સચિન-જિગર ડ્યુઓના જિગર છે એક મસ્તીખોર પિતા, જુઓ ફોટોઝ

Apr 18, 2019, 17:02 IST
  • સચિન જિગરનું ગીત ચાંદને કહો ખૂબ જ લોકપ્રિય થયું છે. ફિલ્મ ચાલ જીવી લઈએના આ ગીતે ધૂમ મચાવી છે. ગીતના કમ્પોઝર જિગર પર્સનલ લાઈફમાં પ્રેમાળ પિતા છે. 

    સચિન જિગરનું ગીત ચાંદને કહો ખૂબ જ લોકપ્રિય થયું છે. ફિલ્મ ચાલ જીવી લઈએના આ ગીતે ધૂમ મચાવી છે. ગીતના કમ્પોઝર જિગર પર્સનલ લાઈફમાં પ્રેમાળ પિતા છે. 

    1/15
  • જિગર સરૈયાએ સિંગર અને લિરિસિસ્ટ પ્રિયા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક ્કયુટ પુત્ર પણ છે. 

    જિગર સરૈયાએ સિંગર અને લિરિસિસ્ટ પ્રિયા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક ્કયુટ પુત્ર પણ છે. 

    2/15
  • જિગર અને પ્રિયાના પુત્રનું નામ મહિત સરૈયા છે. જિગર ઈન્સ્ટાગ્રામ પર તેની સાથેના ફોટોઝ શૅર કરતા રહે છે. 

    જિગર અને પ્રિયાના પુત્રનું નામ મહિત સરૈયા છે. જિગર ઈન્સ્ટાગ્રામ પર તેની સાથેના ફોટોઝ શૅર કરતા રહે છે. 

    3/15
  • જિગર સરૈયા મહિત સાથે મસ્તી કરતા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. એટલે સુધી કે મહિતનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ક્રિએટ કરેલું છે. 

    જિગર સરૈયા મહિત સાથે મસ્તી કરતા ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. એટલે સુધી કે મહિતનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ક્રિએટ કરેલું છે. 

    4/15
  • મહિત ચાર મહિનાનો થયો ત્યારે જિગરે આ ફોટો શૅર કર્યો હતો. જેમાં ફિલ્ટર યુઝ કરીને મહિતને આ ક્યુટ લૂક આપ્યો હતો. 

    મહિત ચાર મહિનાનો થયો ત્યારે જિગરે આ ફોટો શૅર કર્યો હતો. જેમાં ફિલ્ટર યુઝ કરીને મહિતને આ ક્યુટ લૂક આપ્યો હતો. 

    5/15
  • છે ને પર્ફેક્ટ ફેમિલિ પિક્ચર. જિગરનો મસ્ત માસૂમ પુત્ર મહિત એક સાથે ત્રણ પેઢીને પૂરી કરી રહ્યો છે 

    છે ને પર્ફેક્ટ ફેમિલિ પિક્ચર. જિગરનો મસ્ત માસૂમ પુત્ર મહિત એક સાથે ત્રણ પેઢીને પૂરી કરી રહ્યો છે 

    6/15
  • મહિત સરૈયા, જિગરના આ બાળકને પરાણે વ્હાલ કરવાનું મન થઈ જાય એટલો ક્યુટ છે.  

    મહિત સરૈયા, જિગરના આ બાળકને પરાણે વ્હાલ કરવાનું મન થઈ જાય એટલો ક્યુટ છે.  

    7/15
  • જિગર વર્લ્ડ ટૂર દરમિયાન જુદા જુદા સ્થળોએ ફરે છે, ત્યારે મહિતને સાથે લઈ જાય છે. મહિત પણ નવી નવી જગ્યાઓ એન્જોય કરે છે. 

    જિગર વર્લ્ડ ટૂર દરમિયાન જુદા જુદા સ્થળોએ ફરે છે, ત્યારે મહિતને સાથે લઈ જાય છે. મહિત પણ નવી નવી જગ્યાઓ એન્જોય કરે છે. 

    8/15
  • જિગરે પુત્ર મહિત સાથે એક કાર્યક્રમાં ટ્વિનિંગ કર્યું હતું. બાપ દીકરાએ બ્લેક કુર્તો અને વ્હાઈટ ચોયણી પહેરી હતી. 

    જિગરે પુત્ર મહિત સાથે એક કાર્યક્રમાં ટ્વિનિંગ કર્યું હતું. બાપ દીકરાએ બ્લેક કુર્તો અને વ્હાઈટ ચોયણી પહેરી હતી. 

    9/15
  • દાદા સાથે મજા કરે છે મહિત સરૈયા. કહેવાયને મુદ્દલ કરતા વ્યાજ વધુ વહાલું હોય છે. આ ફોટો પુરાવો છે 

    દાદા સાથે મજા કરે છે મહિત સરૈયા. કહેવાયને મુદ્દલ કરતા વ્યાજ વધુ વહાલું હોય છે. આ ફોટો પુરાવો છે 

    10/15
  • જિગર જુદા જુદા સ્થળોએ પોતાના પુત્રને ફેરવવાનું ચૂક્તા નથી. અને મહિત પણ આ ટ્રાવેલિંગ એન્જોય કરે છે. 

    જિગર જુદા જુદા સ્થળોએ પોતાના પુત્રને ફેરવવાનું ચૂક્તા નથી. અને મહિત પણ આ ટ્રાવેલિંગ એન્જોય કરે છે. 

    11/15
  • મહિતને કેડબરી ખૂબ જ ભાવે છે. જિગર સરૈયાએ પુત્રને કેડબરી ખવડાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. 

    મહિતને કેડબરી ખૂબ જ ભાવે છે. જિગર સરૈયાએ પુત્રને કેડબરી ખવડાવતો ફોટો પોસ્ટ કર્યો હતો. 

    12/15
  • ગ્રે સ્વેટરમાં એકદમ પ્યારો કિકલો લાગે છે જિગરનો પુત્ર સરૈયા 

    ગ્રે સ્વેટરમાં એકદમ પ્યારો કિકલો લાગે છે જિગરનો પુત્ર સરૈયા 

    13/15
  • લાગે છે પપ્પાની જેમ મહિત પણ ફરવાનો શોખીન છે. 

    લાગે છે પપ્પાની જેમ મહિત પણ ફરવાનો શોખીન છે. 

    14/15
  • પપ્પા જિગર સરૈયા સાથે વાતચીત કરી રહેલો મહિત

    પપ્પા જિગર સરૈયા સાથે વાતચીત કરી રહેલો મહિત

    15/15
  • loading...

ફોટોઝ વિશે

સચિન જિગરનું નામ ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકેલી આ સંગીતકાર જોડી ગુજરાતી ફિલ્મોમાં પણ હિટ સોંગ્સ આપી ચૂકી છે. બંનેનું મ્યુઝિક જેટલું સુંદર છે, એટલા જ સુંદર વ્યક્તિ તેઓ રિયલ લાઈફમાં પણ છે. જુઓ ક્યુટ ક્યુટ પુત્ર સાથેના જિગર સરૈયાના ફોટોઝ (Image Courtesy:Jigar Saraiya instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK