HBD Badshah: આદિત્ય સિસોદિયાથી બાદશાહ સુધીની સફર

Published: 19th November, 2020 19:39 IST | Keval Trivedi
  • બાદશાહનું રિયલ નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે, જેનો જન્મ 19 નવેમ્બર, 1985ના રોજ થયો હતો. ડીજે વાલે બાબુ, અભિ તો પાર્ટી શુરુ હુઈ હે, તારીફાન, પાગલ, ગેન્દા ફૂલ અને ગર્મી જેવા સોન્ગથી તે ફૅમસ થયો છે. બાદશાહનો જન્મ પંજાબમાં થયો અને ત્યાં જ મોટો થયો છે. 

    બાદશાહનું રિયલ નામ આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા છે, જેનો જન્મ 19 નવેમ્બર, 1985ના રોજ થયો હતો. ડીજે વાલે બાબુ, અભિ તો પાર્ટી શુરુ હુઈ હે, તારીફાન, પાગલ, ગેન્દા ફૂલ અને ગર્મી જેવા સોન્ગથી તે ફૅમસ થયો છે. બાદશાહનો જન્મ પંજાબમાં થયો અને ત્યાં જ મોટો થયો છે. 

    1/13
  • બાદશાહ નામ રાખવા પાછળ આદિત્યએ કહ્યું કે, હુ જ્યારે મારા સ્ટેજ નામ વિશે વિચારતો હતો ત્યારે શાહરૂખ ખાનની બાદશાહ મુવી આવી હતી. મારા અમૂક કઝીન સાથે વાતચીત કરીને મે આ નામ રાખવાનું નક્કી કર્યુ હતું.

    બાદશાહ નામ રાખવા પાછળ આદિત્યએ કહ્યું કે, હુ જ્યારે મારા સ્ટેજ નામ વિશે વિચારતો હતો ત્યારે શાહરૂખ ખાનની બાદશાહ મુવી આવી હતી. મારા અમૂક કઝીન સાથે વાતચીત કરીને મે આ નામ રાખવાનું નક્કી કર્યુ હતું.

    2/13
  • બાદશાહ ચંડીગઢમાં સિવિલ એન્જિનિયરનું એજ્યુકેશન લીધુ છે. પરંતુ તેની ઈચ્છા મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં આવવાની જ હતી. કોલેજના ફૅસ્ટિવલમાં તેણે પહેલી વખત સ્ટેજમાં પરફોર્મ કર્યુ હતું.

    બાદશાહ ચંડીગઢમાં સિવિલ એન્જિનિયરનું એજ્યુકેશન લીધુ છે. પરંતુ તેની ઈચ્છા મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં આવવાની જ હતી. કોલેજના ફૅસ્ટિવલમાં તેણે પહેલી વખત સ્ટેજમાં પરફોર્મ કર્યુ હતું.

    3/13
  • એક ઈન્ટવ્યૂમાં તેણે કહ્યું કે, મને યાદ છે કે મને યુફોરિયામાં 15 મિનીટ માટે પરફોર્મ કરવાની તક મળી હતી. આ 15 મિનીટ અંતે 45 મિનીટ સુધી લંબાઈ હતી અને ઓડિયન્સ પણ ખૂબ જ ખુશ હતી.

    એક ઈન્ટવ્યૂમાં તેણે કહ્યું કે, મને યાદ છે કે મને યુફોરિયામાં 15 મિનીટ માટે પરફોર્મ કરવાની તક મળી હતી. આ 15 મિનીટ અંતે 45 મિનીટ સુધી લંબાઈ હતી અને ઓડિયન્સ પણ ખૂબ જ ખુશ હતી.

    4/13
  • મારો લક્ષ્ય પહેલાથી જ નક્કી હતો. મારા પેરેન્ટ્સ મને ભણવા માટે આગ્રહ કરતા પણ મને મ્યુઝીકમાં જ કારકિર્દી બનાવવી હતી. આથી મે બંને કર્યુ. ભણીને એન્જિનિયર બન્યો અને મ્યુઝીકના પેશનને પણ વળગી રહ્યો.

    મારો લક્ષ્ય પહેલાથી જ નક્કી હતો. મારા પેરેન્ટ્સ મને ભણવા માટે આગ્રહ કરતા પણ મને મ્યુઝીકમાં જ કારકિર્દી બનાવવી હતી. આથી મે બંને કર્યુ. ભણીને એન્જિનિયર બન્યો અને મ્યુઝીકના પેશનને પણ વળગી રહ્યો.

    5/13
  • બૉલીવુડમાં આવતા પહેલા બાદશાહે વર્ષ 2006માં યો યો હનિ સિંહ સાથે પહેલો ટ્રેક લૉન્ચ કર્યો હતો. જોકે તેને ખરૂ ફૅમ પ્રોપર પટોલા, સેટરડે સેટરડે અને ડીજે વાલે બાબુથી મળ્યુ હતું.

    બૉલીવુડમાં આવતા પહેલા બાદશાહે વર્ષ 2006માં યો યો હનિ સિંહ સાથે પહેલો ટ્રેક લૉન્ચ કર્યો હતો. જોકે તેને ખરૂ ફૅમ પ્રોપર પટોલા, સેટરડે સેટરડે અને ડીજે વાલે બાબુથી મળ્યુ હતું.

    6/13
  • એક દશકથી પંજાબી ટ્રેક્સ બનાવતો બાદશાહને બૉલીવુડમાં બહુ જલદી સફળતા મળી હતી.

    એક દશકથી પંજાબી ટ્રેક્સ બનાવતો બાદશાહને બૉલીવુડમાં બહુ જલદી સફળતા મળી હતી.

    7/13
  • હમટી શર્મા કી દુલ્હનિયામાં તેના ટ્રેક બાદ આખા દેશમાં બાદશાહ ફૅમસ થયો હતો.

    હમટી શર્મા કી દુલ્હનિયામાં તેના ટ્રેક બાદ આખા દેશમાં બાદશાહ ફૅમસ થયો હતો.

    8/13
  • મ્યુઝીક રિયાલિટી શો દિલ હૅ હિન્દુસ્તાનીમાં જજ બન્યા બાદ બાદશાહે વર્ષ 2019માં ખાનદાની શફાખાનામાં એક્ટિંગની પણ શરૂઆત કરી, જેમાં સોનાક્ષી સિન્હા પણ હતી.

    મ્યુઝીક રિયાલિટી શો દિલ હૅ હિન્દુસ્તાનીમાં જજ બન્યા બાદ બાદશાહે વર્ષ 2019માં ખાનદાની શફાખાનામાં એક્ટિંગની પણ શરૂઆત કરી, જેમાં સોનાક્ષી સિન્હા પણ હતી.

    9/13
  • કરણ જોહરની લસ્ટ સ્ટોરીઝ માટે બાદશાહને ઑફર આવી હતી જેણે સિંગરે નકારી દીધી હતી. ત્યારબાદ બાદશાહનો રોલ વિકી કૌશલે કર્યો હતો.

    કરણ જોહરની લસ્ટ સ્ટોરીઝ માટે બાદશાહને ઑફર આવી હતી જેણે સિંગરે નકારી દીધી હતી. ત્યારબાદ બાદશાહનો રોલ વિકી કૌશલે કર્યો હતો.

    10/13
  • લસ્ટ સ્ટોરી પણ બાદશાહને જ પહેલા ઑફર કરાઈ નથી, તેની પહેલા દિલજીત દોસાંજને ઑફર કરવામાં આવી હતી.

    લસ્ટ સ્ટોરી પણ બાદશાહને જ પહેલા ઑફર કરાઈ નથી, તેની પહેલા દિલજીત દોસાંજને ઑફર કરવામાં આવી હતી.

    11/13
  • ખાંદાની સફાખાનામાં પોતાના એક્ટિંગ અનુભવ વિશે બાદશાહે કહ્યું કે, કૉમેડી બહુ અઘરી છે. જોકે આખી ટીમે મને સપોર્ટ કર્યો હતો.

    ખાંદાની સફાખાનામાં પોતાના એક્ટિંગ અનુભવ વિશે બાદશાહે કહ્યું કે, કૉમેડી બહુ અઘરી છે. જોકે આખી ટીમે મને સપોર્ટ કર્યો હતો.

    12/13
  • હૅપ્પી બર્થ ડે બાદશાહ!

    હૅપ્પી બર્થ ડે બાદશાહ!

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આજે રૅપર બાદશાહનો જન્મદિવસ છે, જે સેટરડે સેટરડે, ચુલ, ડીજે વાલે બાબુ અને અભિ તો પાર્ટી શુરુ હુઈ હે જેવા ગીતોને લીધે ફૅમસ થયો છે. આજે બાદશાહના ખાસ દિવસે જાણિએ તેના વિશે વધુ. (ફોટોઝઃબાદશાહનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK