નાગિનની નયનતારાનો ગ્લેમરસ લૂક જોઇને તમે પણ ચોંકી જશો, જુઓ હૉટ એન્ડ સેક્સી તસવીરો

Published: 18th September, 2020 19:08 IST | Shilpa Bhanushali
 • ટેલીવિઝન એક્ટ્રેસ કોઇપણ ધારાવાહિકમાં પોતાના પાત્ર માટે ખૂબ જ મહેનત કરતી હોય છે.

  ટેલીવિઝન એક્ટ્રેસ કોઇપણ ધારાવાહિકમાં પોતાના પાત્ર માટે ખૂબ જ મહેનત કરતી હોય છે.

  1/20
 • આ જ કારણસર તેમની પડદા પરની લાઇફ અને રિયલ લાઇફ ખૂબ જ જુદી હોય છે.

  આ જ કારણસર તેમની પડદા પરની લાઇફ અને રિયલ લાઇફ ખૂબ જ જુદી હોય છે.

  2/20
 • ટેલીવિઝન પર હંમેશાં સાડીમાં જોવા મળતી વહુ કે કોઇ અન્ય પાત્ર ભજવનાર અભિનેત્રી રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ હોય છે.

  ટેલીવિઝન પર હંમેશાં સાડીમાં જોવા મળતી વહુ કે કોઇ અન્ય પાત્ર ભજવનાર અભિનેત્રી રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ હોય છે.

  3/20
 • ટીવી પર સીધી સાદી દેખાતી વહુ રિયલ લાઇફમાં ગ્લેમરસ અને જાહોજલાલીવાળી લાઇફસ્ટાઇલ ફૉલો કરતી હોય છે.

  ટીવી પર સીધી સાદી દેખાતી વહુ રિયલ લાઇફમાં ગ્લેમરસ અને જાહોજલાલીવાળી લાઇફસ્ટાઇલ ફૉલો કરતી હોય છે.

  4/20
 • જાસ્મિન પોતાના કરિયરની સાથે સાથે રિયલ લાઇફની તસવીરોને કારણે પણ ચર્ચામાં રહે છે.

  જાસ્મિન પોતાના કરિયરની સાથે સાથે રિયલ લાઇફની તસવીરોને કારણે પણ ચર્ચામાં રહે છે.

  5/20
 • જાસ્મિનનો જન્મ 28 જૂન 1990ના રોજ થયો.

  જાસ્મિનનો જન્મ 28 જૂન 1990ના રોજ થયો.

  6/20
 • જાસ્મિને તાજેતરમાં જ નાગિન-4માં નયનતારાનું પાત્ર ભજવ્યું હતું.

  જાસ્મિને તાજેતરમાં જ નાગિન-4માં નયનતારાનું પાત્ર ભજવ્યું હતું.

  7/20
 • જાસ્મિને હાલ કરાવેલા ફોટોશૂટને કારણે તે ચર્ચામાં છવાઈ હતી.

  જાસ્મિને હાલ કરાવેલા ફોટોશૂટને કારણે તે ચર્ચામાં છવાઈ હતી.

  8/20
 • જાસ્મિને આ ફોટોશૂટમાં પોતાનો ગ્લેમરસ અને હૉટ લૂક દર્શાવ્યો હતો જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  જાસ્મિને આ ફોટોશૂટમાં પોતાનો ગ્લેમરસ અને હૉટ લૂક દર્શાવ્યો હતો જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

  9/20
 • આ ફોટોશૂટ અભિનેત્રીએ સ્લટ્રી સ્લિપ ડ્રેસમાં કરાવ્યો છે. જે ખરેખર ખૂબ જ સુંદર છે.

  આ ફોટોશૂટ અભિનેત્રીએ સ્લટ્રી સ્લિપ ડ્રેસમાં કરાવ્યો છે. જે ખરેખર ખૂબ જ સુંદર છે.

  10/20
 • જાસ્મિને ઝી ટીવીના શૉ ટશન-એ-ઇશ્કમાં ટ્વિંકલ તનેતાનું પાત્ર ભજવ્યું છે.

  જાસ્મિને ઝી ટીવીના શૉ ટશન-એ-ઇશ્કમાં ટ્વિંકલ તનેતાનું પાત્ર ભજવ્યું છે.

  11/20
 • ટ્વિંકલ તનેજાના પાત્રમાં જાસ્મિન ભસીન ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

  ટ્વિંકલ તનેજાના પાત્રમાં જાસ્મિન ભસીન ખૂબ જ લોકપ્રિય થઈ હતી.

  12/20
 • ટશન-એ-ઇશ્ક પછી અભિનેત્રીએ કલર્સ પર આવતી ટેલિવીઝન સિરીયલ દિલ સે દિલ તકમાં પણ કામ કર્યું.

  ટશન-એ-ઇશ્ક પછી અભિનેત્રીએ કલર્સ પર આવતી ટેલિવીઝન સિરીયલ દિલ સે દિલ તકમાં પણ કામ કર્યું.

  13/20
 • જાસ્મિન ભસીને સ્ટાર પ્લસ પર આવતી દિલ તો હેપ્પી હૈ જી, અને કલર્સ પર આી નાગિન  ભાગ્ય કા ઝહરીલા ખેલમાં પણ જોવા મળી.

  જાસ્મિન ભસીને સ્ટાર પ્લસ પર આવતી દિલ તો હેપ્પી હૈ જી, અને કલર્સ પર આી નાગિન  ભાગ્ય કા ઝહરીલા ખેલમાં પણ જોવા મળી.

  14/20
 • તાજેતરમાં જ અભિનેત્રી જાસ્મિન ભસીન ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી ચૂકી હતી.

  તાજેતરમાં જ અભિનેત્રી જાસ્મિન ભસીન ખતરોં કે ખિલાડીમાં પણ જોવા મળી ચૂકી હતી.

  15/20
 • આ સિવાય અભિનેત્રીએ તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  આ સિવાય અભિનેત્રીએ તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

  16/20
 • જાસ્મિનની તસવીરો એટલી લોકપ્રિય બને છે કે તસવીરો શૅર થતાંની સાથે જ વાયરલ થઈ જતી હોય છે.

  જાસ્મિનની તસવીરો એટલી લોકપ્રિય બને છે કે તસવીરો શૅર થતાંની સાથે જ વાયરલ થઈ જતી હોય છે.

  17/20
 • અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે મોટાભાગે પોતાની તસવીરો શૅર કરતી હોય છે.

  અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. તે મોટાભાગે પોતાની તસવીરો શૅર કરતી હોય છે.

  18/20
 • જાસ્મિન ભસીન ટૂંક સમયમાં જ બિગ બૉસ 14માં પણ જોવા મળશે.

  જાસ્મિન ભસીન ટૂંક સમયમાં જ બિગ બૉસ 14માં પણ જોવા મળશે.

  19/20
 • બિગ બૉસની 14મી સીઝન માટે જાસ્મિન ભસીન સહિત અન્ય 20 કોન્ટેસ્ટન્ટને હાલ ક્વૉરંટીન કરવામાં આવ્યા છે.

  બિગ બૉસની 14મી સીઝન માટે જાસ્મિન ભસીન સહિત અન્ય 20 કોન્ટેસ્ટન્ટને હાલ ક્વૉરંટીન કરવામાં આવ્યા છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ટેલીવિઝન પર અનેક લોકપ્રિય પાત્રો ભજવનાર જાસ્મિન ભસીનનો આ લૂક જોઇને તમે પણ દંગ રહી જશો, શું તમે આ તસવીરોમાં ઓળખી શકો છો કે આ જ સિરીયલમાં દેખાતી સીધી સાદી વહુ...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK