Janvi Chheda: ગુજરાતી છે લોકપ્રિય સિરીયલ CIDની ઈન્સ્પેક્ટર શ્રેયા

Jul 12, 2019, 09:58 IST
  • સોની ટીવીની લોકપ્રિય સિરીયલ CID તો તમે જોઈ જ હશે. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે CIDમાં ઈન્સ્પેક્ટર શ્રેયાનો રોલ કરનાર જાનવી છેડા ગુજરાતી છે ?

    સોની ટીવીની લોકપ્રિય સિરીયલ CID તો તમે જોઈ જ હશે. પરંતુ શું તમને એ ખ્યાલ છે કે CIDમાં ઈન્સ્પેક્ટર શ્રેયાનો રોલ કરનાર જાનવી છેડા ગુજરાતી છે ?

    1/17
  • જી હાં, જાનવી છેડા મૂળ કચ્છના માંડવીના છે. જો કે તે મુંબઈમાં જ જન્મીને મોટા થયા છે. 

    જી હાં, જાનવી છેડા મૂળ કચ્છના માંડવીના છે. જો કે તે મુંબઈમાં જ જન્મીને મોટા થયા છે. 

    2/17
  • જાનવી મોટે ભાગે દિવાળીની ઉજવણી કરવા માટે વતન માંડવી જતા હતા. 

    જાનવી મોટે ભાગે દિવાળીની ઉજવણી કરવા માટે વતન માંડવી જતા હતા. 

    3/17
  • જાનવીએ CIDમાં Secret Of Head And Hand એપિસોડથી ડેબ્યુ કર્યો હતો. જે 30 જૂન 2012માં ઓન એર થયો હતો

    જાનવીએ CIDમાં Secret Of Head And Hand એપિસોડથી ડેબ્યુ કર્યો હતો. જે 30 જૂન 2012માં ઓન એર થયો હતો

    4/17
  • પર્સનલ લાઈફમાં જાનવીને ફરવું અને જુદી જુદી ડિશિઝ જમવી ખૂબ જ ગમે છે. 

    પર્સનલ લાઈફમાં જાનવીને ફરવું અને જુદી જુદી ડિશિઝ જમવી ખૂબ જ ગમે છે. 

    5/17
  • જાનવી છેડાએ પોતાની કરિયરની શરૂઆત ગુજરાતી ચેનલમાં એન્કર તરીકે કરી હતી. બાદમાં તેમણે ઘણા ગુજરાતી શો હોસ્ટ પણ કર્યા. 

    જાનવી છેડાએ પોતાની કરિયરની શરૂઆત ગુજરાતી ચેનલમાં એન્કર તરીકે કરી હતી. બાદમાં તેમણે ઘણા ગુજરાતી શો હોસ્ટ પણ કર્યા. 

    6/17
  • સીઆઈડી પહેલા જાનવીએ છૂના હૈ આસમાન નામની સિરીયલમાં પણ મહત્વનો રોલ કર્યો હતો. 

    સીઆઈડી પહેલા જાનવીએ છૂના હૈ આસમાન નામની સિરીયલમાં પણ મહત્વનો રોલ કર્યો હતો. 

    7/17
  • આ ઉપરાંત જાનવી છેડા માયકા, ધૂપ મેં ઠંડી છાંવ મા, તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ, બાલિકા વધુ, અદાલત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરીયલ્સમાં દેખાઈ ચૂકી છે. 

    આ ઉપરાંત જાનવી છેડા માયકા, ધૂપ મેં ઠંડી છાંવ મા, તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ, બાલિકા વધુ, અદાલત, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરીયલ્સમાં દેખાઈ ચૂકી છે. 

    8/17
  • જાનવી છેડાએ લાંબા સમયથી જેની સાથે રિલેશનશિપમાં હતી તે નિશાંત ગોપાલિયા સાથે લગ્ન કર્યા છે. 

    જાનવી છેડાએ લાંબા સમયથી જેની સાથે રિલેશનશિપમાં હતી તે નિશાંત ગોપાલિયા સાથે લગ્ન કર્યા છે. 

    9/17
  • જાનવી છેડા અને નિશાંત ગોપાલિયાને એક મસ્ત ક્યુટ પુત્રી પણ છે. 

    જાનવી છેડા અને નિશાંત ગોપાલિયાને એક મસ્ત ક્યુટ પુત્રી પણ છે. 

    10/17
  • 11/17
  • CIDના કો એક્ટર અને પાત્ર ફ્રેડી સાથે જાનવી છેડા.

    CIDના કો એક્ટર અને પાત્ર ફ્રેડી સાથે જાનવી છેડા.

    12/17
  • જ્યારે CIDના સેટ પર કો સ્ટાર્સે જાનવીનો બર્થ ડે ઉજવ્યો તે સમયનો ફોટો

    જ્યારે CIDના સેટ પર કો સ્ટાર્સે જાનવીનો બર્થ ડે ઉજવ્યો તે સમયનો ફોટો

    13/17
  • CIDના સેટ પર ટીમ સાથે નાસ્તાની જ્યાફત ઉડાવતા જાનવી છેડા 

    CIDના સેટ પર ટીમ સાથે નાસ્તાની જ્યાફત ઉડાવતા જાનવી છેડા 

    14/17
  • CIDના કો સ્ટાર્સ સાથે જાનવી છેડા.

    CIDના કો સ્ટાર્સ સાથે જાનવી છેડા.

    15/17
  • હાલ તો જાનવી છેડા CIDમાં નથી દેખાતા, પરંતુ તે ઈન્સ્ટા પર પોસ્ટ કરીને શૂટનો સમય યાદ કરતા રહે છે.

    હાલ તો જાનવી છેડા CIDમાં નથી દેખાતા, પરંતુ તે ઈન્સ્ટા પર પોસ્ટ કરીને શૂટનો સમય યાદ કરતા રહે છે.

    16/17
  • CIDની ટીમ સાથે જાનવી છેડા

    CIDની ટીમ સાથે જાનવી છેડા

    17/17
  • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Janvi Chheda Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK