Ira Khan:આમિર ખાનની પુત્રી છે ફનલવિંગ, આ ફોટોઝ છે સાબિતી

Aug 06, 2019, 13:26 IST
  • ઈરા ખાન આમિર અને રીના દત્તાની પુત્રી છે. તેનો જન્મ 10 મે 1997ના રોજ થયો હતો. 21 વર્ષની ઈરા સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. ખાસ કરીને તેના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ ખૂબ ચર્ચા જગાવે છે. 

    ઈરા ખાન આમિર અને રીના દત્તાની પુત્રી છે. તેનો જન્મ 10 મે 1997ના રોજ થયો હતો. 21 વર્ષની ઈરા સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. ખાસ કરીને તેના ઈન્સ્ટાગ્રામ ફોટોઝ ખૂબ ચર્ચા જગાવે છે. 

    1/16
  • ભાઈ જુનૈદની જેમ ઈરા પણ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. જો કે ક્યારે તે અંગે કોઈ ખુલાસો નથી. એટલે જ ન તો ઈરા કે ન તો આમિર તેના બોલીવુડ ડેબ્યુ વિશે કોઈ વાત નથી કરી રહ્યા. તસવીરમાંઃ પિતા આમિર ખાન, કિરણ રાવ, આઝાદ રાવ ખાન સાથે ઈરા 

    ભાઈ જુનૈદની જેમ ઈરા પણ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. જો કે ક્યારે તે અંગે કોઈ ખુલાસો નથી. એટલે જ ન તો ઈરા કે ન તો આમિર તેના બોલીવુડ ડેબ્યુ વિશે કોઈ વાત નથી કરી રહ્યા. તસવીરમાંઃ પિતા આમિર ખાન, કિરણ રાવ, આઝાદ રાવ ખાન સાથે ઈરા 

    2/16
  • કેટલાક દિવસો પહેલા સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે,'ઈરાને ફ્રેન્ડઝ સાથે યુરોપ જવું હતું. પરંતુ આમિર હા પાડતા અચકાતો હતો. જો કે છેલ્લે આમિર ખાને આખરે ઈરાને યુરોપ જવા હા પાડી હતી.'

    કેટલાક દિવસો પહેલા સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે,'ઈરાને ફ્રેન્ડઝ સાથે યુરોપ જવું હતું. પરંતુ આમિર હા પાડતા અચકાતો હતો. જો કે છેલ્લે આમિર ખાને આખરે ઈરાને યુરોપ જવા હા પાડી હતી.'

    3/16
  • તો બોલીવુડમાં એવી પણ ચર્ચા છે કે ઈરા અને આમિરનું બોન્ડિંગ સૌથી ગાઢ છે. ઈરાએ પોતે જ ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કહ્યું હતું કે આમિર ખાન તેના માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે.

    તો બોલીવુડમાં એવી પણ ચર્ચા છે કે ઈરા અને આમિરનું બોન્ડિંગ સૌથી ગાઢ છે. ઈરાએ પોતે જ ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કહ્યું હતું કે આમિર ખાન તેના માટે ખૂબ જ પ્રોટેક્ટિવ છે.

    4/16
  • આ ફોટો ઈરા છ વર્ષની હતી ત્યારનો છે. આમિર ખાને ઈરાના 21મા જન્મદિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

    આ ફોટો ઈરા છ વર્ષની હતી ત્યારનો છે. આમિર ખાને ઈરાના 21મા જન્મદિવસે આ ફોટો પોસ્ટ કર્યો હતો.

    5/16
  • પપ્પા આમિર ખાનની જેમ ઈરાનો ભાઈ જુનૈદ પણ થિયેટરમાં રસ ધરાવે છે. તે રાજુકમાર હિરાની સાથે પીકેમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.

    પપ્પા આમિર ખાનની જેમ ઈરાનો ભાઈ જુનૈદ પણ થિયેટરમાં રસ ધરાવે છે. તે રાજુકમાર હિરાની સાથે પીકેમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.

    6/16
  • ઈરા ખાન મોટા ભાગે લૉ પ્રોપાઈલ રહે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

    ઈરા ખાન મોટા ભાગે લૉ પ્રોપાઈલ રહે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

    7/16
  • ઈરા પણ પપ્પા આમિર ખાનની જેમ ક્રિએટિવ છે. બાળપણથી જ તેને મ્યુઝિક ખૂબ જ ગમે છે. એટલું જ નહીં તેણે રામ સંપતને આસિસ્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

    ઈરા પણ પપ્પા આમિર ખાનની જેમ ક્રિએટિવ છે. બાળપણથી જ તેને મ્યુઝિક ખૂબ જ ગમે છે. એટલું જ નહીં તેણે રામ સંપતને આસિસ્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

    8/16
  • ઈરા ખાન ફ્રેન્ડલી અને ફન લવિંગ પર્સનાલિટી છે. તેના ફોટોઝ તેનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને ફ્રેન્ડઝ પ્રત્યેની ફીલિંગ્સનો પુરાવો છે.

    ઈરા ખાન ફ્રેન્ડલી અને ફન લવિંગ પર્સનાલિટી છે. તેના ફોટોઝ તેનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ અને ફ્રેન્ડઝ પ્રત્યેની ફીલિંગ્સનો પુરાવો છે.

    9/16
  • આમિર ખાનની પુત્રીને ટ્રાવેલિંગનો પણ ખૂબ જ શોખ છે. ઈરાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના મિત્રો સાથે બીચ પરના સંખ્યાબંધ ફોટોઝ છે.

    આમિર ખાનની પુત્રીને ટ્રાવેલિંગનો પણ ખૂબ જ શોખ છે. ઈરાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર તેના મિત્રો સાથે બીચ પરના સંખ્યાબંધ ફોટોઝ છે.

    10/16
  • ઈરાને આ મોટ્ટુ ટેડીબેયર તેના બોયફ્રેન્ડ મિશાલ ક્રિપલાનીએ ગિફ્ટ કર્યું હતું. જેનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર ખુદ ઈરા ખાને કર્યો હતો.

    ઈરાને આ મોટ્ટુ ટેડીબેયર તેના બોયફ્રેન્ડ મિશાલ ક્રિપલાનીએ ગિફ્ટ કર્યું હતું. જેનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર ખુદ ઈરા ખાને કર્યો હતો.

    11/16
  • ઈરા અને મિશાલના રિલેશનશિપ અંગે લાંબા સમયથી ચર્ચા હતી. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર #askme સેશન દરમિયાન ઈરાએ પોતે કોઈને ડેટિંગ કરી રહી હોવાની વાત સ્વીકારી હતી.

    ઈરા અને મિશાલના રિલેશનશિપ અંગે લાંબા સમયથી ચર્ચા હતી. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર #askme સેશન દરમિયાન ઈરાએ પોતે કોઈને ડેટિંગ કરી રહી હોવાની વાત સ્વીકારી હતી.

    12/16
  • મિશાલ કૃપલાનીના ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે તે મ્યુઝિક કમ્પોઝર છે. તે પોતાની કમ્પોઝિશનના વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ પેજ પપમ ઈરાના ફોટાથી છલકાય છે.

    મિશાલ કૃપલાનીના ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે તે મ્યુઝિક કમ્પોઝર છે. તે પોતાની કમ્પોઝિશનના વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ પેજ પપમ ઈરાના ફોટાથી છલકાય છે.

    13/16
  • પોતાની ક્લોઝ ફ્રેન્ડ સાથે ઘરે ચિલ કરી રહેલી ઈરા ખાન. ઈરા એ આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'You are my red cup.'

    પોતાની ક્લોઝ ફ્રેન્ડ સાથે ઘરે ચિલ કરી રહેલી ઈરા ખાન. ઈરા એ આ ફોટો સાથે કેપ્શન આપ્યું હતું,'You are my red cup.'

    14/16
  • આ ફોટો ઈરાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટા પેજ પર શૅર કર્યો હતો. આ ફોટો તેના લેટેસ્ટ ફોટો શૂટનો છે.

    આ ફોટો ઈરાએ તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટા પેજ પર શૅર કર્યો હતો. આ ફોટો તેના લેટેસ્ટ ફોટો શૂટનો છે.

    15/16
  •  ઈરા એક સમયે તો બોલીવુડની સિલ્વર સ્ક્રીન પર જાદુ ચલાવશે તે વાત લગભગ નક્કી છે. 

     ઈરા એક સમયે તો બોલીવુડની સિલ્વર સ્ક્રીન પર જાદુ ચલાવશે તે વાત લગભગ નક્કી છે. 

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આમિર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના ફોટોઝને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ ઈરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ શૂટની તસવીરો શૅર કરી હતી. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ ઈરાની કેટલીક એવી તસવીરો, જેના પરથી તેના ફનલવિંગ નેચરનો ખુલાસો થાય છે. જુઓ ઈરાના ફ્રેન્ડઝ અને ફેમિલી સાથેના ફોટોઝ. (All pictures/Ira Khan's official Instagram account)

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK