જુઓ ઋતિક રોશનની કેટલીક રૅર તસવીરો

Jan 10, 2019, 11:27 IST
 • રેખા હ્રિતિકના પિતા રાકેશ રોશનના ફેવરિટ એક્ટ્રેસ રહ્યા છે. બંને સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. રેખા અને હ્રિતિક પણ સાથે કોઈ મિલ ગયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  રેખા હ્રિતિકના પિતા રાકેશ રોશનના ફેવરિટ એક્ટ્રેસ રહ્યા છે. બંને સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. રેખા અને હ્રિતિક પણ સાથે કોઈ મિલ ગયા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

  1/9
 • આ તસવીર 1982ની છે. જેમાં 8 વર્ષની ઉંમરના હ્રિતિક રોશન પોતાના પિતા અને સુજીતકુમાર જેવા એક્ટર્સ સાથે ડાન્સ કરી રહ્યા છે. 

  આ તસવીર 1982ની છે. જેમાં 8 વર્ષની ઉંમરના હ્રિતિક રોશન પોતાના પિતા અને સુજીતકુમાર જેવા એક્ટર્સ સાથે ડાન્સ કરી રહ્યા છે. 

  2/9
 • 2006માં આવેલી ધૂમ સિરીઝની સિક્વલથી હ્રિતિક રોશનની કરિયરનો ગ્રાફ સતત ઉપર ચડી રહ્યો છે. 2008માં પિરિયડ  ફિલ્મ જોધા અકબર પણ હિટ રહી હતી, જેમાં તેની એક્ટિંગમાં વખાણ કર્યા હતા. આ રૅર ફોટોમાં હ્રિતિક રોશન અમિતાભ બચ્ચન સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો હ્રિતિક રોશને ટ્વિટર પર શેર કર્યો છે.'Sweet! Who found this! my fan moment as a kid!'

  2006માં આવેલી ધૂમ સિરીઝની સિક્વલથી હ્રિતિક રોશનની કરિયરનો ગ્રાફ સતત ઉપર ચડી રહ્યો છે. 2008માં પિરિયડ  ફિલ્મ જોધા અકબર પણ હિટ રહી હતી, જેમાં તેની એક્ટિંગમાં વખાણ કર્યા હતા. આ રૅર ફોટોમાં હ્રિતિક રોશન અમિતાભ બચ્ચન સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો હ્રિતિક રોશને ટ્વિટર પર શેર કર્યો છે.'Sweet! Who found this! my fan moment as a kid!'

  3/9
 • આ તસવીરમાં હ્રિતિક રોશન મહેંદી લગાવતા દેખાઈ રહ્યા છે. તેમની સાથે સુઝેન પણ છે. સુઝેન અને હ્રિતિકના ડિવોર્સ થયા બાદ પણ બંને સારા મિત્રો છે. 

  આ તસવીરમાં હ્રિતિક રોશન મહેંદી લગાવતા દેખાઈ રહ્યા છે. તેમની સાથે સુઝેન પણ છે. સુઝેન અને હ્રિતિકના ડિવોર્સ થયા બાદ પણ બંને સારા મિત્રો છે. 

  4/9
 • બધાની જેમ જ હ્રિતિકના ફેવરિટ ક્રિકેટર પણ સચિન તેન્ડુલકર છે. કેટલીક ઈવેન્ટમાં બંને સાથે દેખાઈ ચૂક્યા છે. 

  બધાની જેમ જ હ્રિતિકના ફેવરિટ ક્રિકેટર પણ સચિન તેન્ડુલકર છે. કેટલીક ઈવેન્ટમાં બંને સાથે દેખાઈ ચૂક્યા છે. 

  5/9
 • સલમાન ખાન સાથે પણ હ્રિતિક રોશનના મિત્રતા ભર્યા સંબંધો છે. સલમાન ખાન સાથે હ્રિતિક રોશનની એક સુંદર તસવીર. 

  સલમાન ખાન સાથે પણ હ્રિતિક રોશનના મિત્રતા ભર્યા સંબંધો છે. સલમાન ખાન સાથે હ્રિતિક રોશનની એક સુંદર તસવીર. 

  6/9
 • હ્રિતિક એક સારા પિતા છે, આ વાત તેમના બાળકો સાથેના ફોટા પરથી સાબિત થાય છે. હ્રિતિક રોશન સમયાંતરે પોતાના બાળકો સાથે મસ્તી કરતા ફોટોઝ શૅર કરતા રહે છે. 

  હ્રિતિક એક સારા પિતા છે, આ વાત તેમના બાળકો સાથેના ફોટા પરથી સાબિત થાય છે. હ્રિતિક રોશન સમયાંતરે પોતાના બાળકો સાથે મસ્તી કરતા ફોટોઝ શૅર કરતા રહે છે. 

  7/9
 • હ્રિતિક રોશન શાહરુખ ખાન સાથે કભી ખુશી, કભી ગમ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. શાહરુખ ખાને કોયલા, કરણ અર્જુન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેને રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી. આ તસવીરમાં શાહરુખ ખાને હ્રિતિક રોશન સાથે દેખાઈ રહ્યા છે. 

  હ્રિતિક રોશન શાહરુખ ખાન સાથે કભી ખુશી, કભી ગમ જેવી ફિલ્મો કરી ચૂક્યા છે. શાહરુખ ખાને કોયલા, કરણ અર્જુન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, જેને રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી. આ તસવીરમાં શાહરુખ ખાને હ્રિતિક રોશન સાથે દેખાઈ રહ્યા છે. 

  8/9
 • આ તસવીરમાં હૃતિક રોશનના શરૂઆતના દિવસોની ઝલક દેખાય છે, જ્યારે તેમનો લૂક સાવ જુદો હતો. 

  આ તસવીરમાં હૃતિક રોશનના શરૂઆતના દિવસોની ઝલક દેખાય છે, જ્યારે તેમનો લૂક સાવ જુદો હતો. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના મોસ્ટ હેન્ડસમ એક્ટર હ્રિતિક રોશનનો આજે જન્મદિવસ છે. ત્યારે જોઈએ હ્રિતિક રોશનની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. ક્યારેક રેખા અને સચિન તેન્ડુલકરથી લઈ શાહરુખ ખાન અને સલમાન ખાન સુધીના તમામ ફેવરેટ સ્ટાર દેખાઈ રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK