મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

Updated: Nov 02, 2019, 14:05 IST | Falguni Lakhani
  • મિત્ર ગઢવીની ફિલ્મ નમસ્તે લંડનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ તસવીર પોસ્ટ કરીને તેની જાહેરાત કરવામાં આવી હતી.

    મિત્ર ગઢવીની ફિલ્મ નમસ્તે લંડનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ તસવીર પોસ્ટ કરીને તેની જાહેરાત કરવામાં આવી હતી.

    1/12
  • ફિલ્મને સની સુરાણી અને અંકિત સુનિલ ત્રિવેદી ડાયરેક્ટ કરી રહ્યા છે. તસવીરમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂ જોવા મળી રહ્યા છે.

    ફિલ્મને સની સુરાણી અને અંકિત સુનિલ ત્રિવેદી ડાયરેક્ટ કરી રહ્યા છે. તસવીરમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂ જોવા મળી રહ્યા છે.

    2/12
  • મિત્ર ગઢવીની આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે. નમસ્તે લંડન એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે.

    મિત્ર ગઢવીની આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે. નમસ્તે લંડન એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે.

    3/12
  • ફિલ્મમાં મિત્રની સાથે ટીવીની જાણીતી અભિનેત્રી લીના જુમાની છે.

    ફિલ્મમાં મિત્રની સાથે ટીવીની જાણીતી અભિનેત્રી લીના જુમાની છે.

    4/12
  • મૂળ ગુજરાતી એવી લીના નાના પડદે જાણીનું નામ છે અને હવે તે ગુજરાતી ફિલ્મ કરી રહી છે.

    મૂળ ગુજરાતી એવી લીના નાના પડદે જાણીનું નામ છે અને હવે તે ગુજરાતી ફિલ્મ કરી રહી છે.

    5/12
  • ફિલ્મમાં મિત્ર અને લીનાની સાથે માનસ શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    ફિલ્મમાં મિત્ર અને લીનાની સાથે માનસ શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    6/12
  • માનસ શાહ પણ નાના પડદે કામ કરી ચુક્યા છે. તેમની હમારી દેવરાની ધારાવાહિકમાં ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ હતી.

    માનસ શાહ પણ નાના પડદે કામ કરી ચુક્યા છે. તેમની હમારી દેવરાની ધારાવાહિકમાં ભૂમિકા ઘણી લોકપ્રિય થઈ હતી.

    7/12
  • અંકિત ત્રિવેદીની ડાયરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે. જુઓ ફિલ્મના શૂટિંગ સમયની આ તસવીર.

    અંકિત ત્રિવેદીની ડાયરેક્ટર તરીકે આ પહેલી ફિલ્મ છે. જુઓ ફિલ્મના શૂટિંગ સમયની આ તસવીર.

    8/12
  • લંડનની ગલીઓમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ. ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી નથી જાહેર કરવામાં આવી.

    લંડનની ગલીઓમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ. ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી નથી જાહેર કરવામાં આવી.

    9/12
  • મિત્રની ફિલ્મોની વાત કરીએ તો લોકો તેને રોમેન્ટિક કોમેડી પ્રકારની ફિલ્મોમાં ખાસ પસંદ કરતા આવ્યા છે.

    મિત્રની ફિલ્મોની વાત કરીએ તો લોકો તેને રોમેન્ટિક કોમેડી પ્રકારની ફિલ્મોમાં ખાસ પસંદ કરતા આવ્યા છે.

    10/12
  • હોરર-કોમેડી ફિલ્મ અફરા-તફરી પછી મિત્રની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    હોરર-કોમેડી ફિલ્મ અફરા-તફરી પછી મિત્રની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    11/12
  • નમસ્તે લંડનના શૂટિંગ માટે નવરાત્રી પછી મિત્ર તરત જ લંડન ઉપડી ગયો હતો. લંડનથી મિત્રએ પોસ્ટ કરેલી તસવીરો પરથી લાગે છે કે તેમને શૂટમાં ઘણી જ મજા આવી હશે.

    નમસ્તે લંડનના શૂટિંગ માટે નવરાત્રી પછી મિત્ર તરત જ લંડન ઉપડી ગયો હતો. લંડનથી મિત્રએ પોસ્ટ કરેલી તસવીરો પરથી લાગે છે કે તેમને શૂટમાં ઘણી જ મજા આવી હશે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

મિત્ર ગઢવી, માનસ શાહ અને લીના જુમાનીની ગુજરાતી ફિલ્મ નમસ્તે લંડનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જુઓ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ તસવીરો
(તસવીર સૌજન્યઃ મિત્ર ગઢવી,માનસ શાહ, લીના જુમાની, અંકિત સુનિલ ત્રિવેદી, સની સુરાણી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK