચિન-જિગરની એક બીજા સાથે મુલાકાત રાકેશ રોશનન ફિલ્મ 'કોઈ.. મિલ ગયા' સમયે થઈ હતી. ત્યારથી બંને સાથે છે.  તસવીરમાંઃ જિગરે રક્ષાબંધનના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો, લખ્યું હતું, 'Raksha bandhan scenes #love'

  સચિન-જિગરની એક બીજા સાથે મુલાકાત રાકેશ રોશનન ફિલ્મ 'કોઈ.. મિલ ગયા' સમયે થઈ હતી. ત્યારથી બંને સાથે છે. 

  તસવીરમાંઃ જિગરે રક્ષાબંધનના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો, લખ્યું હતું, 'Raksha bandhan scenes #love'

  5/15
 • આજે સફળ સંગીતકાર બનેલા જિગર સરૈયાનો પહેલો પગાર માત્ર છસ્સો રૂપિયા હતો. ગુજરાતી મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં જિગરે કહ્યું હતું,'‘મારો પહેલો પગાર હતો છસો રૂપિયા. ૨૦૦૧માં વાયરો ભેગા કરવાનું, બધાએ પીધેલી ચાના કપ ઠેકાણે મૂકવાના, ટીમના મેમ્બર જે કામ જણાવે એ કરવાનું. આ પ્રકારનાં કામ કરીને મહિને છસો રૂપિયા મળતા હતા' તસવીરમાંઃ  પ્રિયા સરૈયા, જિગરના પિતા અને પુત્ર જુનિયર

  આજે સફળ સંગીતકાર બનેલા જિગર સરૈયાનો પહેલો પગાર માત્ર છસ્સો રૂપિયા હતો. ગુજરાતી મિડ ડેને આપેલા ઈન્ટરવ્યુમાં જિગરે કહ્યું હતું,'‘મારો પહેલો પગાર હતો છસો રૂપિયા. ૨૦૦૧માં વાયરો ભેગા કરવાનું, બધાએ પીધેલી ચાના કપ ઠેકાણે મૂકવાના, ટીમના મેમ્બર જે કામ જણાવે એ કરવાનું. આ પ્રકારનાં કામ કરીને મહિને છસો રૂપિયા મળતા હતા'

  તસવીરમાંઃ  પ્રિયા સરૈયા, જિગરના પિતા અને પુત્ર જુનિયર

  6/15
 •  પુત્રને કેટબરી ખવડાવી રહેલા જિગર, આ ફોટો સાથે જિગરે પુત્રપ્રેમ દર્શાવતા લખ્યું હતું,' He can’t have enough of chocolates, I can’t have enough of him.'

   પુત્રને કેટબરી ખવડાવી રહેલા જિગર, આ ફોટો સાથે જિગરે પુત્રપ્રેમ દર્શાવતા લખ્યું હતું,' He can’t have enough of chocolates, I can’t have enough of him.'

  7/15
 • તસવીરમાંઃપ્રિયા સરૈયા સાથે વેકેશન મોડમાં જિગર. ફોટો સાથે જિગરનું કેપ્શન છે,'❤️(ers) in Venice.'

  તસવીરમાંઃપ્રિયા સરૈયા સાથે વેકેશન મોડમાં જિગર. ફોટો સાથે જિગરનું કેપ્શન છે,'❤️(ers) in Venice.'

  8/15
 •  આ ફોટો જિગર સરૈયાએ પાંચમી એનિવર્સરીએ પોસ્ટ કર્યો હતો. અને પત્ની પ્રિયા સરૈયાને સોશિયલ મીડિયા પર વીશ કરતા લખ્યું હતું, "5 years and a baby old we are now, she’s given me a whole new world, a whole new meaning and supreme love, my confidence, my music, my strength and my blood, she’s all that I am and still I am just a small part of her. Happy anniversary @priyasaraiyaofficial. Ur my world.'

   આ ફોટો જિગર સરૈયાએ પાંચમી એનિવર્સરીએ પોસ્ટ કર્યો હતો. અને પત્ની પ્રિયા સરૈયાને સોશિયલ મીડિયા પર વીશ કરતા લખ્યું હતું, "5 years and a baby old we are now, she’s given me a whole new world, a whole new meaning and supreme love, my confidence, my music, my strength and my blood, she’s all that I am and still I am just a small part of her. Happy anniversary @priyasaraiyaofficial. Ur my world.'

  9/15
 •  સરૈયા પરિવારની એક સાથે ત્રણ પેઢી. આ ફોટો સાથે જિગરે કેપ્શન આપ્યું હતું,'PAPPA के BETA नो DIKRO. #happyfathersday. Special thanks to @priyasaraiyaofficial for supervising this जर्नी '

   સરૈયા પરિવારની એક સાથે ત્રણ પેઢી. આ ફોટો સાથે જિગરે કેપ્શન આપ્યું હતું,'PAPPA के BETA नो DIKRO. #happyfathersday. Special thanks to @priyasaraiyaofficial for supervising this जर्नी '

  10/15
 • 10 યર્સ ચેલેન્જ વખતે જિગર સરૈયાએ પણ ા ચેલેન્જ લીધી હતી અને ઈન્સ્ટાગ્રામ પર કંઈક આવો ફોટો પોસ્ટ કર્યો હતો. જુઓ 10 વર્ષમાં કેટલા બદલાયા છે જિગર 

  10 યર્સ ચેલેન્જ વખતે જિગર સરૈયાએ પણ ા ચેલેન્જ લીધી હતી અને ઈન્સ્ટાગ્રામ પર કંઈક આવો ફોટો પોસ્ટ કર્યો હતો. જુઓ 10 વર્ષમાં કેટલા બદલાયા છે જિગર 

  11/15
 • આ છે આખો સરૈયા પરિવાર, એક પર્ફેક્ટ ફેમિલી ફોટ. પત્ની પ્રિયા સરૈયા, પુત્ર અને પિતા સાથે વચ્ચે જિગર સરૈયા 

  આ છે આખો સરૈયા પરિવાર, એક પર્ફેક્ટ ફેમિલી ફોટ. પત્ની પ્રિયા સરૈયા, પુત્ર અને પિતા સાથે વચ્ચે જિગર સરૈયા 

  12/15
 • જિગર સરૈયાનું નામ સચિન સંઘવી વિના અધુરુ છે. અથવા તો એમ કહી શકાય કે બંને એકબીજા વિના અધૂરા છે. બોલીવુડમાં પણ સચિન-જિગર સાથે જ પ્રખ્યાત છે. ટિપિકલ ગુજરાતી મિડલ-ક્લાસ ફૅમિલીમાંથી આવનારા બે જિગરજાન દોસ્તોએ કહેલી આ વાતને તેમણે જાણે પુરવાર કરી બતાવી છે. સચિન સંઘવી છે ઘાટકોપરનો અને જિગર સરૈયા છે સાંતાક્રુઝનો.

  જિગર સરૈયાનું નામ સચિન સંઘવી વિના અધુરુ છે. અથવા તો એમ કહી શકાય કે બંને એકબીજા વિના અધૂરા છે. બોલીવુડમાં પણ સચિન-જિગર સાથે જ પ્રખ્યાત છે. ટિપિકલ ગુજરાતી મિડલ-ક્લાસ ફૅમિલીમાંથી આવનારા બે જિગરજાન દોસ્તોએ કહેલી આ વાતને તેમણે જાણે પુરવાર કરી બતાવી છે. સચિન સંઘવી છે ઘાટકોપરનો અને જિગર સરૈયા છે સાંતાક્રુઝનો.

  13/15
 • જિગર ફરવાના શોખીન છે. જો કે તેની ખાસ વાત એ છે કે તે હંમેશા પરિવાર સાથે જ વેકેશન પર જવાનું પસંદ કરે છે. 

  જિગર ફરવાના શોખીન છે. જો કે તેની ખાસ વાત એ છે કે તે હંમેશા પરિવાર સાથે જ વેકેશન પર જવાનું પસંદ કરે છે. 

  14/15
 •  અમારા તરફથી આ ગુજરાતી છોરાને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ  

   અમારા તરફથી આ ગુજરાતી છોરાને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ

   

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની જાણીતી મ્યુઝિશિયન બેલડી સચિન-જિગરના જિગર સરૈયાનો આજે જન્મદિવસ છે. આ ગુજરાતી સંગીતકારે બોલીવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે, સાથે જ તે માતૃભાષા ગુજરાતીમાં પણ કામ કરતા રહે છે. ત્યારે જિગરના જન્મદિવસે જુઓ કેવી છે આ ગુજરાતી સેલિબ્રિટીની પર્સનલ લાઈફ (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK