Independence Day: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

Updated: 15th August, 2020 16:58 IST | Rachana Joshi
  • ફિલ્મ: પૂરબ ઔર પશ્ચિમ (1970) ડાયલૉગ: "દેશ પર મરને વાલે, કભી નહીં મરા કરતે."

    ફિલ્મ: પૂરબ ઔર પશ્ચિમ (1970)

    ડાયલૉગ: "દેશ પર મરને વાલે, કભી નહીં મરા કરતે."

    1/19
  • ફિલ્મ: બોર્ડર (1997) ડાયલૉગ: "શાયદ તુમ નહીં જાનતે, યહ ધરતી શેર ભી પૈદા કરતી હૈ."

    ફિલ્મ: બોર્ડર (1997)

    ડાયલૉગ: "શાયદ તુમ નહીં જાનતે, યહ ધરતી શેર ભી પૈદા કરતી હૈ."

    2/19
  • ફિલ્મ: પુકાર (2000) ડાયલૉગ: "યહ વીર શિવાજી, રાણા પ્રતાપ જૈસે બહાદુરોં કી સરઝમીં હૈ, જિસે ભગત સિંહ, આઝાદ, અશફાકઉલ્લાહ ખાનને અપને ખૂન સે સીંચા હૈ. હમેં કોઈ તોડ નહીં સકતા. હમ હિંદુસ્તાની એક હૈં ઔર એક રહેંગે ઔર દેશ કે હર એક દુશ્મનકો મિલકર મારેંગે"

    ફિલ્મ: પુકાર (2000)

    ડાયલૉગ: "યહ વીર શિવાજી, રાણા પ્રતાપ જૈસે બહાદુરોં કી સરઝમીં હૈ, જિસે ભગત સિંહ, આઝાદ, અશફાકઉલ્લાહ ખાનને અપને ખૂન સે સીંચા હૈ. હમેં કોઈ તોડ નહીં સકતા. હમ હિંદુસ્તાની એક હૈં ઔર એક રહેંગે ઔર દેશ કે હર એક દુશ્મનકો મિલકર મારેંગે"

    3/19
  • ફિલ્મ: ગદર એક પ્રેમ કથા (2001) ડાયલૉગ: "હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા"

    ફિલ્મ: ગદર એક પ્રેમ કથા (2001)

    ડાયલૉગ: "હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા"

    4/19
  • ફિલ્મ: ઈન્ડિયન (2001) ડાયલૉગ: "ચાહે હમેં એક વક્ત કી રોટી ન મિલે, બદન પે કપડેં ન હો, સર પે છત ન હો, લેકિન જબ દેશ કી આન કી બાત આતી હૈ તબ હમ જાન કી બાઝી લગા દેતે હૈં."

    ફિલ્મ: ઈન્ડિયન (2001)

    ડાયલૉગ: "ચાહે હમેં એક વક્ત કી રોટી ન મિલે, બદન પે કપડેં ન હો, સર પે છત ન હો, લેકિન જબ દેશ કી આન કી બાત આતી હૈ તબ હમ જાન કી બાઝી લગા દેતે હૈં."

    5/19
  • ફિલ્મ: ધ લેજન્ડ ઓફ ભગત સિંહ (2002) ડાયલૉગ: "આપ નમક કા હક અદા કરો મૈં મિટ્ટી કા હક અદા કરતા હું."

    ફિલ્મ: ધ લેજન્ડ ઓફ ભગત સિંહ (2002)

    ડાયલૉગ: "આપ નમક કા હક અદા કરો મૈં મિટ્ટી કા હક અદા કરતા હું."

    6/19
  • ફિલ્મ: અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં (2004) ડાયલૉગ: "આઓ ઝુકકર સલામ કરેં ઉન્હેં જિનકે હિસ્સે મેં યે મુકામ આતા હૈ...બહુત ખુશનસીબ હોતે હૈં વો જિનકા ખૂન વતન કે કામ આતા હૈ."

    ફિલ્મ: અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં (2004)

    ડાયલૉગ: "આઓ ઝુકકર સલામ કરેં ઉન્હેં જિનકે હિસ્સે મેં યે મુકામ આતા હૈ...બહુત ખુશનસીબ હોતે હૈં વો જિનકા ખૂન વતન કે કામ આતા હૈ."

    7/19
  • ફિલ્મ: સ્વદેસ (2004) ડાયલૉગ: "મૈં નહીં માનતા હમારા દેશ દુનિયા કા સબસે મહાન દેશ હૈં લેકિન યહ જરૂર માનતા હું કી હમ મેં કાબિલિયત હૈ, તાકત હૈ, અપને દેશ કો મહાન બનાને કી."

    ફિલ્મ: સ્વદેસ (2004)

    ડાયલૉગ: "મૈં નહીં માનતા હમારા દેશ દુનિયા કા સબસે મહાન દેશ હૈં લેકિન યહ જરૂર માનતા હું કી હમ મેં કાબિલિયત હૈ, તાકત હૈ, અપને દેશ કો મહાન બનાને કી."

    8/19
  • ફિલ્મ: લક્ષ્ય (2004) ડાયલૉગ: "હમ મેં ઔર ઉનમેં કુછ ફર્ક હૈ ઔર યે ફર્ક રહના ચાહિએ. યે ઈન્ડિયન આર્મી હૈ. હમ દુશ્મની મેં ભી શરાફત રખતે હૈ."

    ફિલ્મ: લક્ષ્ય (2004)

    ડાયલૉગ: "હમ મેં ઔર ઉનમેં કુછ ફર્ક હૈ ઔર યે ફર્ક રહના ચાહિએ. યે ઈન્ડિયન આર્મી હૈ. હમ દુશ્મની મેં ભી શરાફત રખતે હૈ."

    9/19
  • ફિલ્મ: જો બોલે સો નિહાલ (2005) ડાયલૉગ: "મર્દ મરતા હૈ તો અપની આંખેં તિરંગે કી તરફ કરકે મરતા હૈ ઔર યે સોચતા હૈ કી ફિર સે ઈસ દેશ કે લિયે કબ પૈદા હોગા."

    ફિલ્મ: જો બોલે સો નિહાલ (2005)

    ડાયલૉગ: "મર્દ મરતા હૈ તો અપની આંખેં તિરંગે કી તરફ કરકે મરતા હૈ ઔર યે સોચતા હૈ કી ફિર સે ઈસ દેશ કે લિયે કબ પૈદા હોગા."

    10/19
  • ફિલ્મ: રંગ દે બસંતી (2006) ડાયલૉગ: "અબ ભી જિસકા ખૂન ના ખૌલા, ખૂન નહીં વો પાની હૈ, જો દેશ કે કામ ના આયે વો બેકાર જવાની હૈ."

    ફિલ્મ: રંગ દે બસંતી (2006)

    ડાયલૉગ: "અબ ભી જિસકા ખૂન ના ખૌલા, ખૂન નહીં વો પાની હૈ, જો દેશ કે કામ ના આયે વો બેકાર જવાની હૈ."

    11/19
  • ફિલ્મ: રંગ દે બસંતી (2006) ડાયલૉગ: "કોઈ ભી દેશ પરફૅક્ટ નહીં હોતા, ઉસે બનાના પડતા હૈ."

    ફિલ્મ: રંગ દે બસંતી (2006)

    ડાયલૉગ: "કોઈ ભી દેશ પરફૅક્ટ નહીં હોતા, ઉસે બનાના પડતા હૈ."

    12/19
  • ફિલ્મ: ચક દે ઈન્ડિયા (2007) ડાયલૉગ: "મુજે સ્ટેટ્સ કે નામ ના સુનાઈ દેતે હૈં ના દિખાઈ દેતે હૈં, સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ I-N-D-I-A"

    ફિલ્મ: ચક દે ઈન્ડિયા (2007)

    ડાયલૉગ: "મુજે સ્ટેટ્સ કે નામ ના સુનાઈ દેતે હૈં ના દિખાઈ દેતે હૈં, સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ I-N-D-I-A"

    13/19
  • ફિલ્મ: નમસ્તે લંડન (2007) ડાયલૉગ: "હમારે દેશ મેં કેથલિક ઔરત પ્રધાનમંત્રી કી કુર્સી સિખ કે લિયે છોડ દેતી હૈ, ઔર એક સિખ પ્રધાનમંત્રી કી શપથ એક મુસ્લિમ રાષ્ટ્રપતિ સે લેતા હૈ, ઉસ દેશ કી બાગડોર સંભાલને કે લિયે જિસમેં અસ્સી પ્રતિશત લોગ હિન્દુ હૈ."

    ફિલ્મ: નમસ્તે લંડન (2007)

    ડાયલૉગ: "હમારે દેશ મેં કેથલિક ઔરત પ્રધાનમંત્રી કી કુર્સી સિખ કે લિયે છોડ દેતી હૈ, ઔર એક સિખ પ્રધાનમંત્રી કી શપથ એક મુસ્લિમ રાષ્ટ્રપતિ સે લેતા હૈ, ઉસ દેશ કી બાગડોર સંભાલને કે લિયે જિસમેં અસ્સી પ્રતિશત લોગ હિન્દુ હૈ."

    14/19
  • ફિલ્મ: બેબી (2015) ડાયલૉગ: "રિલિજિયન વાલા જો કોલમ હોતા હૈ, ઉસમેં હમ બોલ્ડ ઔર કેપિટલ મેં INDIAN લિખતે હૈં."

    ફિલ્મ: બેબી (2015)

    ડાયલૉગ: "રિલિજિયન વાલા જો કોલમ હોતા હૈ, ઉસમેં હમ બોલ્ડ ઔર કેપિટલ મેં INDIAN લિખતે હૈં."

    15/19
  • ફિલ્મ: રાઝી (2018) ડાયલૉગ: "વતન કે આગે કુછ નહીં, ખુદ ભી નહીં."

    ફિલ્મ: રાઝી (2018)

    ડાયલૉગ: "વતન કે આગે કુછ નહીં, ખુદ ભી નહીં."

    16/19
  • ફિલ્મ: રાઝી (2018) ડાયલૉગ: "હમારે ઈતિહાસ મેં એસે કઈ લોગ હૈ જિન્હેં કોઈ ઈનામ, કોઈ મેડલ નહીં મિલતા. હમ ઉનકા નામ તક નહીં જાનતે. ના હી ઉન્હેં પહચાનતે હૈં. સિર્ફ વતન કે ઝંડે પર અપની યાદ છોડ જાતે હૈ."

    ફિલ્મ: રાઝી (2018)

    ડાયલૉગ: "હમારે ઈતિહાસ મેં એસે કઈ લોગ હૈ જિન્હેં કોઈ ઈનામ, કોઈ મેડલ નહીં મિલતા. હમ ઉનકા નામ તક નહીં જાનતે. ના હી ઉન્હેં પહચાનતે હૈં. સિર્ફ વતન કે ઝંડે પર અપની યાદ છોડ જાતે હૈ."

    17/19
  • ફિલ્મ: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019) ડાયલૉગ: "અબ હિન્દુસ્તાન બદલ ચુકા હૈ, યે નયા હિન્દુસ્તાન હૈ. યે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી"

    ફિલ્મ: ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક (2019)

    ડાયલૉગ: "અબ હિન્દુસ્તાન બદલ ચુકા હૈ, યે નયા હિન્દુસ્તાન હૈ. યે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી"

    18/19
  • ફિલ્મ: કેસરી (2019) ડાયલૉગ: "આજ મેરી પઘડી ભી કેસરી ઔર જો બહેગા મેરા લહૂ ભી કેસરી ઔર મેરા જવાબ ભી કેસરી."

    ફિલ્મ: કેસરી (2019)

    ડાયલૉગ: "આજ મેરી પઘડી ભી કેસરી ઔર જો બહેગા મેરા લહૂ ભી કેસરી ઔર મેરા જવાબ ભી કેસરી."

    19/19
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડમાં આઝાદી અને દેશપ્રેમ પર અનેક ફિલ્મો બની છે. જેને જોયા પછી દરેક ભારતવાસીની આંખમાં પાણી આવે. બૉલીવુડમાં દેશભક્તિ આધારિત ફિલ્મો હોય, ગીતો હોય કે પછી ડાયલૉગ્સ હોય તેમાં દેશપ્રેમ છલકાતો હોય છે. આઝાદીના પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસના અવસરે અમે તમને બૉલીવુડની ફિલ્મોના એવા કેટલાંક ડાયલૉગ્સ યાદ કરાવીએ છીએ જેને સાંભળીને તમારા રૂંવાટા ચોક્કસ ઉભા થઈ જશે. દેશભક્તિનો જોશ જગાડતા બૉલીવુડ ફિલ્મ્સના ડાયલૉગ્સ પર કરીએ એક નજર...

(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

First Published: 15th August, 2020 16:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK