જ્યારે ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પહોંચ્યા ઈવેન્ટમાં,જુઓ તસવીરો

Updated: Sep 07, 2019, 11:58 IST | Falguni Lakhani
 • જાણીતા ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.જેની બીકેસીમાં સક્સેસ પાર્ટી યોજાઈ. જેમાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો.

  જાણીતા ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ઈન્ડસ્ટ્રીમાં 33 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા.જેની બીકેસીમાં સક્સેસ પાર્ટી યોજાઈ. જેમાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો.

  1/12
 • ઈશા અંબાણી પણ આ પાર્ટીમાં જોવા મળી.

  ઈશા અંબાણી પણ આ પાર્ટીમાં જોવા મળી.

  2/12
 • બ્લેક સાડીમાં ઈશા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

  બ્લેક સાડીમાં ઈશા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

  3/12
 • ઈશા અંબાણી સાથે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળ્યા.

  ઈશા અંબાણી સાથે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળ્યા.

  4/12
 • શ્લોકા મહેતા હંમેશાની જેમ સિમ્પલ પણ સોબર અવતારમાં જોવા મળી.

  શ્લોકા મહેતા હંમેશાની જેમ સિમ્પલ પણ સોબર અવતારમાં જોવા મળી.

  5/12
 • રાધિકા મર્ચન્ટ પણ આઈવરી કુર્તા અને દુપટ્ટામાં જોવા મળી. મિનિમલ મેકઅપ અને જ્વેલરીમાં જોવા મળી.

  રાધિકા મર્ચન્ટ પણ આઈવરી કુર્તા અને દુપટ્ટામાં જોવા મળી. મિનિમલ મેકઅપ અને જ્વેલરીમાં જોવા મળી.

  6/12
 • અનન્યા બિરલા પણ ઈવેન્ટમાં જોવા મળી.

  અનન્યા બિરલા પણ ઈવેન્ટમાં જોવા મળી.

  7/12
 • અંબાણી પરિવારના સભ્યો સિમ્પલ પણ સોબર અવતારમાં ગ્લેમરસ લાગી રહ્યા હતા.

  અંબાણી પરિવારના સભ્યો સિમ્પલ પણ સોબર અવતારમાં ગ્લેમરસ લાગી રહ્યા હતા.

  8/12
 • તાજેતરમાં જ અંબાણી પરિવારે તેમના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. ત્યારે પણ ત્યાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

  તાજેતરમાં જ અંબાણી પરિવારે તેમના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. ત્યારે પણ ત્યાં સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

  9/12
 • પાપારાઝીઓ સામે સ્મિત કરતા ઈશા અંબાણી. તેની આ સાડી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  પાપારાઝીઓ સામે સ્મિત કરતા ઈશા અંબાણી. તેની આ સાડી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

  10/12
 • અનન્યા બિરલા બ્લશ ટોપ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં ખૂબસૂરત લાગી રહી છે.

  અનન્યા બિરલા બ્લશ ટોપ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં ખૂબસૂરત લાગી રહી છે.

  11/12
 • અનન્યા બિરલા સફળ ઉદ્યોગ સાહસિક, ફેશન દિવા અને સ્ટાઈલ આઈકન છે. જેની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે.

  અનન્યા બિરલા સફળ ઉદ્યોગ સાહસિક, ફેશન દિવા અને સ્ટાઈલ આઈકન છે. જેની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ઈશા અંબાણી ભાભી શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ, અનન્યા બિરલા સહિતના સેલેબ્સ બાન્દ્રામાં એક ફેશન ઈવેન્ટ દરમિયાન જોવા મળ્યા. જુઓ તેની તસવીરો.
(તમામ તસવીરોઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK