આ ગુજરાતી પ્રોડ્યુસરના પુત્રના લગ્નમાં ઉમટ્યું બોલીવુડ

Published: Apr 01, 2019, 20:14 IST | Bhavin
 • જાણીતા પ્રોડક્શન હાઉશ પેન પ્રોડક્શનના જયંતીલાલ ગડાએ પુત્રના લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તસવીરમાંઃઅક્ષય ગડા અને મુરુપ

  જાણીતા પ્રોડક્શન હાઉશ પેન પ્રોડક્શનના જયંતીલાલ ગડાએ પુત્રના લગ્ન બાદ રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
  તસવીરમાંઃઅક્ષય ગડા અને મુરુપ

  1/24
 • બોલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ આ રિસેપ્શનમાં પહોંચી હતી. અમૃતાએ છેલ્લા ઠાકરેમાં નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કામ કર્યું હતું.

  બોલીવુડ એક્ટ્રેસ અમૃતા રાવ આ રિસેપ્શનમાં પહોંચી હતી. અમૃતાએ છેલ્લા ઠાકરેમાં નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કામ કર્યું હતું.

  2/24
 • ફિલ્મ મેકર બોની કપૂર પણ આ રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે પણ અક્ષય અને મુરુપને આશીર્વાદ આપ્યા.

  ફિલ્મ મેકર બોની કપૂર પણ આ રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે પણ અક્ષય અને મુરુપને આશીર્વાદ આપ્યા.

  3/24
 • રિસેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ પણ ચાર ચાંદ લગાવ્યા. રોઝ ગોલ્ડ અને સિલ્વર ડ્રેસમાં ઉર્વશી બ્યુટીફુલ લાગી રહી હતી.

  રિસેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ પણ ચાર ચાંદ લગાવ્યા. રોઝ ગોલ્ડ અને સિલ્વર ડ્રેસમાં ઉર્વશી બ્યુટીફુલ લાગી રહી હતી.

  4/24
 • અક્ષય ગડાના રિસેપ્શનમાં અર્જુન રામપાલ બ્લેક એન્ડ બ્લેક સૂટમાં પહોંચ્યા હતા.

  અક્ષય ગડાના રિસેપ્શનમાં અર્જુન રામપાલ બ્લેક એન્ડ બ્લેક સૂટમાં પહોંચ્યા હતા.

  5/24
 • દીપશિખા નાગપાલે રિસેપ્શનમાં પુત્રી વિધિકા નાગપાલ સાથે હાજરી આપી હતી.

  દીપશિખા નાગપાલે રિસેપ્શનમાં પુત્રી વિધિકા નાગપાલ સાથે હાજરી આપી હતી.

  6/24
 • તો જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશી પણ દેખાયા હતા. અક્ષય ગડાના રિસેપ્શનમાં દિલીપ જોશી પત્ની જયમાલા સાથે આવ્યા હતા.

  તો જેઠાલાલ ઉર્ફે દીલિપ જોશી પણ દેખાયા હતા. અક્ષય ગડાના રિસેપ્શનમાં દિલીપ જોશી પત્ની જયમાલા સાથે આવ્યા હતા.

  7/24
 • રણદીપ હૂડા કેઝ્યુલ સૂટની સાથે બ્લુ શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેરીને પહોંચ્યા હતા. જો કે કેઝ્યુઅલ લૂકમાં પણ તેમની પર્સનાલિટી ડેશિંગ લાગતી હતી.

  રણદીપ હૂડા કેઝ્યુલ સૂટની સાથે બ્લુ શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેરીને પહોંચ્યા હતા. જો કે કેઝ્યુઅલ લૂકમાં પણ તેમની પર્સનાલિટી ડેશિંગ લાગતી હતી.

  8/24
 • અક્ષય ગડા-મુરુપના રિસેપ્શનમાં પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોન સાથે પ્રદીપ શર્મા

  અક્ષય ગડા-મુરુપના રિસેપ્શનમાં પદ્મિની કોલ્હાપુરે અને પૂનમ ધિલ્લોન સાથે પ્રદીપ શર્મા

  9/24
 •  તો ડિરેક્ટર કબીર ખાન અને મિનિ માથુર એકદમ ટ્રેડિશનલ લૂકમાં હતા. મિનિ માથુર વ્હાઈટ સારી અને બ્લૂ ફ્લોરલ બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી રહી હતી. તો કબીર ખાને વ્હાઈટ પઠાણી પર કોટી પહેરી હતી.

   તો ડિરેક્ટર કબીર ખાન અને મિનિ માથુર એકદમ ટ્રેડિશનલ લૂકમાં હતા. મિનિ માથુર વ્હાઈટ સારી અને બ્લૂ ફ્લોરલ બ્લાઉઝમાં ગોર્જિયસ લાગી રહી હતી. તો કબીર ખાને વ્હાઈટ પઠાણી પર કોટી પહેરી હતી.

  10/24
 • અક્ષય ગડાના વેડિંગ રિસેપ્સનમાં સાજિદ નડિયાદવાલા અને તેમના પત્ની વાર્ધા નડિયાદવાલા

  અક્ષય ગડાના વેડિંગ રિસેપ્સનમાં સાજિદ નડિયાદવાલા અને તેમના પત્ની વાર્ધા નડિયાદવાલા

  11/24
 • પતિ ભૂષણ કુમાર સાથે દિવ્યા ખોસલા કુમાર પણ અંધેરીમાં રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

  પતિ ભૂષણ કુમાર સાથે દિવ્યા ખોસલા કુમાર પણ અંધેરીમાં રિસેપ્શનમાં પહોંચ્યા હતા.

  12/24
 • રાજપાલ યાદવે પણ રિસેપ્શન પહેલા કંઈક આવો પોઝ આપ્યો હતો.

  રાજપાલ યાદવે પણ રિસેપ્શન પહેલા કંઈક આવો પોઝ આપ્યો હતો.

  13/24
 •  ઈન્ટરનેશનલ ખેલાડીમાં કામ કરી ચૂકેલા રજત બેદીએ પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી. 

   ઈન્ટરનેશનલ ખેલાડીમાં કામ કરી ચૂકેલા રજત બેદીએ પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી. 

  14/24
 • રિસેપ્શનમાં પહોંચેલો એક્ટર આફતાબ શિવદાસાની

  રિસેપ્શનમાં પહોંચેલો એક્ટર આફતાબ શિવદાસાની

  15/24
 • વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં સજ્જ ફિલ્મમેકર જોડી અબ્બાસ મસ્તાન

  વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં સજ્જ ફિલ્મમેકર જોડી અબ્બાસ મસ્તાન

  16/24
 • રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચેલા એક્ટર અર્જન બાજવા. અર્જન બાજવા છેલ્લે રુસ્તમાં દેખાયા હતા.

  રિસેપ્શનમાં હાજરી આપવા પહોંચેલા એક્ટર અર્જન બાજવા. અર્જન બાજવા છેલ્લે રુસ્તમાં દેખાયા હતા.

  17/24
 •  ડેયલી સોપ નામકરણની ટીમના એક્ટર્સે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

   ડેયલી સોપ નામકરણની ટીમના એક્ટર્સે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

  18/24
 •  અક્ષય ગડા અને મુરુપના રિસેપ્શનમાં પહોંચેલા ડેવિડ ધવન

   અક્ષય ગડા અને મુરુપના રિસેપ્શનમાં પહોંચેલા ડેવિડ ધવન

  19/24
 • બોલીવુડના કોમેડી કિંગ જ્હોની લિવરે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

  બોલીવુડના કોમેડી કિંગ જ્હોની લિવરે પણ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

  20/24
 • એક્ટર મનોજ જોષીએ ફોટોગ્રાફર્સને કંઈક આવો પોઝ આપ્યો હતો.

  એક્ટર મનોજ જોષીએ ફોટોગ્રાફર્સને કંઈક આવો પોઝ આપ્યો હતો.

  21/24
 •  પત્ની સરિતા અને બાળકો સાથે કોમેડિયન સુનિલ પાલ 

   પત્ની સરિતા અને બાળકો સાથે કોમેડિયન સુનિલ પાલ 

  22/24
 • તુષાર કપૂર પણ રિસેપ્શનમાં સ્પોટ થયા હતા.

  તુષાર કપૂર પણ રિસેપ્શનમાં સ્પોટ થયા હતા.

  23/24
 • (ડાબેથી) બોની કપૂર, ઉર્વસી રૌતેલા, મુરુપ, અક્ષય ગડા, જયંતીલાલ ગડા, રેશ્મા કડકિયા, જયમાલા જોશી અને દિલીપ જોશી 

  (ડાબેથી) બોની કપૂર, ઉર્વસી રૌતેલા, મુરુપ, અક્ષય ગડા, જયંતીલાલ ગડા, રેશ્મા કડકિયા, જયમાલા જોશી અને દિલીપ જોશી 

  24/24
 • loading...

ફોટોઝ વિશે

જયંતીલા ગડાના પુત્ર અક્ષય ગડા તાજેતરમાં જ મુરુપ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે ગડા પરિવારે અંધેરીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં બોલીવુડ સેલેબ્સ અમૃતા રાવ, ઉર્વશી રોતેલા, બોની કપૂર, અર્જુન રામપાલ, દીપશિખા નાગપાલ, દીલિપ જોશી સહિતના સ્ટાર્સ હાજર રહ્યા હતા. (તસવીર સૌજન્યઃયોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK