ઇનઆયા નૌમી કેમ્મુ અને તૈમુર અલી ખાન આ ચિત્રોમાં લાગે છે આકર્ષક

Published: Mar 11, 2019, 19:35 IST | Shilpa Bhanushali
 • સોહા અલી ખાન, ઈનઆયા નૌમી કેમ્મુના મમ્મી કહે છે કે તેને નથી ગમતું કે તેના બાળકોની તસવીરો શટરબગ્સ દ્વારા લેવાય. "અમુક ઉંમર સુધી બાળક તેના ઈનોસન્સ માટે ઓળખાતાં હોય છે. સતત કેમેરા અને શટરબગ્સ દ્વારા ધેરાયેલા રહેવાથી બાળકો પોતાનું ઈનોસન્સ ખોઈ શકે છે."

  સોહા અલી ખાન, ઈનઆયા નૌમી કેમ્મુના મમ્મી કહે છે કે તેને નથી ગમતું કે તેના બાળકોની તસવીરો શટરબગ્સ દ્વારા લેવાય. "અમુક ઉંમર સુધી બાળક તેના ઈનોસન્સ માટે ઓળખાતાં હોય છે. સતત કેમેરા અને શટરબગ્સ દ્વારા ધેરાયેલા રહેવાથી બાળકો પોતાનું ઈનોસન્સ ખોઈ શકે છે."

  1/7
 • ઈનઆયા નૌમી કેમ્મુ ભાઈ તૈમુર અલી ખાન સાથે બાન્દ્રાના પ્લે ગ્રાઉન્ડમાં રમતી જોવા મળી. ફ્લોરલ બેબી ટોપ સાથે ગ્રે બેબી પેન્ટ્સ અને વાઈટ શૂઝ પહેર્યા હતા.

  ઈનઆયા નૌમી કેમ્મુ ભાઈ તૈમુર અલી ખાન સાથે બાન્દ્રાના પ્લે ગ્રાઉન્ડમાં રમતી જોવા મળી. ફ્લોરલ બેબી ટોપ સાથે ગ્રે બેબી પેન્ટ્સ અને વાઈટ શૂઝ પહેર્યા હતા.

  2/7
 • ઈનઆયા નૌમી કેમ્મુ પીન્ક બિન્દી(કપાળે કરેલ ચાંદલા)માં ખૂબ જ સુંદર દેખાય છે.

  ઈનઆયા નૌમી કેમ્મુ પીન્ક બિન્દી(કપાળે કરેલ ચાંદલા)માં ખૂબ જ સુંદર દેખાય છે.

  3/7
 • 40 વર્ષીય અભિનેત્રી, જેણે પોતાની સીસ્ટર ઈન લો કરીના સાથે તેના રેડિયો શો પર વાત કરતાં કહ્યું કે "મને મારી દીકરી ઈનઆયાની તસવીરો લેવાય તે ગમતું નથી. પ્રાઈવસી જેવું કંઈ રહેતું જ નથી. અમપક બાબતો બાળકોના વિકાસને અસર કરે છે."

  40 વર્ષીય અભિનેત્રી, જેણે પોતાની સીસ્ટર ઈન લો કરીના સાથે તેના રેડિયો શો પર વાત કરતાં કહ્યું કે "મને મારી દીકરી ઈનઆયાની તસવીરો લેવાય તે ગમતું નથી. પ્રાઈવસી જેવું કંઈ રહેતું જ નથી. અમપક બાબતો બાળકોના વિકાસને અસર કરે છે."

  4/7
 • તૈમૂર અલી ખાન પણ બાન્દ્રાના પ્લે ગ્રાઉન્ડમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ થયો હતો. તૈમૂરે ગ્રાફિક બ્લેક ટીની સાથે beige રંગની બેબી શોર્ટ્સ અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.

  તૈમૂર અલી ખાન પણ બાન્દ્રાના પ્લે ગ્રાઉન્ડમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ થયો હતો. તૈમૂરે ગ્રાફિક બ્લેક ટીની સાથે beige રંગની બેબી શોર્ટ્સ અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.

  5/7
 • જ્યારે પૂછવામાં આવ્યું કે તે તૈમુર અલી ખાનની લોકપ્રિયતાને કેવી રીતે જુએ છે, ત્યારે કરિના કપૂરે પીટીઆઈને કહ્યું હતું કે, "અમને તે સામાજિક રીતે બિનજરૂરી દેખાય છે કારણ કે અમે સારા માતા-પિતા છીએ, અમે શરમિંદા થયા નથી, અમે તૈમુરના ચહેરાને ક્યારેય છૂપાવ્યો નથી. હોલીવુડ, તેઓ બાળકોના ચહેરો બતાવવાની મંજૂરી આપતા નથી. પરંતુ સૈફ અને મેં આધુનિક અભિગમ અપનાવ્યો હોવાથી, અમે તે કરી શકતા નથી."

  જ્યારે પૂછવામાં આવ્યું કે તે તૈમુર અલી ખાનની લોકપ્રિયતાને કેવી રીતે જુએ છે, ત્યારે કરિના કપૂરે પીટીઆઈને કહ્યું હતું કે, "અમને તે સામાજિક રીતે બિનજરૂરી દેખાય છે કારણ કે અમે સારા માતા-પિતા છીએ, અમે શરમિંદા થયા નથી, અમે તૈમુરના ચહેરાને ક્યારેય છૂપાવ્યો નથી. હોલીવુડ, તેઓ બાળકોના ચહેરો બતાવવાની મંજૂરી આપતા નથી. પરંતુ સૈફ અને મેં આધુનિક અભિગમ અપનાવ્યો હોવાથી, અમે તે કરી શકતા નથી."

  6/7
 • 38 વર્ષીય અભિનેતાએ કહ્યું હતું કે સૈફ અલી ખાન તૈમૂરના ચહેરાને ઢાંકવા માંગતા નથી જ્યારે તેઓ બહાર નીકળેછે ત્યારે કારણ કે તે કદાચ "તેને વધુ ડરાવશે." "તે વિચારી શકે છે કે શું થઈ રહ્યું છે? ' હું નથી ઇચ્છતો કે તે ભયમાં ઉછરે, હું તેને મોટો થાય ત્યારે આઝાદ ઉડતો જોવા માંગું છું, જેમ દરેક માતાપિતા તેમના બાળકો સાથે જીવવા માંગે છે. હું તેને દૂર રાખી શકતો નથી. "

  38 વર્ષીય અભિનેતાએ કહ્યું હતું કે સૈફ અલી ખાન તૈમૂરના ચહેરાને ઢાંકવા માંગતા નથી જ્યારે તેઓ બહાર નીકળેછે ત્યારે કારણ કે તે કદાચ "તેને વધુ ડરાવશે." "તે વિચારી શકે છે કે શું થઈ રહ્યું છે? ' હું નથી ઇચ્છતો કે તે ભયમાં ઉછરે, હું તેને મોટો થાય ત્યારે આઝાદ ઉડતો જોવા માંગું છું, જેમ દરેક માતાપિતા તેમના બાળકો સાથે જીવવા માંગે છે. હું તેને દૂર રાખી શકતો નથી. "

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ઇનઆયા નૌમી કેમ્મુ અને તૈમુર અલી ખાન બાન્દ્રાના પ્લેગ્રાઉન્ડમાં દેખાયા. બન્ને કેટલા ક્યુટ લાગે છે શટરબગ્સ દ્વારા લેવાયેલ આ તસવીરોમાં, જુઓ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK