Jacqueline Fernandez:જુઓ આ શ્રીલંકન બ્યુટીના 20 રૅર ફોટોઝ

Aug 11, 2019, 10:38 IST
  • જેક્લિન જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો છે. જેક્લિનના પપ્પા એલરોય છે, તેઓ શ્રીલંકન છે, જ્યારે તેની માતા કિમ મલેશિયન છે. તસવીરમાંઃ મમ્મી સાથે વ્હાલ કરી રહેલી જેક્વેલિન

    જેક્લિન જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ બહેરીનમાં થયો છે. જેક્લિનના પપ્પા એલરોય છે, તેઓ શ્રીલંકન છે, જ્યારે તેની માતા કિમ મલેશિયન છે.
    તસવીરમાંઃ મમ્મી સાથે વ્હાલ કરી રહેલી જેક્વેલિન

    1/21
  • જેક્લિનની માતા કિમ એર હોસ્ટેસ હતા. તસવીરમાંઃ જ્યારે જેક્લિનનો જન્મ થયો ત્યારના દિવસોનો ફોટો

    જેક્લિનની માતા કિમ એર હોસ્ટેસ હતા.
    તસવીરમાંઃ જ્યારે જેક્લિનનો જન્મ થયો ત્યારના દિવસોનો ફોટો

    2/21
  • જેક્લિન ફર્નાન્ડિઝ ચાર ભાઈ બહેનમાં સૌથી નાની છે. જેક્લિનને એક મોટી બહેન અને બે મોટા ભાઈ છે. તસવીરમાંઃપિતા એલરોય અને ભાઈન બહેન સાથે જેક્લિનનો બાળપણનો ફોટો

    જેક્લિન ફર્નાન્ડિઝ ચાર ભાઈ બહેનમાં સૌથી નાની છે. જેક્લિનને એક મોટી બહેન અને બે મોટા ભાઈ છે.
    તસવીરમાંઃપિતા એલરોય અને ભાઈન બહેન સાથે જેક્લિનનો બાળપણનો ફોટો

    3/21
  • જેક્લિન ફર્નાન્ડિઝ ચાર ભાઈ બહેનમાં સૌથી નાની છે. જેક્લિનને એક મોટી બહેન અને બે મોટા ભાઈ છે. તસવીરમાંઃપિતા એલરોય અને ભાઈન બહેન સાથે જેક્લિનનો બાળપણનો ફોટો

    જેક્લિન ફર્નાન્ડિઝ ચાર ભાઈ બહેનમાં સૌથી નાની છે. જેક્લિનને એક મોટી બહેન અને બે મોટા ભાઈ છે.
    તસવીરમાંઃપિતા એલરોય અને ભાઈન બહેન સાથે જેક્લિનનો બાળપણનો ફોટો

    4/21
  • જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે. તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે.
    તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    5/21
  • જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે. તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે.
    તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    6/21
  • જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે. તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    જેક્લિન માત્ર 14 વર્ષની ઉંમરે ટેલિવિઝન શૉ હોસ્ટ કરી ચૂકી છે.
    તસવીરમાંઃ મોટાભાઈ રૅયાન સાથે જેક્લિન ફર્નાન્ડિઝ

    7/21
  • જેક્લિને બેર્લિટ્ઝ સ્કૂલ ઓફ લેંગ્વેજિઝમાંથી સ્પેનિશ, ફ્રેન્ચ અને અરેબિક ભાષાનું શિક્ષણ લીધું છે. તસવીરમાંઃ માતા કિમ અને ભાઈ સાથે બાળપણમાં જેક્લિન

    જેક્લિને બેર્લિટ્ઝ સ્કૂલ ઓફ લેંગ્વેજિઝમાંથી સ્પેનિશ, ફ્રેન્ચ અને અરેબિક ભાષાનું શિક્ષણ લીધું છે.
    તસવીરમાંઃ માતા કિમ અને ભાઈ સાથે બાળપણમાં જેક્લિન

    8/21
  • ટેલિવિઝન રિપોર્ટર તરીકે કામ કરવા દરમિયાન જેક્લિનને મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાંથી ઓફર મળી હતી. જે બાદ એણે કેટલીક પેજન્ટમાં ભાગ લીધો. તસવીરમાંઃ માતા કિમ ફર્નાન્ડિઝ સાથે જેક્લિન

    ટેલિવિઝન રિપોર્ટર તરીકે કામ કરવા દરમિયાન જેક્લિનને મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાંથી ઓફર મળી હતી. જે બાદ એણે કેટલીક પેજન્ટમાં ભાગ લીધો.
    તસવીરમાંઃ માતા કિમ ફર્નાન્ડિઝ સાથે જેક્લિન

    9/21
  • જેક્લિન ફર્નાન્ડિઝ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા પેજન્ટ જીતી ચૂકી છે. તેણે 2006માં મિસ યુનિવર્સ પેજન્ટમાં જેક્લિન ફર્નાન્ડિઝે શ્રીલંકાને રિપ્રેઝન્ટ કર્યું હતું. તસવીરમાંઃબાળપણમાં પિતા સાથે મસ્તી કરી રહેલી જેક્લિન

    જેક્લિન ફર્નાન્ડિઝ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકા પેજન્ટ જીતી ચૂકી છે. તેણે 2006માં મિસ યુનિવર્સ પેજન્ટમાં જેક્લિન ફર્નાન્ડિઝે શ્રીલંકાને રિપ્રેઝન્ટ કર્યું હતું.
    તસવીરમાંઃબાળપણમાં પિતા સાથે મસ્તી કરી રહેલી જેક્લિન

    10/21
  • શું તમે જેક્લિન ફર્નાન્ડિઝનો પહેલો કમર્શિયલ મ્યુઝિક વીડિયો 'ઓ સાથી' જોયો છે ? બથિયા અને સંતુસ સાથેના આ વીડિયોમાં પૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા પણ હતા. તસવીરમાંઃ બાળપણમાં આટલી ક્યૂટ લાગતી હતી જેક્લિન

    શું તમે જેક્લિન ફર્નાન્ડિઝનો પહેલો કમર્શિયલ મ્યુઝિક વીડિયો 'ઓ સાથી' જોયો છે ? બથિયા અને સંતુસ સાથેના આ વીડિયોમાં પૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા પણ હતા.
    તસવીરમાંઃ બાળપણમાં આટલી ક્યૂટ લાગતી હતી જેક્લિન

    11/21
  •  2008માં એવી ચર્ચા હતી કે જેક્લિન બહેરીનના પ્રિન્સ હસન બિન રાશીલ અલ ખલીફાને ડેટ કરતી હતી. ત્રણ વર્ષ સુધી બંને ગાઢ સંબંધોમાં હતા, જો કે 2011માં હાઉસફૂલ ટુ રિલીઝ થયા બાદ બંને અલગ થઈ ગયા. તસવીરમાંઃ જેક્લિને પોતાના દાદાનો ફોટો પોસ્ટ કરી તેમને યાદ કર્યા હતા.

     2008માં એવી ચર્ચા હતી કે જેક્લિન બહેરીનના પ્રિન્સ હસન બિન રાશીલ અલ ખલીફાને ડેટ કરતી હતી. ત્રણ વર્ષ સુધી બંને ગાઢ સંબંધોમાં હતા, જો કે 2011માં હાઉસફૂલ ટુ રિલીઝ થયા બાદ બંને અલગ થઈ ગયા. તસવીરમાંઃ જેક્લિને પોતાના દાદાનો ફોટો પોસ્ટ કરી તેમને યાદ કર્યા હતા.

    12/21
  • એવી પણ ચર્ચા હતી કે બહેરીનના પ્રિન્સ સાથે બ્રેક અપ બાદ જેક્લિન ફર્નાન્ડિઝ હાઉસફુલ ટુના ડિરેક્ટર સાજીદ ખાનને ડેટ કરતી હતી. પરંતુ 2013માં તેમના રિલેશન પણ સમાપ્ત થઈ ગયા. તસવીરમાંઃ જેક્લિન પોતાના દાદાના જન્મદિવસે આ જૂનો ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો.

    એવી પણ ચર્ચા હતી કે બહેરીનના પ્રિન્સ સાથે બ્રેક અપ બાદ જેક્લિન ફર્નાન્ડિઝ હાઉસફુલ ટુના ડિરેક્ટર સાજીદ ખાનને ડેટ કરતી હતી. પરંતુ 2013માં તેમના રિલેશન પણ સમાપ્ત થઈ ગયા.
    તસવીરમાંઃ જેક્લિન પોતાના દાદાના જન્મદિવસે આ જૂનો ફેમિલી ફોટો પોસ્ટ કર્યો હતો.

    13/21
  • જેક્લિન ફર્નાન્ડિઝની લાઈફ રોલર કોસ્ટર જેવી રહી છે. અને તે ઈન્સ્પાયરિંગ પણ છે. તસવીરમાંઃ માતા કિમ સાથે એન્જોય કરી રહેલી માતા કિમ

    જેક્લિન ફર્નાન્ડિઝની લાઈફ રોલર કોસ્ટર જેવી રહી છે. અને તે ઈન્સ્પાયરિંગ પણ છે.
    તસવીરમાંઃ માતા કિમ સાથે એન્જોય કરી રહેલી માતા કિમ

    14/21
  • જેક્લિન ફેમિલી સાથેના કેટલાક કેન્ડીડ ફોટોઝ લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડમાં માતા કિમ સાથે જેક્વેલિન

    જેક્લિન ફેમિલી સાથેના કેટલાક કેન્ડીડ ફોટોઝ
    લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડમાં માતા કિમ સાથે જેક્વેલિન

    15/21
  • જેક્લિનના પિતા એલરોય પણ પુત્રી જેટલા જ કામગરા છે.

    જેક્લિનના પિતા એલરોય પણ પુત્રી જેટલા જ કામગરા છે.

    16/21
  • માતા કિમ સાથે મરૂન ટ્વિનિંગમાં જેક્લિન ફર્નાન્ડિઝ

    માતા કિમ સાથે મરૂન ટ્વિનિંગમાં જેક્લિન ફર્નાન્ડિઝ

    17/21
  • જેક્લિન ફર્નાન્ડિઝ અને માતા કિમ સ્નેપચેટ ફિલ્ટર્સ મસ્તી કરી રહી છે.

    જેક્લિન ફર્નાન્ડિઝ અને માતા કિમ સ્નેપચેટ ફિલ્ટર્સ મસ્તી કરી રહી છે.

    18/21
  • જેક્લિન ફર્નાન્ડિઝ અને માતા કિમ સ્નેપચેટ ફિલ્ટર્સ મસ્તી કરી રહી છે.

    જેક્લિન ફર્નાન્ડિઝ અને માતા કિમ સ્નેપચેટ ફિલ્ટર્સ મસ્તી કરી રહી છે.

    19/21
  • જેક્લિનના એવોર્ડ જીત્યા બાદ તેના પિતાએ તેને અભિનંદન આપ્યા હતા. 

    જેક્લિનના એવોર્ડ જીત્યા બાદ તેના પિતાએ તેને અભિનંદન આપ્યા હતા. 

    20/21
  • જેક્લિનના પિતા એલરોય અને માતા કિમ છેને પિક્ચર પરફેક્ટ કપલ 

    જેક્લિનના પિતા એલરોય અને માતા કિમ છેને પિક્ચર પરફેક્ટ કપલ 

    21/21
  • loading...

ફોટોઝ વિશે

શ્રીલંકન બ્યુટી અને બોલીવુડની ટોચની એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝનો આજે બર્થ ડે છે. જેક્લિન આજે 34મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે બ્યૂટી ગર્લ અને તેના ફેમિલીની 20 તસવીરો અમે તમારા માટે ખાસ લાવ્યા છીએ. (All pictures courtesy: Jacqueline Fernandez's Instagram account)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK