કેવા રહ્યા ઢોલીવુડના પહેલા છ મહિના? જાણો લેખજોખા

Updated: Jul 08, 2019, 17:04 IST | Falguni Lakhani
  • ચાલ જીવી લઈએ વર્ષ 2019ના પહેલા છ મહિનામાં સૌથી સારી ફિલ્મ રહી હોય તો તે છે ચાલ જીવી લઈએ. પિતા-પુત્રના સંબંધોના  તાણાવાણાની આસપાસ ગુંથાતી આ ફિલ્મે લોકો અને ફિલ્મ વિવેચકો બંનેના દિલ જીતી લીધા.

    ચાલ જીવી લઈએ
    વર્ષ 2019ના પહેલા છ મહિનામાં સૌથી સારી ફિલ્મ રહી હોય તો તે છે ચાલ જીવી લઈએ. પિતા-પુત્રના સંબંધોના  તાણાવાણાની આસપાસ ગુંથાતી આ ફિલ્મે લોકો અને ફિલ્મ વિવેચકો બંનેના દિલ જીતી લીધા.

    1/9
  • બહુ ના વિચાર ટીમ્સ પ્રોડક્શનની ભવ્ય ગાંધી, દેવર્ષિ શાહ, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, રાગી જાની અને જાનકી બોડીવાલાની આ ફિલ્મ રિવર્સ બાયોપિક હતી. જેને બોક્સ ઑફિસ પર સારો આવકાર મળ્યો હતો.

    બહુ ના વિચાર
    ટીમ્સ પ્રોડક્શનની ભવ્ય ગાંધી, દેવર્ષિ શાહ, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, રાગી જાની અને જાનકી બોડીવાલાની આ ફિલ્મ રિવર્સ બાયોપિક હતી. જેને બોક્સ ઑફિસ પર સારો આવકાર મળ્યો હતો.

    2/9
  • હવે થશે બાપ રે જાણીતા અભિનેતા કિરણ કુમારની ફિલ્મ હવે થશે બાપ રે કાનૂની દાવપેચમાં ફસાઈ હતી. એ સમયે ફિલ્મ રિલીઝ થઈ હતી પરંતુ તેનું પ્રમોશન એટલું નહોતું થયું. જેથી તેને હવે ફરીથી રીલિઝ કરવાની યોજના છે.

    હવે થશે બાપ રે
    જાણીતા અભિનેતા કિરણ કુમારની ફિલ્મ હવે થશે બાપ રે કાનૂની દાવપેચમાં ફસાઈ હતી. એ સમયે ફિલ્મ રિલીઝ થઈ હતી પરંતુ તેનું પ્રમોશન એટલું નહોતું થયું. જેથી તેને હવે ફરીથી રીલિઝ કરવાની યોજના છે.

    3/9
  • શોર્ટ સર્કિટ ગુજરાતી ભાષાની પહેલી sci-fi ફિલ્મ હતું. જેમાં ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને ઉત્કર્ષ મજમુદાર હતા. ફિલ્મને સારો કહી શકાય એવો રિસ્પોન્સ મળ્યો હતો.

    શોર્ટ સર્કિટ
    ગુજરાતી ભાષાની પહેલી sci-fi ફિલ્મ હતું. જેમાં ધ્વનિત, કિંજલ રાજપ્રિયા અને ઉત્કર્ષ મજમુદાર હતા. ફિલ્મને સારો કહી શકાય એવો રિસ્પોન્સ મળ્યો હતો.

    4/9
  • ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ હતી. જેમાં ડ્રામા અને ઈમોશન્સ હતા. જેને લોકોએ પસંદ કરી હતી.

    ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર
    ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ હતી. જેમાં ડ્રામા અને ઈમોશન્સ હતા. જેને લોકોએ પસંદ કરી હતી.

    5/9
  • જલસાઘર હિતેન કુમારની આ ફિલ્મ તો ક્યારે આવીને જતી રહી તે પણ ખબર નહોતી પડી.

    જલસાઘર
    હિતેન કુમારની આ ફિલ્મ તો ક્યારે આવીને જતી રહી તે પણ ખબર નહોતી પડી.

    6/9
  • કાચિંડો કાચિંડો ફિલ્મને પેરિસમાં શૂટ થયેલી પહેલી ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ઠીકઠાક પ્રદર્શન કર્યું હતું.

    કાચિંડો
    કાચિંડો ફિલ્મને પેરિસમાં શૂટ થયેલી પહેલી ફિલ્મ તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર ઠીકઠાક પ્રદર્શન કર્યું હતું.

    7/9
  • સાહેબ મલ્હાર ઠાકરને ગંભીર રોલમાં ચમકાવતી ફિલ્મ સાહેબ થોડા અલગ કથાવસ્તુ સાથે બની હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

    સાહેબ
    મલ્હાર ઠાકરને ગંભીર રોલમાં ચમકાવતી ફિલ્મ સાહેબ થોડા અલગ કથાવસ્તુ સાથે બની હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

    8/9
  • લપેટ અપૂર્વ જોશી એન્ટરટેઈનમેન્ટની આ ફિલ્મ પણ બોક્સ ઑફિસ પર ક્યારે આવી અને ઉતરી ગઈ ખબર પણ ન પડી.

    લપેટ
    અપૂર્વ જોશી એન્ટરટેઈનમેન્ટની આ ફિલ્મ પણ બોક્સ ઑફિસ પર ક્યારે આવી અને ઉતરી ગઈ ખબર પણ ન પડી.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 2019 અડધું પુરું થઈ ગયું છે. ત્યારે ચાલો જોઈએ પહેલા 6 મહિના ઢોલીવુડ માટે કેવા રહ્યા. કઈ ફિલ્મો રીલિઝ થઈ અને તેને કેવો મળ્યો પ્રતિસાદ!

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK