'હમ પાંચ'ની નટખટ સ્વીટી છે આટલી ગ્લેમરસ, પરણી હતી રવીના ટંડનના ભાઈ સાથે

Updated: Apr 27, 2020, 15:50 IST | Sheetal Patel
 • રાખી વિજને 'હમ પાંચ'માં સ્વીટી માથુરના રોલથી લોકોનું દિલ જીતી લીધું હતું. આ શૉની સફળતા બાદ એમણે તમામ સીરિયલ્સ અને ફિલ્મમાં કામ કર્યું છે.

  રાખી વિજને 'હમ પાંચ'માં સ્વીટી માથુરના રોલથી લોકોનું દિલ જીતી લીધું હતું. આ શૉની સફળતા બાદ એમણે તમામ સીરિયલ્સ અને ફિલ્મમાં કામ કર્યું છે.

  1/16
 • ટીવી એક્ટ્રેસ રાખી વિજન છેલ્લા અડધા દાયકાથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. વર્ષ 1993માં દૂરદર્શન પર આવનારો ટીવી શૉ 'દેખ ભાઈ દેખ'થી રાખીએ એક્ટિંગની શરૂઆત કરી હતી.

  ટીવી એક્ટ્રેસ રાખી વિજન છેલ્લા અડધા દાયકાથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. વર્ષ 1993માં દૂરદર્શન પર આવનારો ટીવી શૉ 'દેખ ભાઈ દેખ'થી રાખીએ એક્ટિંગની શરૂઆત કરી હતી.

  2/16
 • 'દેખ ભાઈ દેખ' શૉ દર્શકોને ઘણી પસંદ આવ્યો હતો. આ શૉ બાદ રાખી વિજન ઝી ટીવીની 'હમ પાંચ' સીરિયલમાં જોવા મળી અને આ શૉ પણ સુપરહિટ રહ્યો હતો.

  'દેખ ભાઈ દેખ' શૉ દર્શકોને ઘણી પસંદ આવ્યો હતો. આ શૉ બાદ રાખી વિજન ઝી ટીવીની 'હમ પાંચ' સીરિયલમાં જોવા મળી અને આ શૉ પણ સુપરહિટ રહ્યો હતો.

  3/16
 • 'હમ પાંચ'માં સ્વીટીનો રોલ પ્લે કરનારી રાખી વિજને આમ તો ઘણા બધા પાત્રો ભજવ્યા છે, પરંતુ એમની પર્સનલ લાઈફના કારણે રાખીના કરિયર પર એનો ખરાબ અસર પડ્યો હતો અને થોડા સમય સુધી સ્ક્રીનથી દૂર થઈ ગઈ.

  'હમ પાંચ'માં સ્વીટીનો રોલ પ્લે કરનારી રાખી વિજને આમ તો ઘણા બધા પાત્રો ભજવ્યા છે, પરંતુ એમની પર્સનલ લાઈફના કારણે રાખીના કરિયર પર એનો ખરાબ અસર પડ્યો હતો અને થોડા સમય સુધી સ્ક્રીનથી દૂર થઈ ગઈ.

  4/16
 • ઘણા ઓછા લોકો જાણે છે કે રાખી વિજનના લગ્ન રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે થયા હતા. 

  ઘણા ઓછા લોકો જાણે છે કે રાખી વિજનના લગ્ન રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે થયા હતા. 

  5/16
 • રાખીનું લગ્ન જીવન લાંબા સમય સુધી ચાલ્યુ નહીં. વર્ષ 2004માં રાખીએ રાજીવ ટંડન સાથે લગ્ન કર્યા હતા અને 2010માં બન્નેનો ડિવોર્સ થઈ ગયો હતો.

  રાખીનું લગ્ન જીવન લાંબા સમય સુધી ચાલ્યુ નહીં. વર્ષ 2004માં રાખીએ રાજીવ ટંડન સાથે લગ્ન કર્યા હતા અને 2010માં બન્નેનો ડિવોર્સ થઈ ગયો હતો.

  6/16
 • રાખીના લગ્ન જીવનની વાત ઘણી પર્સનલ છે અને તેને પોતાના અનસક્સેસફૂલ લગ્ન વિશે વધારે વાત કરવી પસંદ નથી.

  રાખીના લગ્ન જીવનની વાત ઘણી પર્સનલ છે અને તેને પોતાના અનસક્સેસફૂલ લગ્ન વિશે વધારે વાત કરવી પસંદ નથી.

  7/16
 • જોકે રાખીએ પોતાની પર્સનલ લાઈફના પ્રોબ્લેમને પ્રોફેશનલ લાઈફ પર વધારે હાવી થવા નહીં દીધું.

  જોકે રાખીએ પોતાની પર્સનલ લાઈફના પ્રોબ્લેમને પ્રોફેશનલ લાઈફ પર વધારે હાવી થવા નહીં દીધું.

  8/16
 • રાખી વિજન 24 વર્ષ બાદ એકવાર ફરીથી એકતા કપૂરની સાથે કામ કરી રહી છે. એકતા કપૂરનો શૉ 'નાગિન 4'માં ફરીથી રાખી જોવા મળી રહી છે.

  રાખી વિજન 24 વર્ષ બાદ એકવાર ફરીથી એકતા કપૂરની સાથે કામ કરી રહી છે. એકતા કપૂરનો શૉ 'નાગિન 4'માં ફરીથી રાખી જોવા મળી રહી છે.

  9/16
 • સૂત્રથી જાણવા મળ્યુ હતું કે રાખીના પિતા એમના એક પણ શૉ નહીં જોતા. 1996-1997માં છોકરીઓ માટે એક્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

  સૂત્રથી જાણવા મળ્યુ હતું કે રાખીના પિતા એમના એક પણ શૉ નહીં જોતા. 1996-1997માં છોકરીઓ માટે એક્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

  10/16
 • 'હમ પાંચ'ની પાંચેય બહેનોમાં ચુલબુલી અને ખૂબસૂરત એટલે સ્વીટી. જેના જીવનના બે જ સ્વપ્ન હોય છે મિસ વર્લ્ડ બનવાનું અને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવાનું.

  'હમ પાંચ'ની પાંચેય બહેનોમાં ચુલબુલી અને ખૂબસૂરત એટલે સ્વીટી. જેના જીવનના બે જ સ્વપ્ન હોય છે મિસ વર્લ્ડ બનવાનું અને શાહરૂખ ખાન સાથે લગ્ન કરવાનું.

  11/16
 • સીરિયલમાં તેની ગીત ગાતા ગાતા દરવાજો ખોલવાની સ્ટાઈલ અનોખી હતી.

  સીરિયલમાં તેની ગીત ગાતા ગાતા દરવાજો ખોલવાની સ્ટાઈલ અનોખી હતી.

  12/16
 • રાખીએ હમ પાંચ પછી અનેક શૉ અને ફિલ્મો કરી છે. તે આજે પણ એક્ટિવ છે.

  રાખીએ હમ પાંચ પછી અનેક શૉ અને ફિલ્મો કરી છે. તે આજે પણ એક્ટિવ છે.

  13/16
 • હાલ રાખી લૉકડાઉન પીરિયડને એન્જોય કરી રહી છે અને માતા-પિતા સાથે સમય પસાર કરી રહી છે. લૉકડાઉનથી અમને એટલો સમય મળ્યો છે, આમ તો આવો સમય પસાર કરવા મળતો જ નથી એવું રાખીનું કહેવું છે.

  હાલ રાખી લૉકડાઉન પીરિયડને એન્જોય કરી રહી છે અને માતા-પિતા સાથે સમય પસાર કરી રહી છે. લૉકડાઉનથી અમને એટલો સમય મળ્યો છે, આમ તો આવો સમય પસાર કરવા મળતો જ નથી એવું રાખીનું કહેવું છે.

  14/16
 • હમ પાંચ સીરિયલે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને લોકોને હસાવ્યા છે. આ શૉના પાત્રો ઘણા હટકે હતા. આ શૉમાં આનંદ માથુર, એમની બીજી પત્ની બના માથુર અને એમની પાંચ દીકરીઓએ ઘણી ધૂમ મચાવી હતી.

  હમ પાંચ સીરિયલે દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને લોકોને હસાવ્યા છે. આ શૉના પાત્રો ઘણા હટકે હતા. આ શૉમાં આનંદ માથુર, એમની બીજી પત્ની બના માથુર અને એમની પાંચ દીકરીઓએ ઘણી ધૂમ મચાવી હતી.

  15/16
 • રાખી 2008માં વિવાદિત અને ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસની 2 સીઝનમાં પણ જોવા મળી હતી.

  રાખી 2008માં વિવાદિત અને ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસની 2 સીઝનમાં પણ જોવા મળી હતી.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાઈરસના કારણે 3 મે સુધી દેશવ્યાપી લૉકડાઉન છે. લૉકડાઉનમાં એકવાર ફરીથી 80 અને 90 દાયકાની જૂની સીરિયલનું પુન:પ્રસારણ થઈ રહ્યું છે. 'રામાયણ' અને 'મહાભારત'ની હાલ તો ઘણી ચર્ચા થઈ રહી છે. તેમ જ 90 દાયકાની પ્રખ્યાત સીરિયલ 'હમ પાંચ' (Hum Paanch)નું પુન:પ્રસારણ થઈ રહ્યું છે. એકતા કપૂરની આ સીરિયલ ઘણી પોપ્યુલર હતી. આ શૉમાં સ્વીટી માથુરનો રોલ ભજવ્યો હતો એક્ટ્રેસ રાખી વિજને. આ શૉના પુન:પ્રસારણથી રાખી ઘણી ખુશ છે. તો ચલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર.

(તસવીર સૌજન્ય-રાખી વિજન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK