આ છે એવા સેલિબ્રિટી કપલ, જેમના લગ્ન રહ્યા છે નિષ્ફળ

Published: Sep 10, 2019, 11:45 IST | Bhavin
 • ઈમરાન ખાન - અવંતિકા મલિક ઈમરાન ખાન અને અવંતિકા મલિકે 2011માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ક્યારેય કોઈ મતભેદ હોય તેવું લાગતું નહોતું. 2014માં બંનેને ત્યાં પુત્રીનો જન્મ થયો. પરંતુ મે મહિનામાં એવા રિપોર્ટ્સ હતા કે બંને અલગ થવાનું વિચારી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે બંને છૂટા પડી ચૂક્યા છે અને ડિવોર્સ લઈ રહ્યા છે.

  ઈમરાન ખાન - અવંતિકા મલિક

  ઈમરાન ખાન અને અવંતિકા મલિકે 2011માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ક્યારેય કોઈ મતભેદ હોય તેવું લાગતું નહોતું. 2014માં બંનેને ત્યાં પુત્રીનો જન્મ થયો. પરંતુ મે મહિનામાં એવા રિપોર્ટ્સ હતા કે બંને અલગ થવાનું વિચારી રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે બંને છૂટા પડી ચૂક્યા છે અને ડિવોર્સ લઈ રહ્યા છે.

  1/14
 • સાહિલ સંઘા અને દિયા મિર્ઝા દિયા મિર્ઝાએ જ્યારે લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ડિવોર્સ અંગે જાણ કરી તો બોલીવુડની સાથે દિયા મિર્ઝાના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. 11 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો.

  સાહિલ સંઘા અને દિયા મિર્ઝા

  દિયા મિર્ઝાએ જ્યારે લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ડિવોર્સ અંગે જાણ કરી તો બોલીવુડની સાથે દિયા મિર્ઝાના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. 11 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ છૂટા પડવાનો નિર્ણય કર્યો હતો.

  2/14
 • ફરહાન અખ્તર અને અધુના ભબાની ફરહાન અખ્તર અને અધુના ભબાનીએ લગ્નના 15 વર્ષ બાદ ડિવોર્સ લીધા. ફેબ્રુઆરી 2016માં બંને અલગ થયા હતા. બંનેએ 200ના વર્ષમાં લગ્ન કર્યા હતા. બંનેની પુત્રીઓ શક્યા અને અકીરા હાલ માતા અધુના સાથે રહે છે.

  ફરહાન અખ્તર અને અધુના ભબાની

  ફરહાન અખ્તર અને અધુના ભબાનીએ લગ્નના 15 વર્ષ બાદ ડિવોર્સ લીધા. ફેબ્રુઆરી 2016માં બંને અલગ થયા હતા. બંનેએ 200ના વર્ષમાં લગ્ન કર્યા હતા. બંનેની પુત્રીઓ શક્યા અને અકીરા હાલ માતા અધુના સાથે રહે છે.

  3/14
 • મલાઈકા અરોરા અને અરબાઝ ખાન મલાઈકા અરોરા અને અરભાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના 18 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. 2016માં બંને જુદા રહેતા હોવાનું સામે આવ્યું અને 2017માં બંનેએ કાયદાકીય રીતે ડિવોર્સ લઈ લીધા. મલાઈકા અને અરબાઝનને અરહાન નામનો પુત્ર પણ છે.

  મલાઈકા અરોરા અને અરબાઝ ખાન

  મલાઈકા અરોરા અને અરભાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના 18 વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. 2016માં બંને જુદા રહેતા હોવાનું સામે આવ્યું અને 2017માં બંનેએ કાયદાકીય રીતે ડિવોર્સ લઈ લીધા. મલાઈકા અને અરબાઝનને અરહાન નામનો પુત્ર પણ છે.

  4/14
 • હ્રિતિક રોશન અને સુઝાન હ્રિતિક રોશને સુઝાન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. 14 વર્ષના લગ્નજીવન દરમિયાન બંને હેપ્પી કપલ દેખાતા હતા. જો કે હ્રિતિક અને સુઝાને 2014માં ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ બાદ પણ બંને સાથે પોતાના બાળકો સાથે સમય પસાર કરતા, ડિનર ડેટ્સ પર જતા જોવા મળે છે.

  હ્રિતિક રોશન અને સુઝાન

  હ્રિતિક રોશને સુઝાન સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. 14 વર્ષના લગ્નજીવન દરમિયાન બંને હેપ્પી કપલ દેખાતા હતા. જો કે હ્રિતિક અને સુઝાને 2014માં ડિવોર્સ લઈ લીધા. ડિવોર્સ બાદ પણ બંને સાથે પોતાના બાળકો સાથે સમય પસાર કરતા, ડિનર ડેટ્સ પર જતા જોવા મળે છે.

  5/14
 • અર્જુન રામપાલ અને મેહર જેસિયા બોલીવુડના નિષ્ફળ લગ્નજીવનની યાદીમાં આ કપલ પણ છે. બંને 20 વર્ષ જેટલો સમય સાથે રહ્યા હતા. મેહર અને અર્જુનને માહિકા અને માયરા નામની પુત્રીઓ પણ છે. ડિવોર્સ સમયે બંનેએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને કહ્યું હતું,'20 વર્ષની સુંદર સફરમાં પ્રેમ અને યાદીગીર મળી છે. જો કે હવે અમે જુદા રસ્તા લેવાનું નક્કી કર્યું છે.'

  અર્જુન રામપાલ અને મેહર જેસિયા

  બોલીવુડના નિષ્ફળ લગ્નજીવનની યાદીમાં આ કપલ પણ છે. બંને 20 વર્ષ જેટલો સમય સાથે રહ્યા હતા. મેહર અને અર્જુનને માહિકા અને માયરા નામની પુત્રીઓ પણ છે. ડિવોર્સ સમયે બંનેએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપીને કહ્યું હતું,'20 વર્ષની સુંદર સફરમાં પ્રેમ અને યાદીગીર મળી છે. જો કે હવે અમે જુદા રસ્તા લેવાનું નક્કી કર્યું છે.'

  6/14
 • સચિન શ્રોફ અને જૂહી પરમાર 2009માં લગ્ન કર્યા બાદ 8 વર્ષનું લગ્ન જીવન પુરુ કરીને આ બંનેએ છૂટાછેડા લઈ લીધા. 2017 ડિસેમ્બરમાં જૂહી અને સચિને ડિવોર્સ લીધા હતા.

  સચિન શ્રોફ અને જૂહી પરમાર

  2009માં લગ્ન કર્યા બાદ 8 વર્ષનું લગ્ન જીવન પુરુ કરીને આ બંનેએ છૂટાછેડા લઈ લીધા. 2017 ડિસેમ્બરમાં જૂહી અને સચિને ડિવોર્સ લીધા હતા.

  7/14
 • અશ્વિન રામકુમાર અને સૌંદર્યા રજનીકાંત રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ 2010માં ભવ્ય સમારોહ વચ્ચે અશ્વિન રામકુમાર સાથે લગ્ન કર્યા હતા. જો કે 2016માં મતભેદ થતા બંનેએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.

  અશ્વિન રામકુમાર અને સૌંદર્યા રજનીકાંત

  રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ 2010માં ભવ્ય સમારોહ વચ્ચે અશ્વિન રામકુમાર સાથે લગ્ન કર્યા હતા. જો કે 2016માં મતભેદ થતા બંનેએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.

  8/14
 • મધુ મંટેના અને મસાબા ગુપ્તા ફિલ્મ મેકર મધુ મંટેનાએ જાણીતા એક્ટ્રેસ નીના ગુપ્તા અને પૂર્વ વિન્ડિઝ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્ઝની પુત્રી મસાા સાથે 2015માં લગ્ન કર્યા હતા. જો કે ત્રણ વર્ષ બાદ જ 2018માં તેમણે છૂટા પડવાની જાહેરાત કરી.

  મધુ મંટેના અને મસાબા ગુપ્તા

  ફિલ્મ મેકર મધુ મંટેનાએ જાણીતા એક્ટ્રેસ નીના ગુપ્તા અને પૂર્વ વિન્ડિઝ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્ઝની પુત્રી મસાા સાથે 2015માં લગ્ન કર્યા હતા. જો કે ત્રણ વર્ષ બાદ જ 2018માં તેમણે છૂટા પડવાની જાહેરાત કરી.

  9/14
 • કૈશવ અરોરા અને દીપશિખા નાગપાલ ટીવી એક્ટ્રેસ દીપશિખા નાગપાલે કેશવ અરોરા સાથે 2012માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના તરત જ બંને વચ્ચે મતભેદ થયા અને ચાર વર્ષ બાદ 2016માં દીપિકાએ ડિવોર્સ ફાઈલ કરવાની સાથે પતિ કૈશવ અરોરા પર ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ પણ નોંધાવી.

  કૈશવ અરોરા અને દીપશિખા નાગપાલ

  ટીવી એક્ટ્રેસ દીપશિખા નાગપાલે કેશવ અરોરા સાથે 2012માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના તરત જ બંને વચ્ચે મતભેદ થયા અને ચાર વર્ષ બાદ 2016માં દીપિકાએ ડિવોર્સ ફાઈલ કરવાની સાથે પતિ કૈશવ અરોરા પર ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ પણ નોંધાવી.

  10/14
 • નંદીષ સિંઘ અને રશ્મી દેસાઈ ટીવી એક્ટર્સ નંદીશ સિંઘ અને રશ્મી દેસાઈએ 2012માં સપ્તપદીના ફેરા લીધા હતા. જો કે બંનેનું લગ્નજીવન બરાબર નહોતું ચાલતું. આ કપલ નચ બલિયે ખતરો કે ખિલાડી જેવા શોઝમાં સથે પણ દેખાયું. જો કે બંનેના પ્રયત્નો છતાંય સંબંધો ન ટક્યા આખરે 2016માં બંને છૂટા પડી ગયા.

  નંદીષ સિંઘ અને રશ્મી દેસાઈ

  ટીવી એક્ટર્સ નંદીશ સિંઘ અને રશ્મી દેસાઈએ 2012માં સપ્તપદીના ફેરા લીધા હતા. જો કે બંનેનું લગ્નજીવન બરાબર નહોતું ચાલતું. આ કપલ નચ બલિયે ખતરો કે ખિલાડી જેવા શોઝમાં સથે પણ દેખાયું. જો કે બંનેના પ્રયત્નો છતાંય સંબંધો ન ટક્યા આખરે 2016માં બંને છૂટા પડી ગયા.

  11/14
 • વિવિયન ડીસેના અને વહબીજ દોરાબજી પ્યાર કી યે એક કહાનીના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. બંને એક્ટર્સ 2013માં લગ્નના બંધનમા બંધાયા. માત્ર ત્રણ વર્ષ બાદ 2016માં બંને અલગ થઈ ગયા.

  વિવિયન ડીસેના અને વહબીજ દોરાબજી

  પ્યાર કી યે એક કહાનીના સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. બંને એક્ટર્સ 2013માં લગ્નના બંધનમા બંધાયા. માત્ર ત્રણ વર્ષ બાદ 2016માં બંને અલગ થઈ ગયા.

  12/14
 • કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ કરણસિંહ ગ્રોવર હાલ બિપાશા બાસુ સાથે લગ્નજીવન એન્જોય કરી રહ્યો છે. જો કે કરણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે પહેલા લગ્ન કર્યા અને માત્ર 10 જ મહિના બાદ બંનેએ ડિવોર્સ લીધા. બાદમાં તેણે દિલ મિલ ગયેની કૉ સ્ટાર જેનિફર વિંગેટ સાથે 2014માં લગ્નજીવન શરૂ કર્યુ. અને 2014માં જેનિફરથી પણ છૂટો પડી ગયો.

  કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ

  કરણસિંહ ગ્રોવર હાલ બિપાશા બાસુ સાથે લગ્નજીવન એન્જોય કરી રહ્યો છે. જો કે કરણે 2008માં શ્રદ્ધા નિગમ સાથે પહેલા લગ્ન કર્યા અને માત્ર 10 જ મહિના બાદ બંનેએ ડિવોર્સ લીધા. બાદમાં તેણે દિલ મિલ ગયેની કૉ સ્ટાર જેનિફર વિંગેટ સાથે 2014માં લગ્નજીવન શરૂ કર્યુ. અને 2014માં જેનિફરથી પણ છૂટો પડી ગયો.

  13/14
 • શ્વેતા તિવારી અને રાજા ચૌધરી કસૌટી ઝિંદગી કી સિરિયલ ફેમ શ્વેતા તિવારીએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતના સમયમાં બંને ખુશ દેખાતા હાત. જો કે બાદમાં શ્વેતા તિવારીએ રાજા તેને મારતો હોવાની ફરિયાદો કરી. આખરે કંટાળીને 2007માં બંનેએ કાયદેસર ડિવોર્સ લીધા.

  શ્વેતા તિવારી અને રાજા ચૌધરી

  કસૌટી ઝિંદગી કી સિરિયલ ફેમ શ્વેતા તિવારીએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતના સમયમાં બંને ખુશ દેખાતા હાત. જો કે બાદમાં શ્વેતા તિવારીએ રાજા તેને મારતો હોવાની ફરિયાદો કરી. આખરે કંટાળીને 2007માં બંનેએ કાયદેસર ડિવોર્સ લીધા.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

ઈમરાન ખાન... દિલ્હી બેલી અને જાને તુ યા જાનેના ફેમ ઈમરાન ખાન અને અવંતિકા મલિક ડિવોર્સ લઈ રહ્યા છે. 8 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ છૂટા પડવાનો નિર્ણય લીધો છે. ત્યારે આપણે જોઈએ આ ગ્લેમર વર્લ્ડના અન્ય કયા કપલ્સ છે, જેમના લગ્ન સફળ નથી રહ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK