જુઓ યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર તારા ભાનુશાળીની તસવીરો, આ ટીવી કપલની છે દીકરી

Updated: 11th November, 2020 16:45 IST | Rachana Joshi
 • જય ભાનુશાળી અને માહી વીજની દીકરી તારાનો જન્મ 3 ઓગસ્ટ 2019ના રોજ થયો છે.

  જય ભાનુશાળી અને માહી વીજની દીકરી તારાનો જન્મ 3 ઓગસ્ટ 2019ના રોજ થયો છે.

  1/20
 • માહી અને જયના લગ્નના આઠ વર્ષ પછી તારાનો જન્મ થયો છે.

  માહી અને જયના લગ્નના આઠ વર્ષ પછી તારાનો જન્મ થયો છે.

  2/20
 • માહી વીજે દીકરીના જન્મદિવસ પછી જ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું.

  માહી વીજે દીકરીના જન્મદિવસ પછી જ તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું.

  3/20
 • આ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તારાના જન્મથી આજ સુધીના ક્યૂટ ફોટો અને વીડિયો છે.

  આ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તારાના જન્મથી આજ સુધીના ક્યૂટ ફોટો અને વીડિયો છે.

  4/20
 • તારાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના પિતા જય અને માતા માહી હેન્ડલ કરે છે.

  તારાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના પિતા જય અને માતા માહી હેન્ડલ કરે છે.

  5/20
 • આ અકાઉન્ટ બનાવવા પાછળ તેમનો એકમાત્ર હેતુ છે કે, તારા મોટી થયા બાદ આ સુંદર પળોને જોઈ શકે અને તેને માણી શકે.

  આ અકાઉન્ટ બનાવવા પાછળ તેમનો એકમાત્ર હેતુ છે કે, તારા મોટી થયા બાદ આ સુંદર પળોને જોઈ શકે અને તેને માણી શકે.

  6/20
 • તારાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1 લાખ 33 હજાર ફોલોઅર્સ છે.

  તારાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1 લાખ 33 હજાર ફોલોઅર્સ છે.

  7/20
 • આ સાથે જ તારા ભાનુશાળી ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર છે.

  આ સાથે જ તારા ભાનુશાળી ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર છે.

  8/20
 • તારાને અત્યારથી ઘણી બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની ઓફર પણ મળી રહી છે.

  તારાને અત્યારથી ઘણી બ્રાન્ડ્સને પ્રમોટ કરવાની ઓફર પણ મળી રહી છે.

  9/20
 • ફક્ત જન્મના 13 મહિનાની અંદર દીકરીને આટલી પોપ્યુલર થતી જોઈને માહી અને જય ગર્વ અને ખુશીનો અનુભવ કરી રહ્યાં છે.

  ફક્ત જન્મના 13 મહિનાની અંદર દીકરીને આટલી પોપ્યુલર થતી જોઈને માહી અને જય ગર્વ અને ખુશીનો અનુભવ કરી રહ્યાં છે.

  10/20
 • તારાને ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મળ્યા બાદ માહીએ ખુશી વ્યક્ત કરતા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મેં તારાના જન્મ બાદ જ તેનું અકાઉન્ટ બનાવ્યું હતું. પહેલો ફોટો પોસ્ટ કરતા જ ઘણું એન્ગેજમેન્ટ અને પ્રેમ મળ્યો’.

  તારાને ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મળ્યા બાદ માહીએ ખુશી વ્યક્ત કરતા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મેં તારાના જન્મ બાદ જ તેનું અકાઉન્ટ બનાવ્યું હતું. પહેલો ફોટો પોસ્ટ કરતા જ ઘણું એન્ગેજમેન્ટ અને પ્રેમ મળ્યો’.

  11/20
 • તેણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે મોટી થઈને તેને પણ મારી અને જયની જેમ લોકોની નજરમાં રહેવાનું છે માટે મને લાગ્યું કે આ પરફેક્ટ ટાઈમ છે તેનું પેજ બનાવવાનો.

  તેણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે મોટી થઈને તેને પણ મારી અને જયની જેમ લોકોની નજરમાં રહેવાનું છે માટે મને લાગ્યું કે આ પરફેક્ટ ટાઈમ છે તેનું પેજ બનાવવાનો.

  12/20
 • માહીએ એમ પણ કહ્યું હતું કે, ‘હું આભારી છું કે તેને આટલા બધા પ્રેમ વચ્ચે મોટી થતી જોઈ રહી છું. હું તેના માટે ઘણી એક્સાઈટેડ છું કારણકે તે મોટી થઈને આ બધી મેમરીઝ જોશે’.

  માહીએ એમ પણ કહ્યું હતું કે, ‘હું આભારી છું કે તેને આટલા બધા પ્રેમ વચ્ચે મોટી થતી જોઈ રહી છું. હું તેના માટે ઘણી એક્સાઈટેડ છું કારણકે તે મોટી થઈને આ બધી મેમરીઝ જોશે’.

  13/20
 • અત્યારે ઘણી બધી બ્રાન્ડ્સે તારાને પ્રમોશન માટે અપ્રોચ કરી છે અને ઘણી બધી રિકવેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.

  અત્યારે ઘણી બધી બ્રાન્ડ્સે તારાને પ્રમોશન માટે અપ્રોચ કરી છે અને ઘણી બધી રિકવેસ્ટ હજુ પણ પેન્ડિંગ છે.

  14/20
 • તારાને ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મળવાની ખુશી વ્યક્ત કરતા માહી વીજે લોકોને આભાર માન્યો હતો.

  તારાને ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મળવાની ખુશી વ્યક્ત કરતા માહી વીજે લોકોને આભાર માન્યો હતો.

  15/20
 • આભાર માનતા માહીએ કહ્યું હતું કે, 'આ ઘણું ચોંકાવનારું છે કે આટલી નાની ઉંમરમાં તે એક બેબી ઈનફ્લુએન્સર બની ગઈ છે. આ પ્લાનિંગ વગરનું હતું અને મને તેના પર ઘણું ગર્વ છે. હું તે બધા લોકોનો આભારી છું જે તેને ફોલો કરે છે, પ્રેમ કરે છે અને રોજ આશીર્વાદ આપે છે.'

  આભાર માનતા માહીએ કહ્યું હતું કે, 'આ ઘણું ચોંકાવનારું છે કે આટલી નાની ઉંમરમાં તે એક બેબી ઈનફ્લુએન્સર બની ગઈ છે. આ પ્લાનિંગ વગરનું હતું અને મને તેના પર ઘણું ગર્વ છે. હું તે બધા લોકોનો આભારી છું જે તેને ફોલો કરે છે, પ્રેમ કરે છે અને રોજ આશીર્વાદ આપે છે.'

  16/20
 • તારાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સતત નવા પોસ્ટ થતા રહે છે.

  તારાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સતત નવા પોસ્ટ થતા રહે છે.

  17/20
 • તહેવાર હોય કે પછી અન્ય કોઈ પણ પ્રસંગ તારાના અકાઉન્ટ પરથી સતત નવા કોસ્ચ્યુમમાં તસવીરો પોસ્ટ થતી રહે છે.

  તહેવાર હોય કે પછી અન્ય કોઈ પણ પ્રસંગ તારાના અકાઉન્ટ પરથી સતત નવા કોસ્ચ્યુમમાં તસવીરો પોસ્ટ થતી રહે છે.

  18/20
 • યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મેળવવા માટે તારા ભાનુશાળીને ખુબ ખુબ શુભેચ્છા.

  યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરનો ખિતાબ મેળવવા માટે તારા ભાનુશાળીને ખુબ ખુબ શુભેચ્છા.

  19/20
 • હંમેશા આવી જ ક્યૂટ અને એડોરેબલ તસવીરો પોસ્ટ કરીને સહુનું મનોરંજન કરતી રહે.

  હંમેશા આવી જ ક્યૂટ અને એડોરેબલ તસવીરો પોસ્ટ કરીને સહુનું મનોરંજન કરતી રહે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ટીવી સેલેબ્ઝના પોપ્યુલર અને ક્યૂટ કપલમાંથિ એક એટલે જય ભાનુશાળી (Jay Bhanushali) અને માહી વીજ (Mahhi Vij). આ કપલ સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. ફક્ત કપલ જ નહીં પણ કપલની 13 મહિનાની દીકરી તારા ભાનુશાળી (Tara Bhanushali)નું સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ એટલું જ એક્ટિવ છે. તારાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ લાખો ફોલોઅર્સ છે. તેને કારણે તારા ભાનુશાળી આજે ભારતની સૌથી નાની ઉંમરની સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર બની ગઈ છે. આવો જોઈએ ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરની ક્યૂટેસ્ટ તસવીરો.

(તસવીર સૌજન્ય: તારાજયમાહી ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 11th November, 2020 16:27 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK