જેક્લિન ફર્નાન્ડિઝ: ફિલ્મોમાં આવવા પહેલા કરતી હતી આ કામ, જુઓ તસવીરો

Updated: Aug 11, 2020, 19:11 IST | Sheetal Patel
 • શ્રીલંકન બ્યૂટી જેક્લિનના ચાહકોની જેટલી લાંબી લિસ્ટ ભારતમાં છે એનાથી વધારે શ્રીલંકામાં એના ફૉલોઅર્સ છે. તસવીરમાં- જેક્લિનની માતા કિમ એર-હોસ્ટેસ હતી.

  શ્રીલંકન બ્યૂટી જેક્લિનના ચાહકોની જેટલી લાંબી લિસ્ટ ભારતમાં છે એનાથી વધારે શ્રીલંકામાં એના ફૉલોઅર્સ છે. તસવીરમાં- જેક્લિનની માતા કિમ એર-હોસ્ટેસ હતી.

  1/26
 • વર્ષ 2006માં જેક્લિને મિસ શ્રીલંકા યૂનિવર્સનો પુરસ્કાર પોતાના નામ પર કરી દીધો હતો. તસવીરમાં - જેક્લિન ફર્નાન્ડિઝ તેના પિતા એલ્રોય અને ભાઈ-બહેન સાથેની થ્રો-બેક તસવીર

  વર્ષ 2006માં જેક્લિને મિસ શ્રીલંકા યૂનિવર્સનો પુરસ્કાર પોતાના નામ પર કરી દીધો હતો. તસવીરમાં - જેક્લિન ફર્નાન્ડિઝ તેના પિતા એલ્રોય અને ભાઈ-બહેન સાથેની થ્રો-બેક તસવીર

  2/26
 • ફિલ્મોમાં આવવા પહેલા જેક્લિન મૉડલિંગ પણ કરતી હતી. તે કેટલાક રેમ્પ શૉમાં પણ નજર આવી ચૂકી છે. તસવીરમાં - જેક્લિન એના ભાઈ સાથે

  ફિલ્મોમાં આવવા પહેલા જેક્લિન મૉડલિંગ પણ કરતી હતી. તે કેટલાક રેમ્પ શૉમાં પણ નજર આવી ચૂકી છે. તસવીરમાં - જેક્લિન એના ભાઈ સાથે

  3/26
 • જેક્લિન ઘણી નાની હતી ત્યારથી એની તીવ્ર ઈચ્છા હતી કે તે એક્ટિંગ ક્ષેત્રમાં પગલું ભરે.

  જેક્લિન ઘણી નાની હતી ત્યારથી એની તીવ્ર ઈચ્છા હતી કે તે એક્ટિંગ ક્ષેત્રમાં પગલું ભરે.

  4/26
 • આ સ્વપ્ન માટે, જેક્લિને યુનિવર્સિટી ઑફ સિડનીમાંથી માસ કમ્યુનિકેશનથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  આ સ્વપ્ન માટે, જેક્લિને યુનિવર્સિટી ઑફ સિડનીમાંથી માસ કમ્યુનિકેશનથી ગ્રેજ્યુએશન કર્યું છે.

  5/26
 • અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. બાદ તે મૉડલિંગમાં જોડાઈ ગઈ.

  અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. બાદ તે મૉડલિંગમાં જોડાઈ ગઈ.

  6/26
 • વર્ષ 2009માં જેક્લિન ફર્નાન્ડિઝ એક મૉડલિંગ અસાઈનમેન્ટના સંદર્ભમાં ભારત આવી હતી.

  વર્ષ 2009માં જેક્લિન ફર્નાન્ડિઝ એક મૉડલિંગ અસાઈનમેન્ટના સંદર્ભમાં ભારત આવી હતી.

  7/26
 • ભારત આવ્યા બાદ તેણે નિર્દેશક સુજૉય ઘોષના કાલ્પનિક ડ્રામા અલાદીન માટે ઑડિશન આપ્યું હતું અને તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી.

  ભારત આવ્યા બાદ તેણે નિર્દેશક સુજૉય ઘોષના કાલ્પનિક ડ્રામા અલાદીન માટે ઑડિશન આપ્યું હતું અને તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી.

  8/26
 • અલાદીન જેક્લિનની ડેબ્યૂ ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી.

  અલાદીન જેક્લિનની ડેબ્યૂ ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી.

  9/26
 • જેક્લિન ફર્નાન્ડિઝને હાઉસફૂલ અને મર્ડર-2 થી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી.

  જેક્લિન ફર્નાન્ડિઝને હાઉસફૂલ અને મર્ડર-2 થી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી.

  10/26
 • બાદ એણે હાઉસફૂલ 2, હાઉસફૂલ 3, કિક, જુડવા-2, રેસ-3 અને ડ્રાઈવ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  બાદ એણે હાઉસફૂલ 2, હાઉસફૂલ 3, કિક, જુડવા-2, રેસ-3 અને ડ્રાઈવ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  11/26
 • સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ જેક્લિનના રોલ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

  સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ જેક્લિનના રોલ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

  12/26
 • આ સિવાય જેક્લિન અનેક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી ચૂકી છે.

  આ સિવાય જેક્લિન અનેક મ્યૂઝિક વીડિયોમાં પણ નજર આવી ચૂકી છે.

  13/26
 • તે બાદશાહ સાથે ગેંદાફૂલ ગીતમાં પણ જોવા મળી હતી.

  તે બાદશાહ સાથે ગેંદાફૂલ ગીતમાં પણ જોવા મળી હતી.

  14/26
 • બિગ-બૉસ 13નો સ્પર્ધક આસિમ રિયાઝ સાથે 'મેરે અંગને મેં' ગીતમાં જોવા મળી હતી અને આ ગીત લોકોને ઘણું પસંદ આવ્યું હતું.

  બિગ-બૉસ 13નો સ્પર્ધક આસિમ રિયાઝ સાથે 'મેરે અંગને મેં' ગીતમાં જોવા મળી હતી અને આ ગીત લોકોને ઘણું પસંદ આવ્યું હતું.

  15/26
 • જ્યારે સલમાન ખાન સાથેનું જેક્લિનનું 'તેરે બીના' ગીત હેડલાઇન્સમાં રહ્યું હતું.

  જ્યારે સલમાન ખાન સાથેનું જેક્લિનનું 'તેરે બીના' ગીત હેડલાઇન્સમાં રહ્યું હતું.

  16/26
 • તે અંગ્રેજી અને હિન્દી સિવાય સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી ભાષા પણ બોલે છે.

  તે અંગ્રેજી અને હિન્દી સિવાય સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી ભાષા પણ બોલે છે.

  17/26
 • એવું કહેવામાં આવે છે કે જેક્લિન સાથે ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન સાથે 3 વર્ષ સુધી સતત રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેક-અપ થયું હતું, કારણ કે સાજિદ ખાન જેક્લિન પર વધારે અધિકાર જતાવવા લાગ્યા હતા.

  એવું કહેવામાં આવે છે કે જેક્લિન સાથે ફિલ્મ ડિરેક્ટર સાજિદ ખાન સાથે 3 વર્ષ સુધી સતત રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેક-અપ થયું હતું, કારણ કે સાજિદ ખાન જેક્લિન પર વધારે અધિકાર જતાવવા લાગ્યા હતા.

  18/26
 • જ્યારે તેણી માત્ર 14 વર્ષની હતી ત્યારે તેણે પોતાનો પહેલો ટીવી શો હોસ્ટ કર્યો હતો.

  જ્યારે તેણી માત્ર 14 વર્ષની હતી ત્યારે તેણે પોતાનો પહેલો ટીવી શો હોસ્ટ કર્યો હતો.

  19/26
 • જેક્લિનને જીમ, સ્વિમિંગ અને ડાન્સિંગનો ઘણો શોખ છે.

  જેક્લિનને જીમ, સ્વિમિંગ અને ડાન્સિંગનો ઘણો શોખ છે.

  20/26
 • શાહરૂખ ખાન અને લિયોનાર્ડો ડી કેપ્રિઓ તેના પ્રિય અભિનેતા છે. 

  શાહરૂખ ખાન અને લિયોનાર્ડો ડી કેપ્રિઓ તેના પ્રિય અભિનેતા છે. 

  21/26
 • હૉલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલી જેક્લિનની પ્રિય અભિનેત્રી છે.

  હૉલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલી જેક્લિનની પ્રિય અભિનેત્રી છે.

  22/26
 • જેક્લિન ફર્નાન્ડિસને ઈટાલી ફરવાનું પસંદ છે.

  જેક્લિન ફર્નાન્ડિસને ઈટાલી ફરવાનું પસંદ છે.

  23/26
 • જેક્લિનના ઈન્સ્ટાગ્રામ પર 44 મિલિયન ફૉલોઅર્સ છે

  જેક્લિનના ઈન્સ્ટાગ્રામ પર 44 મિલિયન ફૉલોઅર્સ છે

  24/26
 • જુઓ જેક્લિન ફર્નાન્ડિઝનો સેક્સી લૂક

  જુઓ જેક્લિન ફર્નાન્ડિઝનો સેક્સી લૂક

  25/26
 • જેક્લિને ફિલ્મ સાથે એડમાં પણ કામ કર્યું છે. તસવીરમાં- જેક્લિનનો મોહક રૂપ

  જેક્લિને ફિલ્મ સાથે એડમાં પણ કામ કર્યું છે. તસવીરમાં- જેક્લિનનો મોહક રૂપ

  26/26
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની હૉટ અને સુંદર અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીઝ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. જેક્લિન 35 વર્ષની થઈ ગઈ છે અને લગભગ 10 વર્ષોથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી રહી છે. જેક્લિનનો જન્મ 11 ઑગસ્ટ 1985ના રોજ બહેરિનમાં થયો હતો. આજે અમે તમને જેક્લિનના જન્મદિવસ પર જણાવીએ છીએ કે આ અભિનેત્રી બૉલીવુડમાં પ્રવેશતા પહેલા શું કરતી હતી. તસવીર સૌજન્ય - જેક્લિન ફર્નાન્ડિઝ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK