જુઓ ઈશા-આનંદના લગ્ન માટે સજી રહ્યું છે ઘર

Dec 03, 2018, 09:47 IST
  • ઈશા અંબાણી અને આનંદ પિરામલ મેન્શનમાં લેવલ 1 બેઝમેન્ટ, લૉન, ઑપન એર વોટર બૉડી, મલ્ટી પર્પસ રૂમ છે. જેમ કે આર્કિટેક્ચર અને ડિઝાઇન દ્વારા અહેવાલ બંગલોમાં લૉન્ડ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સરવન્ટ ક્વાર્ટ્સ પણ છે.

    ઈશા અંબાણી અને આનંદ પિરામલ મેન્શનમાં લેવલ 1 બેઝમેન્ટ, લૉન, ઑપન એર વોટર બૉડી, મલ્ટી પર્પસ રૂમ છે. જેમ કે આર્કિટેક્ચર અને ડિઝાઇન દ્વારા અહેવાલ બંગલોમાં લૉન્ડ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સરવન્ટ ક્વાર્ટ્સ પણ છે.

    2/5
  • મુકેશ અંબાણી અને પરિવાર, પોતાના રાજાશાહી સેલિબ્રેશન માટે જાણીતા છે, તેમણે પોતાની દીકરી ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના લગ્ન માટે કોઈ કચાશ રાખી નથી. તેનો એક પુરાવો તેમના વેડિંગ કાર્ડમાં જોઈ શકાય છે.

    મુકેશ અંબાણી અને પરિવાર, પોતાના રાજાશાહી સેલિબ્રેશન માટે જાણીતા છે, તેમણે પોતાની દીકરી ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના લગ્ન માટે કોઈ કચાશ રાખી નથી. તેનો એક પુરાવો તેમના વેડિંગ કાર્ડમાં જોઈ શકાય છે.

    3/5
  • લગ્ન માટે અંબાણી પરિવારે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હાયર કરી છે, જે લગ્નમાં હોડીઓ સાથેનું એક સુંદર વોટર વર્લ્ડ તૈયાર કરશે.

    લગ્ન માટે અંબાણી પરિવારે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને હાયર કરી છે, જે લગ્નમાં હોડીઓ સાથેનું એક સુંદર વોટર વર્લ્ડ તૈયાર કરશે.

    5/5
  • મે મહિનામાં ઈશા અને આનંદની સગાઈ અને ગોળ ધાણા થયા હતા. જે અંબાણીના મુંબઈ સ્થિત ઘરે રાખવામાં આવ્યા હતા.

    મે મહિનામાં ઈશા અને આનંદની સગાઈ અને ગોળ ધાણા થયા હતા. જે અંબાણીના મુંબઈ સ્થિત ઘરે રાખવામાં આવ્યા હતા.

    6/5
  • ઈશા અને આનંદ 12 ડિસેમ્બરે પોતાના લગ્ન બંધનમાં બંધાઈ જશે.

    ઈશા અને આનંદ 12 ડિસેમ્બરે પોતાના લગ્ન બંધનમાં બંધાઈ જશે.

    7/5
  • loading...

ફોટોઝ વિશે

ઈન્ડસ્ટ્રિયલિસ્ટ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી અને ફિયાન્સી આનંદ પિરામલ લગ્ન પછી તેમના વરલીમાં આવેલા સી-ફેસિંગ બંગલો 'ગુલિતા'માં શિફ્ટ થશે. આ બંગલો પિરામલ પરિવારે આનંદને ગિફ્ટ આપ્યો છે. 50,000 સ્કવેર ફૂટનો ગુલિતા બંગલો 2012માં હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી ખરીદવમાં આવ્યો હતો. તસવીરો - બીપીન કોકાટે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK