જાહ્વવી કપૂર અને મલાઈકા અરોરાનો આવો છે જિમ લૂક

Jun 04, 2019, 13:14 IST
  • જાહ્વવી કપૂરના જિમ લૂકને લઈ બોલીવુડમાં માહોલ ગરમ છે. કેટરીના કૈફે તાજેતરમાં જ તેના વધુ પડતા ટૂંકા કપડા પર કમેન્ટ કરી હતી.

    જાહ્વવી કપૂરના જિમ લૂકને લઈ બોલીવુડમાં માહોલ ગરમ છે. કેટરીના કૈફે તાજેતરમાં જ તેના વધુ પડતા ટૂંકા કપડા પર કમેન્ટ કરી હતી.

    1/7
  • જાહ્નવી કપૂર પર કેટરીનાની કમેન્ટ બાદ તેની કઝિન સોનમ કપૂરે પણ નિવેદન આપ્યું હતું. સોનમ કપૂરે કહ્યું હતું કે જાહ્વવીના લૂક અંગે કેટરીનાએ ચિંતા કરવાની જરૂ રનથઈ.

    જાહ્નવી કપૂર પર કેટરીનાની કમેન્ટ બાદ તેની કઝિન સોનમ કપૂરે પણ નિવેદન આપ્યું હતું. સોનમ કપૂરે કહ્યું હતું કે જાહ્વવીના લૂક અંગે કેટરીનાએ ચિંતા કરવાની જરૂ રનથઈ.

    2/7
  • હાલ જાહ્નવી કપૂર મલાયમલમ એક્ટર દલકીર સલમાન સાથે એરફોર્સના પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં કામ કરી રહી છે. ગુંજન સક્સેના 1999ની કારગીલ વોરમાં કોમ્પેટ એવિએટર ચલાવનાર પહેલી મહિલા પાઈલટ બની હતી.

    હાલ જાહ્નવી કપૂર મલાયમલમ એક્ટર દલકીર સલમાન સાથે એરફોર્સના પાયલટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં કામ કરી રહી છે. ગુંજન સક્સેના 1999ની કારગીલ વોરમાં કોમ્પેટ એવિએટર ચલાવનાર પહેલી મહિલા પાઈલટ બની હતી.

    3/7
  • આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મમાં જાહ્વવીનો કૉ સ્ટાર દલકીર આ પહેલા ઈરફાન ખાનની સાથે કારવાંમાં દેખાયો હતો.

    આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ફિલ્મમાં જાહ્વવીનો કૉ સ્ટાર દલકીર આ પહેલા ઈરફાન ખાનની સાથે કારવાંમાં દેખાયો હતો.

    4/7
  • મલાઈકા અરોરા પણ જાહ્વવીના સાથે જીમ બહાર સ્પોટ થઈ હતી. બ્લેક જીમ અટારય અને પિંક શૂઝમાં મલાઈકા અરોરા પાપારાઝીઓથી શરમાતી હતી.

    મલાઈકા અરોરા પણ જાહ્વવીના સાથે જીમ બહાર સ્પોટ થઈ હતી. બ્લેક જીમ અટારય અને પિંક શૂઝમાં મલાઈકા અરોરા પાપારાઝીઓથી શરમાતી હતી.

    5/7
  • ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ એક શોપિંગ કોમ્પલેક્સની બહાર મલાઈકા અરોરાએ ચાહકો સાથે સેલ્ફી લીધી હતી. જો કે આ સેલ્ફી દરમિયાન મલાઈકા ઑકવર્ડ દેખાઈ રહી હતી.

    ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા જ એક શોપિંગ કોમ્પલેક્સની બહાર મલાઈકા અરોરાએ ચાહકો સાથે સેલ્ફી લીધી હતી. જો કે આ સેલ્ફી દરમિયાન મલાઈકા ઑકવર્ડ દેખાઈ રહી હતી.

    6/7
  • વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે પહેલા એક બે ફેન્સ માટે મલાઈકા પોઝ આપતી હતી, પરંતુ ભીડ ભેગી થતા તે કારભેગી થઈ ગઈ હતી. 

    વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે પહેલા એક બે ફેન્સ માટે મલાઈકા પોઝ આપતી હતી, પરંતુ ભીડ ભેગી થતા તે કારભેગી થઈ ગઈ હતી. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે જાણીતી છે. આ માટે તે નિયમિત જિમ કરે છે. અને યોગ પણ કરે છે. તાજેતરમાં જ જીમની બહાર મલાઈકા અરોરા જોવા મળી હતી. આ જ જિમમાં બોની કપૂરની પુત્રી જાહ્વની કપૂર પણ જાય છે. જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK