Jennifer Winget: જુઓ 'બેહદ'ની બોલ્ડ માયાનો ગ્લેમરસ અંદાજ

Updated: Nov 06, 2019, 16:51 IST | Sheetal Patel
  • જેનિફર વિન્ગેટ ટીવી શૉ 'બેપનાહ'માં જોવા મળી હતી. આ સુંદર ગર્લે નાના પડદા પર યાદગાર રોલ કરીને કરોડો દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

    જેનિફર વિન્ગેટ ટીવી શૉ 'બેપનાહ'માં જોવા મળી હતી. આ સુંદર ગર્લે નાના પડદા પર યાદગાર રોલ કરીને કરોડો દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

    1/20
  • યેલો ડ્રેસમાં જેનિફરનો એટિટ્યૂડ ઘણો લાજવાબ દેખાઈ રહ્યો છે.

    યેલો ડ્રેસમાં જેનિફરનો એટિટ્યૂડ ઘણો લાજવાબ દેખાઈ રહ્યો છે.

    2/20
  • જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સુંદર તસવીરો ફૅન્સ માટે હંમેશા શૅર કરતી રહે છે.

    જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સુંદર તસવીરો ફૅન્સ માટે હંમેશા શૅર કરતી રહે છે.

    3/20
  • જેનિફરના ફૅન્સ એની ખૂબસુરતી અને એક્ટિંગના દિવાના છે.

    જેનિફરના ફૅન્સ એની ખૂબસુરતી અને એક્ટિંગના દિવાના છે.

    4/20
  • સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફૅમસ છે.

    સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફૅમસ છે.

    5/20
  • ટીવી શો ‘બેપનાહ’માં તેણે એવી મહિલાનો રોલ કર્યો હતો જેમાં તેના પતિનું એક દુર્ઘટનામાં અવસાન થઈ જાય છે.

    ટીવી શો ‘બેપનાહ’માં તેણે એવી મહિલાનો રોલ કર્યો હતો જેમાં તેના પતિનું એક દુર્ઘટનામાં અવસાન થઈ જાય છે.

    6/20
  • સોની ટીવીની સિરીયલ ‘બેહદ’માં સાયકો લવરનો રોલ કરી નામના મેળવી ચૂકેલી જેનિફરે રોમાન્ટિક રોલ ભજવતી પણ જોવા મળી હતી.

    સોની ટીવીની સિરીયલ ‘બેહદ’માં સાયકો લવરનો રોલ કરી નામના મેળવી ચૂકેલી જેનિફરે રોમાન્ટિક રોલ ભજવતી પણ જોવા મળી હતી.

    7/20
  • આ ડ્રેસ સાથે તમે પણ જેનિફરની જેમ આવી હેરસ્ટાઈલ ફૉલો કરીને ગ્લેમરસ લાગી શકો છો.

    આ ડ્રેસ સાથે તમે પણ જેનિફરની જેમ આવી હેરસ્ટાઈલ ફૉલો કરીને ગ્લેમરસ લાગી શકો છો.

    8/20
  • જેનિફર મોટે ભાગે પોતાના સ્ટાઇલિશ અવતારને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

    જેનિફર મોટે ભાગે પોતાના સ્ટાઇલિશ અવતારને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

    9/20
  • બેપનાહ સીરિયલમાં જેનિફર વિન્ગેટ હર્ષદ ચોપડા સાથે જોવા મળી હતી.

    બેપનાહ સીરિયલમાં જેનિફર વિન્ગેટ હર્ષદ ચોપડા સાથે જોવા મળી હતી.

    10/20
  • પોતાના બિન્ધાસ્ત અંદાજના કારણે જેનિફર સામે પડવાની હિંમત કોઈ જ કરતું નથી.

    પોતાના બિન્ધાસ્ત અંદાજના કારણે જેનિફર સામે પડવાની હિંમત કોઈ જ કરતું નથી.

    11/20
  • જેનિફરના આ સ્ટાઈલિશ લૂકને તમે કેટલી લાઈક્સ આપશો?

    જેનિફરના આ સ્ટાઈલિશ લૂકને તમે કેટલી લાઈક્સ આપશો?

    12/20
  • આ સિમ્પલ લૂક અને વેવી હેરમાં જેનિફર ઘણી અમેઝિંગ લાગી રહી છે.

    આ સિમ્પલ લૂક અને વેવી હેરમાં જેનિફર ઘણી અમેઝિંગ લાગી રહી છે.

    13/20
  • આ બ્લેક ડ્રેસમાં જેનિફરે ફોટોશૂટ કરાવ્યું હતું અને પગમાં એનું ટૅટૂ ઘણું આકર્ષિત લાગી રહ્યું છે.

    આ બ્લેક ડ્રેસમાં જેનિફરે ફોટોશૂટ કરાવ્યું હતું અને પગમાં એનું ટૅટૂ ઘણું આકર્ષિત લાગી રહ્યું છે.

    14/20
  • જેનિફરે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ હવે કરણે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા છે અને જેનિફર સાથે છૂટાછેડા લીધા છે.

    જેનિફરે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ હવે કરણે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા છે અને જેનિફર સાથે છૂટાછેડા લીધા છે.

    15/20
  • જેનિફર ભારે જ્વેલરી અને લહેંગા પહેરેલી દુલહનના લૂકમાં કમાલની સુંદર લાગે છે. માંગ ટીકો હોય કે ઈયરરિંગ્સ બધી જ રીતે જેનિફર ઘણી આકર્ષિત લાગી રહી છે.

    જેનિફર ભારે જ્વેલરી અને લહેંગા પહેરેલી દુલહનના લૂકમાં કમાલની સુંદર લાગે છે. માંગ ટીકો હોય કે ઈયરરિંગ્સ બધી જ રીતે જેનિફર ઘણી આકર્ષિત લાગી રહી છે.

    16/20
  • આ પિન્ક ફ્લેર ડ્રેસમાં જેનિફર બહુ જ ક્યૂટ લાગી રહી છે એની જેમ તમે પણ આ લૂક ફૉલો કરી શકો છો.

    આ પિન્ક ફ્લેર ડ્રેસમાં જેનિફર બહુ જ ક્યૂટ લાગી રહી છે એની જેમ તમે પણ આ લૂક ફૉલો કરી શકો છો.

    17/20
  • આ બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડ્રેસમાં જેનિફર ઘણી સેક્સી લાગી રહી છે.

    આ બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડ્રેસમાં જેનિફર ઘણી સેક્સી લાગી રહી છે.

    18/20
  • જેનિફર ખૂબસુરતી સાથે પોતાને એકદમ ફિટ પણ રાખે છે અને નિયમિત યોગા અને કસરત કરતી રહે છે.

    જેનિફર ખૂબસુરતી સાથે પોતાને એકદમ ફિટ પણ રાખે છે અને નિયમિત યોગા અને કસરત કરતી રહે છે.

    19/20
  • જેનિફર વિન્ગેટની ક્યૂટ આંખો અને સુંદર સ્માઈલ બધાને દીવાના બનાવી દે છે. જેનિફર પર બધી જ રીતનો લૂક સારો લાગે છે. પરંતુ બ્રાઇડલ લૂકમાં જેનિફરના ચહેરા પરથી નજર હટાવી મુશ્કેલ થાય છે.

    જેનિફર વિન્ગેટની ક્યૂટ આંખો અને સુંદર સ્માઈલ બધાને દીવાના બનાવી દે છે. જેનિફર પર બધી જ રીતનો લૂક સારો લાગે છે. પરંતુ બ્રાઇડલ લૂકમાં જેનિફરના ચહેરા પરથી નજર હટાવી મુશ્કેલ થાય છે.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

સુંદર જેનિફર વિન્ગેટનો ટેલિવિઝન પર અનોખો ચાર્મ છે. પોતાના કેરેક્ટર (સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદની બોલ્ડ માયા)થી ઓળખ મેળવનાર જેનિફર વિન્ગેટ ટીવી શૉ 'બેપનાહ'માં જોવા મળી હતી. તો ચલો કરીએ એના સુંદર, બ્યૂટીફૂલ અને ગ્લેમરસ તસવીરો પર એક નજર. 

તસવીર સૌજન્ય- જેનિફર વિન્ગેટ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK